Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ
    • Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ
    • Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત
    • Rajkotમાં જમીન-મકાનમાં ધંધાર્થીને મિત્રએ માર માર્યો
    • Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો
    • Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી
    • Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી
    • Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. ઓટીપી સ્કેમમાં શિકાર બન્યા રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: ફલ્લા પાસેથી ૨.૯ કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો,રૂ. ૧.૫૦ લાખનો મુદ્દામાલ કબજે
    જામનગર

    Jamnagar: ફલ્લા પાસેથી ૨.૯ કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો,રૂ. ૧.૫૦ લાખનો મુદ્દામાલ કબજે

    Vikram RavalBy Vikram RavalAugust 27, 2026Updated:September 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨૭

    Jamnagar જિલ્લામાં નશીલા પદાર્થોના વેપાર સામે હાથ ધરાયેલા ‘‘નો ડ્રગ્સ ઇન જામનગર’’ અભિયાન અંતર્ગત એસઓજી અને પંચકોષી એ ડિવિઝન પોલીસની સંયુક્ત ટીમે ફલ્લા ગામ નજીકથી ૨ કિલો ૯૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી રૂ. ૧.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા નશીલા પદાર્થોના વેપાર પર રોક લગાવવા સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નશાખોરી અને નશીલા પદાર્થોના કારોબાર સામે અસરકારક કાર્યવાહી કરવા માટે ‘‘નો ડ્રગ્સ ઇન જામનગર’’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

    એસઓજીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર  વી.બી. ચૌધરી તથા પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર  આઈ.એ. ઘાસુરાના માર્ગદર્શન હેઠળ એસઓજી અને પંચકોષી એ ડિવિઝન પોલીસનો સ્ટાફ ખીજડિયા બાયપાસ ખાતે વાહન ચેકિંગ કરી રહ્યો હતો.

    દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, હાજી ઉર્ફે દુનો આદમભાઈ ખફી, રહે. સુમરા ચાલી, ઉનની કંદોરી પાસે, જામનગર, ગાંજાનો જથ્થો લઈને રાજકોટ તરફથી સફેદ રંગની ઈકો કાર નં. જી.જે. ૧૦ ડી.ઇ. ૫૪૫૫ માં જામનગર તરફ આવી રહ્યો છે.

    બાતમીના આધારે પોલીસ ટીમે ફલ્લા ગામથી આગળ રુદ્રાક્ષ હોટલ નજીક હાઇવે રોડ પર વોચ ગોઠવી હતી. જ્યાંથી બાતમી મુજબના ૨૬ વર્ષીય હાજી ઉર્ફે દુનો આદમભાઈ ખફીને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી ૨ કિલો ૯૦૦ ગ્રામ ગાંજો તથા એક મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧,૫૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.આ મામલે આરોપી સામે પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ ૮(સી), ૨૦(બી)(૨)(બી) અને ૨૯ મુજબ ગુનો નોંધી વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.કબજે કરાયેલ મુદ્દામાલમાં ગાંજો ૨ કિલો ૯૦૦ ગ્રામ  રૂ. ૧,૪૫,૦૦૦, એક મોબાઇલ ફોન  રૂ. ૫,૦૦૦ મળી કુલ મુદ્દામાલ  રૂ. ૧,૫૦,૦૦૦ નો સમાવેશ થાય છે.આ કાર્યવાહી એસઓજીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.બી. ચૌધરી, પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈ.એ. ઘાસુરા તેમજ એસઓજી અને પંચ એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleરમતગમત આપણને ફક્ત ચેમ્પિયન બનવાનું જ નહીં પણ વધુ સારા સ્પર્ધક બનવાનું પણ શીખવે છે,PM Modi
    Next Article Amreli જિલ્લાના દુધાળા નજીક ગાગડિયો નદી પર નિર્મિત ‘‘ગુજરાત ગૌરવ સરોવર‘‘નું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં બે સ્થળેથી દારૂ ઝડપાયો, એક શખ્સ ફરાર

    September 14, 2026
    જામનગર

    Jamnagarમાં કાલાવડ નાકા પાસે યુવકને ચાર શખ્સોએ ઢીકાપાટુનો માર મારી હાથમાં ફ્રેક્ચર કર્યું

    September 14, 2026
    જામનગર

    Jamnagarના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના ૧૧૨ના બે પોલીસ જવાનોને સસ્પેન્ડ કરાતાં ચકચાર

    September 14, 2026
    જામનગર

    Jamnagar: ગણપતિ મંડપ બાંધવાના કામ દરમિયાન યુવાન પર લોખંડના પાઈપથી હુમલો

    September 14, 2026
    જામનગર

    Jamnagarમાં મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

    September 14, 2026
    જામનગર

    RSPL ( ઘડી) વેલ્ફેર ફાઉન્ડેશન અંતર્ગત સંચાલિત એલડીએ સ્કૂલના વિદ્યાર્થીઓની શાનદાર સિદ્ધિ

    September 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,440
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,740
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,540
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-09-2026 23:02
    Categories
    Latest News

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026

    Rajkotમાં જમીન-મકાનમાં ધંધાર્થીને મિત્રએ માર માર્યો

    September 14, 2026

    Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો

    September 14, 2026

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026
    Search
    Main News

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.