Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat Police માં 2,900થી વધુ જગ્યા પર મેગા ભરતી

    November 20, 2026

    પ્રાઈવેટ બાઇક-સ્કૂટરને પણ ટેક્સીની જેમ ચલાવવા Nitin Gadkari નું ગ્રીન સિગ્નલ

    November 20, 2026

    હજું વ્યાજ દર વધશે : બેન્ક લોન મોંઘી થશે:RBI

    November 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat Police માં 2,900થી વધુ જગ્યા પર મેગા ભરતી
    • પ્રાઈવેટ બાઇક-સ્કૂટરને પણ ટેક્સીની જેમ ચલાવવા Nitin Gadkari નું ગ્રીન સિગ્નલ
    • હજું વ્યાજ દર વધશે : બેન્ક લોન મોંઘી થશે:RBI
    • પાક. આતંકવાદ બંધ થાય તો જ વાતચીત થાય : Rahul Gandhi
    • First AI આધારીત સાયબર હુમલો : ED નિશાન
    • Odisha-Andhra ના દરિયાકાંઠે વાવાઝોડા `અકવાન’નું લેન્ડફોલ
    • Gold માં સર્વોચ્ચ સ્તરથી 28 ટકા, silver માં 63 ટકાનો કડાકો
    • Bharuch ના દેરોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર બે વાહનો વચ્ચે જોરદાર ટકકર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»હજું વ્યાજ દર વધશે : બેન્ક લોન મોંઘી થશે:RBI
    મુખ્ય સમાચાર

    હજું વ્યાજ દર વધશે : બેન્ક લોન મોંઘી થશે:RBI

    Vikram RavalBy Vikram RavalNovember 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.20

    એક તરફ દેશમાં ફુગાવાની સ્થિતિના કારણે હવે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા ફરી વ્યાજદર વધારી રહી છે તથા આગામી દિવસોમાં બેન્ક ધિરાણ વધુ મોંઘા બનશે તો પર્સનલ લોનથી ઓટો તથા હાઉસીંગ લોન લેનારની મુશ્કેલીઓ વધી શકે છે.

    વ્યાજદર વધતા બેન્કો માસિક હપ્તાની રકમ વધારશે તથા લોનની અવધી પણ વધી શકે છે તે સમયે નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીઓ માટે મુશ્કેલ સ્થિતિ વધુ મુશ્કેલ બની શકે છે. દેશમાં અલનીનોની સ્થિતિથી ગ્રામીણ આવક પર અસર થશે અને કૃષી સહિતની આવક ઘટશે તેવો અંદાજ છે જેના કારણે અગાઉ મોટા પર્સનલ ફાયનાન્સ લેનાર ડિફોલ્ટ થવાની શકયતા વધુ છે.

    ખાસ કરીને નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીઓ પાસેથી રૂા.7-10 લાખ લોન લેનારમાં ડિફોલ્ટ વધવા લાગ્યા છે. તેના કારણે હવે કંપનીઓ તેના નવા ધિરાણના નિયમો પણ વધુ આકરા બનાવી રહી છે. એક રિપોર્ટ મુજબ પર્સનલ સહિતના ધિરાણ લેનારમાં ડિફોલ્ટર વધવા લાગતા નોન બેન્કીંગ ફાયનાન્સ કંપનીઓએ ધિરાણ મંજુર કરવામાં બ્રેક મારી દીધી છે.

    હવે મંજુર ધિરાણનો દર 50%થી નીચે આવી ગયો છે તો તેની સાથે વસુલાત પ્રક્રિયા વધુ તેજ બનાવવામાં આવી છે તથા જરૂર પડે કાનુની કાર્યવાહી પણ કરવા સૂચના આપવામાં આવી છે.

    સપ્ટેમ્બર માસમાં એનબીએફસીના કુલ એનપીએ 2.17% છે જે એક વર્ષ પુર્વે 1.59% હતું. એક એનબીએફસી એપ્ટસ એ તેના રૂા.90 કરોડના ધિરાણ વસુલવા એસેટસ રિક્રન્ટ્રકશન કંપનીને તે ધિરાણ વેચી દીધુ છે.

    Interest-Rates RBI
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleપાક. આતંકવાદ બંધ થાય તો જ વાતચીત થાય : Rahul Gandhi
    Next Article પ્રાઈવેટ બાઇક-સ્કૂટરને પણ ટેક્સીની જેમ ચલાવવા Nitin Gadkari નું ગ્રીન સિગ્નલ
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Gujarat Police માં 2,900થી વધુ જગ્યા પર મેગા ભરતી

    November 20, 2026
    રાષ્ટ્રીય

    પ્રાઈવેટ બાઇક-સ્કૂટરને પણ ટેક્સીની જેમ ચલાવવા Nitin Gadkari નું ગ્રીન સિગ્નલ

    November 20, 2026
    આંતરરાષ્ટ્રીય

    પાક. આતંકવાદ બંધ થાય તો જ વાતચીત થાય : Rahul Gandhi

    November 20, 2026
    મુખ્ય સમાચાર

    First AI આધારીત સાયબર હુમલો : ED નિશાન

    November 20, 2026
    રાષ્ટ્રીય

    Odisha-Andhra ના દરિયાકાંઠે વાવાઝોડા `અકવાન’નું લેન્ડફોલ

    November 20, 2026
    વ્યાપાર

    Gold માં સર્વોચ્ચ સ્તરથી 28 ટકા, silver માં 63 ટકાનો કડાકો

    November 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹106,648
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹97,689
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹126,429
    લાઈવ રેટ્સ • અપડેટ: 20-11-2026 12:45
    Categories
    Latest News

    Gujarat Police માં 2,900થી વધુ જગ્યા પર મેગા ભરતી

    November 20, 2026

    પ્રાઈવેટ બાઇક-સ્કૂટરને પણ ટેક્સીની જેમ ચલાવવા Nitin Gadkari નું ગ્રીન સિગ્નલ

    November 20, 2026

    પાક. આતંકવાદ બંધ થાય તો જ વાતચીત થાય : Rahul Gandhi

    November 20, 2026

    First AI આધારીત સાયબર હુમલો : ED નિશાન

    November 20, 2026

    Odisha-Andhra ના દરિયાકાંઠે વાવાઝોડા `અકવાન’નું લેન્ડફોલ

    November 20, 2026

    Gold માં સર્વોચ્ચ સ્તરથી 28 ટકા, silver માં 63 ટકાનો કડાકો

    November 20, 2026
    Search
    Main News

    Gujarat Police માં 2,900થી વધુ જગ્યા પર મેગા ભરતી

    November 20, 2026

    પ્રાઈવેટ બાઇક-સ્કૂટરને પણ ટેક્સીની જેમ ચલાવવા Nitin Gadkari નું ગ્રીન સિગ્નલ

    November 20, 2026

    હજું વ્યાજ દર વધશે : બેન્ક લોન મોંઘી થશે:RBI

    November 20, 2026

    પાક. આતંકવાદ બંધ થાય તો જ વાતચીત થાય : Rahul Gandhi

    November 20, 2026

    First AI આધારીત સાયબર હુમલો : ED નિશાન

    November 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat Police માં 2,900થી વધુ જગ્યા પર મેગા ભરતી

    November 20, 2026

    પ્રાઈવેટ બાઇક-સ્કૂટરને પણ ટેક્સીની જેમ ચલાવવા Nitin Gadkari નું ગ્રીન સિગ્નલ

    November 20, 2026

    પાક. આતંકવાદ બંધ થાય તો જ વાતચીત થાય : Rahul Gandhi

    November 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.