Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajula તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા ત્રણ સગાભાઈઓ સહિત ૪ લોકો પાણીમાં ગરક

    October 28, 2025

    Junagadh જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો

    October 28, 2025

    Rajkot ગોંડલ નજીકથી ધાડ ના ગુનામાં વોન્ટેડ આરોપી 11 વર્ષે ઝડપાયો

    October 28, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajula તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા ત્રણ સગાભાઈઓ સહિત ૪ લોકો પાણીમાં ગરક
    • Junagadh જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો
    • Rajkot ગોંડલ નજીકથી ધાડ ના ગુનામાં વોન્ટેડ આરોપી 11 વર્ષે ઝડપાયો
    • Rajkot ફાઇનાન્સ કપનીના કર્મચારીએ કારનું ડીપી 5 લાખ ઓળવી જઈ યુવક સાથે કરી ઠગાઈ
    • Rajkot માં દેશી દારૂના હાટડા પર પોલીસ ત્રાટકી
    • India and Australia વચ્ચે અત્યાર સુધીમાં કુલ ૩૨ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે
    • Babar Azam ની મનમાની હવે સહન કરવામાં આવશે નહીં, તેમની બેટિંગ પોઝિશન બદલાશે; મુખ્ય કોચ
    • Tilak Verma પોતાની પહેલી મેચમાં મોટો સીમાચિહ્ન હાંસલ કરી શકે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jam Khambhaliya:દૂરદૂરથી આવતા મહેમાન કુંજનો શિકાર ગંભીર ગુનો
    જામનગર

    Jam Khambhaliya:દૂરદૂરથી આવતા મહેમાન કુંજનો શિકાર ગંભીર ગુનો

    Vikram RavalBy Vikram RavalDecember 10, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jam Khambhaliya, તા. 10
    દ્વારકા નજીકના નાગેશ્વર વિસ્તારમાંથી આજથી આશરે એક પખવાડિયા પહેલા 24 જેટલા ડોમેસાઈલ ક્રેન (કુંજ-કરકરા) પક્ષીઓના મૃતદેહ એક છકડા રિક્ષામાં બિન વારસુ હાલતમાં મળી આવ્યા હતા. કુંજ- કરકરા પક્ષીઓનો શિકાર કરીને અજાણ્યા શિકારીઓ નાસી છૂટતા આ અંગે કરવામાં આવેલી કાર્યવાહીમાં પોલીસે ચાર આરોપીઓને ઝડપી લઇ, અદાલતમાં રજૂ કરતા અદાલતે આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.

    જામનગર મરીન નેશનલ પાર્કના મુખ્ય વન સંરક્ષક આર. સેન્થીલ કુમાર તથા નાયબ વન સંરક્ષક રાધીકા પરસાણાએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલતી વન્યજીવ શિકારની પ્રવૃતિ અટકાવવા માટે આપેલી સૂચનાના અનુસંધાને દ્વારકા મરીન નેશનલ પાર્કના તાલુકા વાઇલ્ડ લાઇફ વોર્ડન અને રેન્જ ફોરેસ્ટ ઓફીસર એન.પી. બેલા દ્વારા વિવિધ ટીમો બનાવીને દ્વારકા તાલુકાના ચરકલા, નાગેશ્વર, ભીમગજા, મીઠી-ખારી વિગેરે વિસ્તારોમાં થતા ગેરકાયદેસર ડોમેસાઇલ ક્રેન (કુંજ-કરકરા) પક્ષીઓના શિકારને રોકવા નાઈટ પેટ્રોલિંગની કામગીરી કરાવામાં આવતી હતી.

    આ કામગીરી દરમિયાન ટીમને નાગેશ્વર ગામના ખેડુત દ્વારા મળેલી બાતમીના આધારે મીઠાપુર નજીક આવેલા ભીમગજા તળાવ પાસેથી છકડો રીક્ષા વાહન નંબર GJ-37-U- 0660 ના પાછળના ભાગમાંથી બે કોથળામાં ભરેલા ચોવીસ ડોમેસાઇલ ક્રેન (કુંજ-કરકરા) પક્ષીના મૃતદેહો મળી આવ્યા હતા પરંતુ. આ સ્થળેથી પક્ષીના શિકારીઓ અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા. આ પ્રકરણના અનુસંધાને તારીખ 23 નવેમ્બરના રોજ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ વિગેરે અન્વયે અજાણ્યા શિકારીઓ વન્યજીવ અપરાધનો ગુનો નોંધવામાં આવ્યો હતો. 

