Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?

    October 17, 2026

    ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani

    October 17, 2026

    Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા

    October 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
    • ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
    • Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
    • Jamnagar: બહેનને સાસરે ન મોકલતાં ભાઈનું અપહરણ કરી જીવલેણ હુમલો!
    • Jamnagar: કાલાવડના મોટી વાવડી ગામમાં મારામારીના બનાવ અંગે બંને પક્ષની સામસામી ફરિયાદો નોંધાઈ
    • Jamnagarમાં પોક્સો કેસમાં ભોગ બનનારની ઉંમર સાબિત ન થતાં આરોપીને રાહત, બળાત્કારના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદ
    • Jamnagar: લાલપુર હત્યા-લૂંટ પ્રકરણમાં આરોપી અક્ષય મહીડા ૬ દિવસના રિમાન્ડ પર, હત્યા પાછળના કથિત કાવતરાની તપાસ તેજ
    • સૈનિક સ્કૂલ બાલાચડી, Jamnagar: ઇન્ટર-હાઉસ ક્રોસ-કન્ટ્રી ચેમ્પિયનશિપ ૨૦૨૬-૨૭માં ’સરદાર પટેલ હાઉસ’ વિજેતા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»વર્ષો સુધી સોશિયલ મીડિયાથી દૂર રહ્યા બાદ Saif Ali Khanની ઇન્સ્ટાગ્રામ પર એન્ટ્રી
    મનોરંજન

    વર્ષો સુધી સોશિયલ મીડિયાથી દૂર રહ્યા બાદ Saif Ali Khanની ઇન્સ્ટાગ્રામ પર એન્ટ્રી

    Vikram RavalBy Vikram RavalOctober 17, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સોશિયલ મીડિયાથી દૂર રહેવાને કારણે તેને શાંતિ મળતી હતી અને પ્રમોશનલ પોસ્ટ કરવાની વિનંતીઓથી પણ બચી શકતો હતો

    Mumbai, તા.૧૭

    Saif Ali Khan આખરે સોશિયલ મીડિયાની દુનિયામાં પ્રવેશ કર્યો છે. વર્ષો સુધી જાહેર સોશિયલ મીડિયા એકાઉન્ટથી દૂર રહેલા સૈફે સોમવારે ઇન્સ્ટાગ્રામ પર સત્તાવાર એન્ટ્રી કરી હતી. તેની આ શરૂઆત સાથે જ ચાહકોમાં ઉત્સુકતા વધી છે. સૈફે પોતાની પહેલી પોસ્ટમાં ‘પટૌડી લાઇબ્રેરી’નો ઉલ્લેખ કર્યો હતો.સૈફ અલી ખાન પોતાની અંગત જિંદગીને સોશિયલ મીડિયાથી દૂર રાખવા માટે જાણીતો છે.

    પત્ની કરીના કપૂર ખાન અવારનવાર સોશિયલ મીડિયા પર પરિવાર અને અંગત જીવનની ઝલક શેર કરતી રહી છે, પરંતુ સૈફનું પોતાનું કોઈ જાહેર એકાઉન્ટ નહોતું. હવે ઇન્સ્ટાગ્રામ પર જોડાયા બાદ તેણે સૌથી પહેલાં કરીનાને ફોલો કરી હતી. કરીનાએ પણ તેને ફોલો કરીને પ્રતિસાદ આપ્યો હતો.જોકે, સૈફ સોશિયલ મીડિયાથી સંપૂર્ણપણે અજાણ નહોતો. વર્ષ ૨૦૨૪માં એક ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે તેની પાસે ઇન્સ્ટાગ્રામ એપ હતી અને તે ક્યારેક એક ખાનગી એકાઉન્ટથી તેને જોતો પણ હતો. જોકે, તેને સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવવાનું ખાસ પસંદ નહોતું. એકાઉન્ટ ડિલીટ કરવાનું વારંવાર વિચારવા છતાં તે એવું કરી શક્યો નહોતો.સૈફના મતે, સોશિયલ મીડિયા વ્યસનરૂપ બની શકે છે.

