Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વરસાદ ઓછો થવાનાં એંધાણ ? Savarkundla માં ટીટોડીએ બગીચામાં જમીન પર ઇંડા મુકયા

    May 1, 2026

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026

    01 મે નું પંચાંગ

    April 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વરસાદ ઓછો થવાનાં એંધાણ ? Savarkundla માં ટીટોડીએ બગીચામાં જમીન પર ઇંડા મુકયા
    • રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!
    • 01 મે નું પંચાંગ
    • 01 મે નું રાશિફળ
    • Ukraine રશિયાની અંદર એક તેલ પ્લાન્ટને નિશાન બનાવીને હુમલો કર્યો
    • America and Iran વચ્ચે મોટા યુદ્ધની તૈયારીઆો, ટ્રમ્પે યુદ્ધવિરામનો ઇનકાર કર્યો
    • Krishna Abhishek ના પુત્રો પહેલી વાર તેમની કાકી સુનિતાને મળ્યા
    • હું મારી પરંપરાઓને વળગી રહેવાનો પ્રયાસ કરું છું,Actress Priyanka Chopra
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Ashajiના નિધન પર IPL મેચમાં શોક છવાયો: ખેલાડીઓએ શ્રદ્ધાંજલિ આપી
    ખેલ જગત

    Ashajiના નિધન પર IPL મેચમાં શોક છવાયો: ખેલાડીઓએ શ્રદ્ધાંજલિ આપી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 13, 2026Updated:April 13, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.13

    ક્રિકેટના ધુરંધરો અને ધુંઆધાર બેટસમેનોથી શોરગુલ રહેનાર વાનખેડે સ્ટેડીયમ જાણે ગમગીન બની ગયું હતું. ક્રિકેટની પ્રશંસક આશા ભોસલેના નિધનથી ખેલાડીઓ અને દર્શકો બન્ને શોકમગ્ન હતા.

    સ્ટેડીયમમાં દર્શકો અને ખેલાડીઓએ આશાજીના નિધન પર એક મિનિટનું મૌન રાખીને શ્રદ્ધાંજલી આપી હતી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ મહાન ગાયિકાના નિધન પર શોક વ્યક્ત કરવા માટે કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી હતી.

    આઈપીએલ ટુર્નામેન્ટમાં મુંબઈ ઈન્ડીયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે મેચની શરૂઆત પહેલા આશા ભોસલેને યાદ કરવામાં આવ્યા હતા. આરસીબીની ઈનીંગમાં સ્ટેડીયમ સાઉન્ડ સીસ્ટમ પર મેચ દરમિયાન મળનારા બ્રેક સમયે આશા ભોસલેના જાણીતા ગીતો વગાડાયા હતા.

    Ashaji IPL match mourns Players pay tribute
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Krishna Abhishek ના પુત્રો પહેલી વાર તેમની કાકી સુનિતાને મળ્યા

    April 30, 2026
    મનોરંજન

    હું મારી પરંપરાઓને વળગી રહેવાનો પ્રયાસ કરું છું,Actress Priyanka Chopra

    April 30, 2026
    મનોરંજન

    Bipasha Basu એ પતિ કરણ સિંહ ગ્રોવર સાથે પોતાની ૧૦મી લગ્ન વર્ષગાંઠ ઉજવી

    April 30, 2026
    મનોરંજન

    Remo D’Souza ના બંગલા,’સબર’ માં એક શિવ મંદિર દેખાય છે અને તેમની ખ્રિસ્તી પત્ની, લિઝેલ

    April 30, 2026
    ખેલ જગત

    ટી ૨૦ વર્લ્ડ કપમાં ભાગ ન લેવાનો બાંગ્લાદેશનો નિર્ણય સૌથી મોટી ભૂલ છે; Shakib Al Hasan

    April 30, 2026
    ખેલ જગત

    ઇંગ્લેન્ડ દ્વારા આયોજિત ICC Women વનડે વર્લ્ડ કપ ૧૨ જૂનથી શરૂ થશે

    April 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વરસાદ ઓછો થવાનાં એંધાણ ? Savarkundla માં ટીટોડીએ બગીચામાં જમીન પર ઇંડા મુકયા

    May 1, 2026

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026

    01 મે નું પંચાંગ

    April 30, 2026

    01 મે નું રાશિફળ

    April 30, 2026

    Ukraine રશિયાની અંદર એક તેલ પ્લાન્ટને નિશાન બનાવીને હુમલો કર્યો

    April 30, 2026

    America and Iran વચ્ચે મોટા યુદ્ધની તૈયારીઆો, ટ્રમ્પે યુદ્ધવિરામનો ઇનકાર કર્યો

    April 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વરસાદ ઓછો થવાનાં એંધાણ ? Savarkundla માં ટીટોડીએ બગીચામાં જમીન પર ઇંડા મુકયા

    May 1, 2026

    રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ: ઇક્વિટી બજાર નબળું…!!!

    April 30, 2026

    01 મે નું પંચાંગ

    April 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.