    આ ગુનામાં રીક્ષા છકડો મૂકીને નાસી છૂટેલા આરોપીઓ સબીર ઉમર ઉઢાએ દ્વારકામાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સમક્ષ આગોતરા જામીન અરજી કરતા વન્યજીવ સંરક્ષણ અધિનીયમ તથા સુપ્રીમકોર્ટ, હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા વખતો વખતના ચુકાદાઓ સાથે રેન્જ ફોરેસ્ટ ઓફિસર એન.પી. બેલાએ સરકાર તરફે સોગંદનામું રજુ કરતા જિલ્લા સરકારી વકીલ લાખાભાઈ ચાવડાએ વિવિધ દલીલો કરતા જણાવ્યું હતું કે કુંજ-કરકરા પક્ષી દુર-દુરથી આ વિસ્તારમાં આવતા હોય, આપણા મહેમાન કહેવાય. આ પક્ષીનો શિકાર કરવો એ ગંભીર પ્રકારનો ગુનો છે. તેવી ધારદાર દલીલોબે ઘ્યાને લઇ, નામદાર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી કે.જે. મોદી દ્વારા આરોપીઓના આગોતરા જામીન રદ કરતો ચુકાદો આપ્યો હતો.

    આ પ્રકરણના આરોપીઓ સબિર ઉમર ઉઠા, યુસુબ સુલેમાન ઢોકી, ગુલામ જાકુબ ઇસબાની અને જુસબ ઇસ્માઇલ ભેંસલીયાની પોલીસે ધોરણસર કરી, ઓખાની કોર્ટમાં રજુ કરતા સરકાર તરફે દ્વારકાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એન.પી. બેલાની ઉપસ્થિતિમાં સરકારી વકીલ માજીરાણા દ્વારા આરોપીઓએ વન્યજીવ શિકારનો ગંભીર પ્રકારનો સંગઠીત અપરાધ આચાર્યો હોય, હાલ આ ગુનાની તપાસ ચાલુ હોવાથી આરોપીઓને જામીન મુકત નહી કરવા સહિતની દલીલોને ગ્રાહ્ય રાખીને ઓખા કોર્ટના જ્યુ. મેજી. શ્રી પી.એસ. રાય દ્વારા આરોપીઓની જામીન નામંજુર કરતો ચુકાદો આપવામાં આવ્યો હતો. જેથી તમામ આરોપીઓને જામનગર જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

    આ સમગ્ર પ્રકરણથી દ્વારકા વિસ્તારમાં પશુ-પક્ષીઓઓના શિકારની પ્રવૃતિ સાથે સંકળાયેલા શખ્સોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ કામગીરી તાલુકા વાઇલ્ડ લાઈફ વોર્ડન અને રેન્જ ફોરેસ્ટ ઓફીસર એન.પી. બેલાની રાહબરી હેઠળ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર એસ.જી. કણજારીયા, કુ. યુ.પી. સાદીયા, વનરક્ષક એન.જે. ગાગીયા, કે.એન.ભરવાડ, પી.એલ.બૈડીયાવદરા, વિનોદભાઈ ડાભી, છગનભાઈ ગોડેશ્વર, ઇબ્રાહીમભાઈ શમા, માયાભાઈ માતંગ અને કિશનભાઈ માતંગ દ્વારા કરવામાં આવી હતી.

    Jam Khambhaliya
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Dwarka ના જગતમંદિરના શિખર પર અડધી કાઠીએ ધ્વજારોહણ કરાયું

    October 28, 2025
    જામનગર

    Jamnagar: આપઘાત અને અપમૃત્યુની સાત ઘટના

    October 27, 2025
    જામનગર

    Jamnagar: અપૂર્ણ વિરામ પેઢીના સંચાલક સામે એક કરોડના ચેક પરત ફર્યાની ફરિયાદ

    October 18, 2025
    જામનગર

    Jamnagar: નારણપુરનાં વેપારી પાસેથી ધાણા ખરીદી રૂા.6.50 લાખની છેતરપીંડી

    October 18, 2025
    જામનગર

    Khambhaliya માં જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં પોલીસનું ફુટ પેટ્રોલિંગ

    October 18, 2025
    જામનગર

    Dwarkadhish Temple આસપાસ તમાકુના વેચાણ પર પ્રતિબંધ

    October 18, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajula તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા ત્રણ સગાભાઈઓ સહિત ૪ લોકો પાણીમાં ગરક

    October 28, 2025

    Junagadh જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો

    October 28, 2025

    Rajkot ગોંડલ નજીકથી ધાડ ના ગુનામાં વોન્ટેડ આરોપી 11 વર્ષે ઝડપાયો

    October 28, 2025

    Rajkot ફાઇનાન્સ કપનીના કર્મચારીએ કારનું ડીપી 5 લાખ ઓળવી જઈ યુવક સાથે કરી ઠગાઈ

    October 28, 2025

    Rajkot માં દેશી દારૂના હાટડા પર પોલીસ ત્રાટકી

    October 28, 2025

    India and Australia વચ્ચે અત્યાર સુધીમાં કુલ ૩૨ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે

    October 28, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajula તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા ત્રણ સગાભાઈઓ સહિત ૪ લોકો પાણીમાં ગરક

    October 28, 2025

    Junagadh જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો

    October 28, 2025

    Rajkot ગોંડલ નજીકથી ધાડ ના ગુનામાં વોન્ટેડ આરોપી 11 વર્ષે ઝડપાયો

    October 28, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.