Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝે : ત્રીજા ક્વાર્ટરમાં ૪૫%નો ઘટાડો…!!!

    February 16, 2026

    ભારતના અર્થતંત્રમાં AI $૫૫૦ બિલિયનનો વધારો…!!!

    February 16, 2026

    કેન્દ્ર સરકારે ૫ રાજ્યોમાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને ૩૩૨૪ કરોડ રૂપિયાથી વધુ રકમ જાહેર કરી…!!!

    February 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝે : ત્રીજા ક્વાર્ટરમાં ૪૫%નો ઘટાડો…!!!
    • ભારતના અર્થતંત્રમાં AI $૫૫૦ બિલિયનનો વધારો…!!!
    • કેન્દ્ર સરકારે ૫ રાજ્યોમાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને ૩૩૨૪ કરોડ રૂપિયાથી વધુ રકમ જાહેર કરી…!!!
    • General Naravane : સૈન્ય અધિકારીઓ નિવૃતિના 20 વર્ષ સુધી ‘પુસ્તક’ લખી શકશે નહી
    • પુલવામામાં વિસ્ફોટમાં શહીદ થયેલા જવાનોને 7મી વાર્ષિક પુણ્યતિથિએ PMની શ્રધ્ધાંજલિ
    • 8મા પગારપંચનું કામ ઝડપથી થશે : આયોગમાં વધુ એક ડાયરેકટરની નિમણુંક
    • માયાભાઈનો પુત્ર જયરાજ ફરી વિવાદમાં ભવનાથ તળેટીમાં લક્ઝુરિયસ બસ સાથે પહોંચ્યો
    • 15 ફેબ્રુઆરીનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, February 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»જમ્મુ કાશ્મીરના CM અબ્દુલ્લાએ પૂંછમાં ગોળીબારમાં ઈજાગ્રસ્ત લોકોની મુલાકાત લીધી
    રાષ્ટ્રીય

    જમ્મુ કાશ્મીરના CM અબ્દુલ્લાએ પૂંછમાં ગોળીબારમાં ઈજાગ્રસ્ત લોકોની મુલાકાત લીધી

    Vikram RavalBy Vikram RavalMay 9, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jammu and Kashmirતા.09

    ઓપરેશન સિંદૂરમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ અને 90 થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા બાદ પાકિસ્તાન ગભરાટની સ્થિતિમાં છે. આ દરમિયાન, ગુરુવારે (8 મે, 2025) ના રોજ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ભારતીય અને પાકિસ્તાની સેના વચ્ચે ગોળીબાર થયો હતો.

    આ ગોળીબારમાં ભારતીય સેનાના એક સૈનિકને ગોળી વાગી હતી અને તે શહીદ થઈ ગયા હતા. તેમજ પાકિસ્તાને પૂંછમાં આવેલી LOC ખાતે સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં ઓછામાં ઓછા 15 નાગરિકોના મોત થયા છે. જ્યારે 43 જેટલા ઘાયલ થયા છે.જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પૂંછમાં પાકિસ્તાનના ગોળીબારમાં ઘાયલ થયેલા લોકોને મળવા માટે જમ્મુની સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા.પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધ્યું છે, ત્યારે પાકિસ્તાને ગુરુવારે (8 મે, 2025) જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં સેના સ્ટેશનો પર મિસાઈલ-ડ્રોન વડે હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જેમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તમામ પાકિસ્તાની મિસાઈલ અને ડ્રોનને આકાશ પર જ તોડી પાડવામાં આવ્યા હતા. જો કે આ હુમલામાં કોઈ પણ પ્રકારે ભારતને નુકસાન ન થયું હોવાનું સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. ભારત પોતાની સાર્વભૌમત્વની રક્ષા કરવા અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે તેવું જણાવવામાં આવ્યું હતું.

    CM Abdullah firing in Poonch Jammu and Kashmir meets people injured
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    General Naravane : સૈન્ય અધિકારીઓ નિવૃતિના 20 વર્ષ સુધી ‘પુસ્તક’ લખી શકશે નહી

    February 14, 2026
    રાષ્ટ્રીય

    પુલવામામાં વિસ્ફોટમાં શહીદ થયેલા જવાનોને 7મી વાર્ષિક પુણ્યતિથિએ PMની શ્રધ્ધાંજલિ

    February 14, 2026
    રાષ્ટ્રીય

    8મા પગારપંચનું કામ ઝડપથી થશે : આયોગમાં વધુ એક ડાયરેકટરની નિમણુંક

    February 14, 2026
    રાષ્ટ્રીય

    માલેગાંવના ડેપ્યુટી મેયરના ચેમ્બરમાંથી Tipu Sultan’ મળી આવ્યું, ભાજપે તેને ’ઇસ્લામિક સ્ટેટની દુકાન’ ગણાવી

    February 14, 2026
    રાષ્ટ્રીય

    રાહુલ ગાંધીની નીતિ જૂઠું બોલીને ગેરમાર્ગે દોરવાની છે; જનતા પહેલાથી જ આ જાણે છેઃ Amit Shah

    February 14, 2026
    રાષ્ટ્રીય

    ભારત માતા કી જયથી બંધારણ શરૂ થતું નથી,’ વંદે માતરમ વિવાદ પર ઓવૈસી

    February 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝે : ત્રીજા ક્વાર્ટરમાં ૪૫%નો ઘટાડો…!!!

    February 16, 2026

    ભારતના અર્થતંત્રમાં AI $૫૫૦ બિલિયનનો વધારો…!!!

    February 16, 2026

    કેન્દ્ર સરકારે ૫ રાજ્યોમાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને ૩૩૨૪ કરોડ રૂપિયાથી વધુ રકમ જાહેર કરી…!!!

    February 16, 2026

    General Naravane : સૈન્ય અધિકારીઓ નિવૃતિના 20 વર્ષ સુધી ‘પુસ્તક’ લખી શકશે નહી

    February 14, 2026

    પુલવામામાં વિસ્ફોટમાં શહીદ થયેલા જવાનોને 7મી વાર્ષિક પુણ્યતિથિએ PMની શ્રધ્ધાંજલિ

    February 14, 2026

    8મા પગારપંચનું કામ ઝડપથી થશે : આયોગમાં વધુ એક ડાયરેકટરની નિમણુંક

    February 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝે : ત્રીજા ક્વાર્ટરમાં ૪૫%નો ઘટાડો…!!!

    February 16, 2026

    ભારતના અર્થતંત્રમાં AI $૫૫૦ બિલિયનનો વધારો…!!!

    February 16, 2026

    કેન્દ્ર સરકારે ૫ રાજ્યોમાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને ૩૩૨૪ કરોડ રૂપિયાથી વધુ રકમ જાહેર કરી…!!!

    February 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.