    તે સતત પોસ્ટ કરવા કે અન્ય લોકોની વસ્તુઓનું પ્રમોશન કરવાની જવાબદારીમાં બંધાઈ જવા માગતો નહોતો. સોશિયલ મીડિયાથી દૂર રહેવાને કારણે તેને શાંતિ મળતી હતી અને પ્રમોશનલ પોસ્ટ કરવાની વિનંતીઓથી પણ બચી શકતો હતો. સૈફની ઇન્સ્ટાગ્રામ પરની નવી શરૂઆત હવે ચાહકોને તેમના અંગત અને વ્યાવસાયિક જીવનની વધુ ઝલક આપશે કે નહીં, તે જોવું રસપ્રદ રહેશે.

    Saif Ali Khan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleવાહિયાત વિચારો ધરાવતા પુરુષોને લાગે છે કે Katrina Kaifની ટીકા કરીને એમનું જીવન સુધરી જશે
    Next Article ‘રણબલી’થી પ્રેરાઈ Rashmika Mandannaએ ૪૦૦ પરિવારોને દત્તક લીધા
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ‘રણબલી’થી પ્રેરાઈ Rashmika Mandannaએ ૪૦૦ પરિવારોને દત્તક લીધા

    October 17, 2026
    મનોરંજન

    વાહિયાત વિચારો ધરાવતા પુરુષોને લાગે છે કે Katrina Kaifની ટીકા કરીને એમનું જીવન સુધરી જશે

    October 17, 2026
    મનોરંજન

    રોક મ્યુઝિક સ્ટાર Mahesh Tinaikarનું ૬૩ વર્ષની વયે અવસાન; ફરહાન અખ્તર અને વિશાલ દદલાનીએ શ્રદ્ધાંજલિ આપી

    October 16, 2026
    મનોરંજન

    ‘મારા ઘરમાં કોઈ અજીબ શક્તિ છે, લાગે જાણે કોઈ પાછળ ઊભું હોય’: Salman Khan

    October 16, 2026
    મનોરંજન

    ‘Jailer 2’ એ પહેલા દિવસે ‘જાના નાયકન’નો રેકોર્ડ તોડ્યો

    October 16, 2026
    મનોરંજન

    Salman Khanની ૪૧ લાખની ઘડિયાળે ખેંચ્યું સૌનું ધ્યાન!

    October 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,510
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,300
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹200,850
    લાઈવ રેટ્સ • અપડેટ: 17-10-2026 19:50
    Categories
    Latest News

    દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?

    October 17, 2026

    ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani

    October 17, 2026

    Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા

    October 17, 2026

    Jamnagar: બહેનને સાસરે ન મોકલતાં ભાઈનું અપહરણ કરી જીવલેણ હુમલો!

    October 17, 2026

    Jamnagar: કાલાવડના મોટી વાવડી ગામમાં મારામારીના બનાવ અંગે બંને પક્ષની સામસામી ફરિયાદો નોંધાઈ

    October 17, 2026

    Jamnagarમાં પોક્સો કેસમાં ભોગ બનનારની ઉંમર સાબિત ન થતાં આરોપીને રાહત, બળાત્કારના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદ

    October 17, 2026
    Search
    Main News

    Donald Trump રશિયન તેલ ખરીદવા પર લાગેલા કડક પ્રતિબંધ હટાવ્યા

    October 17, 2026

    કોટામાં Delhi-Mumbai Expressway પર એક મિનિબસ ૨૦ ફૂટ ઊંડી નાળામાં પડી ગઈ,જેમાં આઠ શ્રદ્ધાળુઓના મોત

    October 17, 2026

    ઇન્ટરનેટ એ મૂળભૂત અધિકાર છે, Supreme Court બાળકોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી

    October 17, 2026

    Air Indiaનો નિર્ણયઃ સાઉદી અરેબિયાની ફ્લાઇટ્‌સ પરનો પ્રતિબંધ ૨૪ ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યો

    October 17, 2026

    Abhijit Deepakને મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા, દીપકને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા

    October 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?

    October 17, 2026

    ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani

    October 17, 2026

    Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા

    October 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.