Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabadમાં દારૂની મહેફિલ પછી કાળમુખો અકસ્માત, એસ.પી. રિંગ રોડ ઉપર કાર ટ્રકમાં ઘૂસી, એકનું મોત નિપજયું

    October 30, 2026

    દિવાળીના તહેવારમાં મુસાફરોને મોટી રાહત, Ahmedabadથી ૧,૧૫૦ વધારાની બસ ટ્રીપો

    October 30, 2026

    Cyclone Arnab પણ ભગવાન જગન્નાથના મંદિરનો ધ્વજ ઉતારી શક્યું નહીં; વીડિયો વાયરલ

    October 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabadમાં દારૂની મહેફિલ પછી કાળમુખો અકસ્માત, એસ.પી. રિંગ રોડ ઉપર કાર ટ્રકમાં ઘૂસી, એકનું મોત નિપજયું
    • દિવાળીના તહેવારમાં મુસાફરોને મોટી રાહત, Ahmedabadથી ૧,૧૫૦ વધારાની બસ ટ્રીપો
    • Cyclone Arnab પણ ભગવાન જગન્નાથના મંદિરનો ધ્વજ ઉતારી શક્યું નહીં; વીડિયો વાયરલ
    • Delhiમાં છોલે-ભટુરે અંગેના નાના વિવાદમાં દુકાનદારે ગ્રાહકને છરીના ઘા મારીને હત્યા કરી
    • સંબંધ સમાપ્ત કરવાનો નિર્ણય છેતરપિંડી કે છેતરપિંડી ગણી શકાય નહીં, Supreme Court
    • Indian Navyને આઠ નવા આગામી પેઢીના યુદ્ધ જહાજો મળશે; કેન્દ્રએ ૪૦,૦૦૦ કરોડના પ્રસ્તાવને મંજૂરી આપી
    • કોંગ્રેસે બેંકોનો ખાનગી મિલકત તરીકે ઉપયોગ કર્યો,’ નાણામંત્રીએ Rahul Gandhiના આરોપોનો જવાબ આપ્યો
    • “કોઈ તમારા બટાકાને સોનામાં ફેરવી શકે નહીંઃ PM Modiએ ગુજરાતને ૧૪,૦૦૦ કરોડ રૂપિયા ભેટમાં આપ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Janhvi Kapoor શિખર પહાડિયા સાથે ડેટિંગ કરતી હોવાની પુષ્ટિ કરી
    મનોરંજન

    Janhvi Kapoor શિખર પહાડિયા સાથે ડેટિંગ કરતી હોવાની પુષ્ટિ કરી

    Vikram RavalBy Vikram RavalOctober 30, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.૩૦

    બોલિવૂડ અભિનેત્રી Janhvi Kapoor અને શિખર પહાડિયાના સંબંધોને લઈને લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. હવે જાહ્નવીએ લોકપ્રિય ટોક શો ‘કોફી વિથ કરણ-૯’માં પોતાના સંબંધને લઈને ખુલ્લેઆમ વાત કરી છે. અભિનેત્રીએ શિખર પહાડિયા સાથે ડેટિંગ કરતી હોવાની પુષ્ટિ કરી છે.

    આ ઉપરાંત તેણે લગ્નના પ્લાન વિશે પણ વાત કરી છે. આ નવી સીઝનના શૉમાં Janhvi Kapoor અભિનેતા વરુણ ધવન સાથે જોવા મળી હતી. શોના હોસ્ટ કરણ જોહરે જાહ્નવીને સીધો સવાલ કર્યો કે શું તે સત્તાવાર રીતે શિખર પહાડિયા ડેટ કરી રહી છે?આ સવાલના જવાબમાં જાહ્નવીએ હકારમાં જવાબ આપ્યો અને પોતાના સંબંધની પુષ્ટી પણ કરી હતી. આ સાથે જ લાંબા સમયથી ચાલી રહેલી અટકળો પર પણ વિરામ મૂક્યો અને ખોટી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધુ. Janhvi Kapoorએ પોતાના અંગત જીવન વિશે વાત કરતાં જણાવ્યું કે, તે પોતાની જિંદગીની દરેક બાબત જાહેર કરવા માગતી નથી. તેને પોતાના સંબંધ પર કોઈની ખરાબ નજર લાગે તે એને પણ પસંદ નથી. દરેક બાબતને ગુપ્ત રાખવાની જરૂરિયાત સાથે એક્ટ્રેસ સહમત નથી. એક્ટ્રેસના સંબંધને લઈને સતત છુપાવવું અને થોડા ઈમનોશનલી વર્તવું જરૂરી નથી.

