Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ 

    November 14, 2026

    આજનું રાશિફળ

    November 14, 2026

    Junagadh: પુત્રવધુ સાથે ઝઘડો થતાં સાસુનું એસિડ પીવાથી મોત

    November 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ 
    • આજનું રાશિફળ
    • Junagadh: પુત્રવધુ સાથે ઝઘડો થતાં સાસુનું એસિડ પીવાથી મોત
    • Jamnagarમાં ડિજિટલ ધરપકડનો ભય બતાવી ૬૩ વર્ષીય નિવૃત્ત બેન્ક કર્મચારી પાસેથી રૂ. ૪૨.૨૫ લાખ પડાવ્યા
    • Jamnagarમાં જુગારના ત્રણ દરોડામાં સાત જુગારી પકડાયા, છ ફરાર
    • ૧૬-૧૧-૨૦૨૬ સોમવાર ,સંત શ્રી Jalaram Bapaના જીવનના દિવ્ય પરચા અને ચમત્કારો
    • Surendranagar: સાયલામાં સમાધાન માટે યોજાયેલ પાર્ટીમાં મારામારી બાદ હત્યા
    • Morbiમાં પેટ્રોલ પંપ પર ગાડી આગળ લેવાનું કહેતા જાતી પ્રત્યે અપમાનિત કરી યુવક પર હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, November 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘રણબલી’થી પ્રેરાઈ Rashmika Mandannaએ ૪૦૦ પરિવારોને દત્તક લીધા
    મનોરંજન

    ‘રણબલી’થી પ્રેરાઈ Rashmika Mandannaએ ૪૦૦ પરિવારોને દત્તક લીધા

    Vikram RavalBy Vikram RavalOctober 17, 2026Updated:October 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પહેલથી પરિવારો કરિયાણાના ખર્ચમાં બચત કરીને પોતાના ભવિષ્યનું આયોજન વધુ સારી રીતે કરી શકશે

    Mumbai, તા.૧૭

    અભિનેત્રી Rashmika Mandanna પોતાની આગામી ફિલ્મ ‘રણબલી’માં જયમ્માની ભૂમિકા ભજવ્યા બાદ વાસ્તવિક જીવનમાં પણ માનવતાની અનોખી પહેલ કરવા પ્રેરાઈ છે. રશ્મિકાએ ૪૦૦ પરિવારોને દત્તક લઈને આગામી ત્રણ મહિના સુધી તેમને કરિયાણું પૂરું પાડવાનો નિર્ણય કર્યો છે. આ પહેલથી પરિવારો કરિયાણાના ખર્ચમાં બચત કરીને પોતાના ભવિષ્યનું આયોજન વધુ સારી રીતે કરી શકશે.રશ્મિકાએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે, અત્યાર સુધી તે આવા કાર્યોને અંગત રાખવાનું પસંદ કરતી હતી.

    જોકે, હવે તેને લાગે છે કે આ પહેલ વિશે જાહેરમાં વાત કરવાથી અન્ય લોકો પણ જરૂરિયાતમંદોની મદદ કરવા પ્રેરાઈ શકે છે. તેણે પરિવારોને રાશન કિટનું વિતરણ કરતી પોતાની ટીમનો વીડિયો પણ શેર કર્યો હતો.Rashmika Mandannaએ લખ્યું કે, “તમે જે પાત્રો ભજવો છો, તે ક્યારેક તમારા જીવનને પણ પ્રભાવિત કરે છે. ઘણા લોકો મને પૂછે છે કે જયમ્મા અને મારામાં કોઈ સામ્યતા છે? તો મારો જવાબ છે, હા! આ પહેલ પણ મારાં અને તેનાં વ્યક્તિત્વનો એક ભાગ છે.”તેણે વધુમાં જણાવ્યું કે, “આજે મેં ૪૦૦ પરિવારોને દત્તક લીધાં છે. હું એક સમયે ૪૦૦ પરિવારોને ત્રણ મહિના સુધી મદદ કરવા માગું છું અને આગામી એક વર્ષ સુધી આ પહેલ ચાલુ રાખવાની આશા છે. કરિયાણાનાં ખર્ચમાં બચેલા પૈસાથી તેઓ ભવિષ્ય માટે બચત અને આયોજન કરી શકશે. નાનકડું દયાભર્યું કાર્ય પણ કોઈનું જીવન બદલી શકે છે. તેની શરૂઆત કરવા માટે કંઈક બહુ મોટું કરવાની જરૂર નથી.