    આ બાબતને જરૂર કરતાં વધારે મહત્ત્વ આપવામાં આવે છે. શિખર સાથેના સંબંધની પુષ્ટિ બાદ કરણ જોહરે Janhvi Kapoorને લગ્ન વિશે પણ સવાલ કર્યો. અભિનેત્રીએ સ્પષ્ટ કર્યું કે હાલમાં લગ્ન કરવાનો તેનો કોઈ તાત્કાલિક પ્લાન નથી. આગામી બે-ત્રણ વર્ષ સુધી લગ્ન કરવાનું વિચારી રહી નથી.આ નિવેદન બાદ જાહ્નવી અને શિખરના લગ્નને લઈને ચાલી રહેલી ચર્ચાઓ ફરી એકવાર ધ્યાન ખેંચ્યું છે.અભિનેત્રીએ આપેલી સમયમર્યાદા સિવાય લગ્નની કોઈ ચોક્કસ તારીખ કે આયોજનની જાહેરાત કરી નથી. માત્ર ચર્ચાના આધારે એક્ટ્રેસે કેટલીક અફવાનું ખંડન કર્યું છે. જાહ્નવી અને શિખરના સંબંધ અંગેની ઈમોશનલ વાત પણ સામે આવી હતી. જાહ્નવીએ પોતાની માતા અને દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીના નિધન પછીના મુશ્કેલ સમયને યાદ કર્યો હતો. તે સમયે શિખર લંડનમાં અભ્યાસ કરી રહ્યો હતો. શ્રીદેવીના નિધન બાદ તે અભ્યાસમાંથી વિરામ લઈને મુંબઈ આવ્યો હતો,

    જેથી જરૂર પડે ત્યારે જાહ્નવીની નજીક રહી શકે.જાહ્નવીએ જણાવ્યું કે શિખર શરૂઆતમાં પોતાના પિતા સાથે મુંબઈમાં રહેતો હતો. ત્યાર બાદ તે જુહુમાં પોતાના મિત્રના ઘરે લગભગ એક મહિના સુધી રહ્યો હતો. આ વાત જાહ્નવીને પાછળથી જાણવા મળી હતી. અભિનેત્રીએ સ્પષ્ટ કર્યું કે, તે દરરોજ શિખરને મળતી ન હોતી, પરંતુ જાહ્નવીને જરૂર પડે તો તેની આસપાસ રહેવાની શિખરની ઇચ્છા તેના માટે મહત્ત્વપૂર્ણ હતી. જીવનમાં અન્ય લોકો સાથેના સંબંધોમાં આવેલા બ્રેકઅપ જેવા મુશ્કેલ તબક્કાઓ દરમિયાન પણ એકબીજાનો સાથ જાળવી રાખ્યો હતો. જાહ્નવીના કહેવા પ્રમાણે, બંને એકબીજાની પરિસ્થિતિને સમજવામાં અને સંબંધને સંભાળવામાં સક્ષમ રહ્યાં છે. આ કારણે તેમના સંબંધમાં વિશ્વાસ અને પરસ્પર સમજણ મહત્ત્વપૂર્ણ બની રહ્યાં છે.જાહ્નવી એ વર્ષ ૨૦૧૮માં ફિલ્મ ‘ધડક’થી બોલિવૂડમાં અભિનયની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે વિવિધ ફિલ્મોમાં કામ કરીને પોતાની ઓળખ બનાવી છે. ખાસ કરીને લીડ રોલ પ્લે કરીને બોલિવૂડની સાથે સાઉથની ફિલ્મોમાં પણ પોતાની એક છાપ છોડી છે.

    Janhvi Kapoor
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleકેદારનાથમાં પૂજા કરતા Sara Ali Khanનો વીડિયો વાયરલ
    Next Article “કોઈ તમારા બટાકાને સોનામાં ફેરવી શકે નહીંઃ PM Modiએ ગુજરાતને ૧૪,૦૦૦ કરોડ રૂપિયા ભેટમાં આપ્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    કેદારનાથમાં પૂજા કરતા Sara Ali Khanનો વીડિયો વાયરલ

    October 30, 2026
    મનોરંજન

    Rajesh Khanna સાથેના સંબંધને લગ્નની માન્યતા આપવાની અરજી ફગાવાઈ

    October 30, 2026
    મનોરંજન

    Diljit Dosanjhના કોન્સર્ટને કારણે દિલ્હીમાં ટ્રાફિક જામની ચેતવણી, પાર્કિંગ ઉપલબ્ધ ન પણ હોય

    October 29, 2026
    મનોરંજન

    Sai Pallavi સ્વાર્થી ન હોય, એવી વ્યક્તિ જે આત્મનિરીક્ષણ કરી શકે તેવો જીવનસાથી ઇચ્છે છે

    October 29, 2026
    મનોરંજન

    Parineeti Chopra અને જેનિફર વિંગેટે તાજેતરમાં ’શાકઃ ટ્રસ્ટ નો વન’ ની ઉજવણી કરી

    October 29, 2026
    મનોરંજન

    ‘બાઉન્સ બેક ક્યાંથી?’ Katrina Kaifએ ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ

    October 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,910
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹126,420
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹175,740
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-10-2026 20:12
    Categories
    Latest News

    Ahmedabadમાં દારૂની મહેફિલ પછી કાળમુખો અકસ્માત, એસ.પી. રિંગ રોડ ઉપર કાર ટ્રકમાં ઘૂસી, એકનું મોત નિપજયું

    October 30, 2026

    દિવાળીના તહેવારમાં મુસાફરોને મોટી રાહત, Ahmedabadથી ૧,૧૫૦ વધારાની બસ ટ્રીપો

    October 30, 2026

    Cyclone Arnab પણ ભગવાન જગન્નાથના મંદિરનો ધ્વજ ઉતારી શક્યું નહીં; વીડિયો વાયરલ

    October 30, 2026

    Delhiમાં છોલે-ભટુરે અંગેના નાના વિવાદમાં દુકાનદારે ગ્રાહકને છરીના ઘા મારીને હત્યા કરી

    October 30, 2026

    સંબંધ સમાપ્ત કરવાનો નિર્ણય છેતરપિંડી કે છેતરપિંડી ગણી શકાય નહીં, Supreme Court

    October 30, 2026

    Indian Navyને આઠ નવા આગામી પેઢીના યુદ્ધ જહાજો મળશે; કેન્દ્રએ ૪૦,૦૦૦ કરોડના પ્રસ્તાવને મંજૂરી આપી

    October 30, 2026
    Search
    Main News

    Cyclone Arnab પણ ભગવાન જગન્નાથના મંદિરનો ધ્વજ ઉતારી શક્યું નહીં; વીડિયો વાયરલ

    October 30, 2026

    “કોઈ તમારા બટાકાને સોનામાં ફેરવી શકે નહીંઃ PM Modiએ ગુજરાતને ૧૪,૦૦૦ કરોડ રૂપિયા ભેટમાં આપ્યા

    October 30, 2026

    Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ, ૫૬ જવાનોને બઢતી સાથે બદલી

    October 29, 2026

    ‘‘JIO’’ માટે ધીરુભાઈએ જોયેલાં સ્વપનને અંબાણી પરિવારે અકલ્પનિય પ્રગતિ સાથે સાકાર કર્યુઃ પરિમલ નથવાણી

    October 29, 2026

    PM Modi આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

    October 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabadમાં દારૂની મહેફિલ પછી કાળમુખો અકસ્માત, એસ.પી. રિંગ રોડ ઉપર કાર ટ્રકમાં ઘૂસી, એકનું મોત નિપજયું

    October 30, 2026

    દિવાળીના તહેવારમાં મુસાફરોને મોટી રાહત, Ahmedabadથી ૧,૧૫૦ વધારાની બસ ટ્રીપો

    October 30, 2026

    Cyclone Arnab પણ ભગવાન જગન્નાથના મંદિરનો ધ્વજ ઉતારી શક્યું નહીં; વીડિયો વાયરલ

    October 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.