    ”રાહુલ સંકૃત્યનના દિગ્દર્શનમાં બનેલી ‘રણબલી’ ૧૮૭૬થી ૧૮૭૮ દરમિયાન ભારતમાં પડેલા ભયાનક દુકાળથી પ્રેરિત કાલ્પનિક વાર્તા છે. તે સમયે દક્ષિણ અને પશ્ચિમ ભારતના અનેક વિસ્તારોમાં દુષ્કાળને કારણે વ્યાપક ભૂખમરો ફેલાયો હતો. ફિલ્મમાં વિજય દેવરકોંડા બળવાખોર યોદ્ધા રણબલીની ભૂમિકામાં છે, જે બ્રિટિશ અધિકારી સામે લડી પોતાના વિસ્તાર અને લોકોને બચાવવાનો પ્રયાસ કરે છે. રશ્મિકા તેની પત્ની જયમ્માની ભૂમિકામાં જોવા મળશે. લગ્ન બાદ વિજય દેવરકોંડા સાથે રશ્મિકાની આ પ્રથમ ફિલ્મ છે. ફિલ્મ ૧૬ ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

    Rashmika Mandanna
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleવર્ષો સુધી સોશિયલ મીડિયાથી દૂર રહ્યા બાદ Saif Ali Khanની ઇન્સ્ટાગ્રામ પર એન્ટ્રી
    Next Article Abhijit Deepakeને મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા, દીપકને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ગાયિકા Dhvani Bhanushaliએ સગાઈ કરી, બોયફ્રેન્ડ યશ સાથેના તેના રોમેન્ટિક પ્રપોઝલના ફોટા શેર કર્યા

    November 14, 2026
    મનોરંજન

    Juhi Chawlaએ મુંબઈની હવા સામે ઉઠાવ્યા સવાલ, સોશિયલ મીડિયા પર ચર્ચા

    November 14, 2026
    મનોરંજન

    અક્ષયકુમાર અને Sunil Shettyની જોડી ફરી પડદા પર આવશે

    November 14, 2026
    મનોરંજન

    Kareena Kapoorના સમર્થનમાં ઉતર્યું હિન્દુ સંગઠન, માફી માંગવાની જરૂર નહીં

    November 14, 2026
    મનોરંજન

    ૧૦૦ કલાકારોના ઓડિશન બાદ Ramanand Sagarને મળ્યો તેમનો મનપસંદ રાવણ

    November 14, 2026
    મનોરંજન

    ’Ramayana’નું તોફાન દિવાળી પછી પણ અટક્યું નથી; ૧૦૦૦ કરોડ ક્લબમાં પ્રવેશ કરી રહી છે

    November 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,852
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,952
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹147,482
    લાઈવ રેટ્સ • અપડેટ: 15-11-2026 02:28
    Categories
    Latest News

    આજનું પંચાંગ 

    November 14, 2026

    આજનું રાશિફળ

    November 14, 2026

    Junagadh: પુત્રવધુ સાથે ઝઘડો થતાં સાસુનું એસિડ પીવાથી મોત

    November 14, 2026

    Jamnagarમાં ડિજિટલ ધરપકડનો ભય બતાવી ૬૩ વર્ષીય નિવૃત્ત બેન્ક કર્મચારી પાસેથી રૂ. ૪૨.૨૫ લાખ પડાવ્યા

    November 14, 2026

    Jamnagarમાં જુગારના ત્રણ દરોડામાં સાત જુગારી પકડાયા, છ ફરાર

    November 14, 2026

    ૧૬-૧૧-૨૦૨૬ સોમવાર ,સંત શ્રી Jalaram Bapaના જીવનના દિવ્ય પરચા અને ચમત્કારો

    November 14, 2026
    Search
    Main News

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ 

    November 14, 2026

    આજનું રાશિફળ

    November 14, 2026

    Junagadh: પુત્રવધુ સાથે ઝઘડો થતાં સાસુનું એસિડ પીવાથી મોત

    November 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.