Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad: દેણું ચૂકવવા માત્ર ૨૫ હજારના કમિશન માટે યુવક પેડલર બન્યો; રામોલ પોલીસે ૧૬ કિલો ગાંજા સાથે પકડ્યો

    October 30, 2026

    Rajkotમાં વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો, ૭ મહિલા સહિત કુલ ૧૧ ઝડપાયા

    October 30, 2026

    ગુજરાતમાં હવામાનનો મિજાજ બદલાયો, Amreli-ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ, પવનથી મકાનનાં પતરા ઊડ્યાં

    October 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad: દેણું ચૂકવવા માત્ર ૨૫ હજારના કમિશન માટે યુવક પેડલર બન્યો; રામોલ પોલીસે ૧૬ કિલો ગાંજા સાથે પકડ્યો
    • Rajkotમાં વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો, ૭ મહિલા સહિત કુલ ૧૧ ઝડપાયા
    • ગુજરાતમાં હવામાનનો મિજાજ બદલાયો, Amreli-ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ, પવનથી મકાનનાં પતરા ઊડ્યાં
    • તમિલનાડુની Vijay Thalapathy સરકાર સુપ્રીમ કોર્ટના ઇસ્લામ ધર્મ સ્વીકારનારા લોકોને અનામત ન આપવાના નિર્ણયને પડકારશે
    • Pakistanમાં એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર વિસ્ફોટ થતાં ૧૦ લોકોના મોત
    • Bigg Boss 20: યંગ અને સ્કાઉટની મિત્રતામાં તિરાડ, કનિકા નવી કેપ્ટન બની
    • Boney Kapoorને હેર ટ્રાન્સપ્લાન્ટ માટે પૈસા મળ્યા, બાળકો જાહ્નવી અને અર્જુને સત્ય જાહેર કર્યું
    • Rashid Khan ટી ૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો, ૨૦૦ વિકેટ મેળવનાર પ્રથમ ખેલાડી બન્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabadમાં દારૂની મહેફિલ પછી કાળમુખો અકસ્માત, એસ.પી. રિંગ રોડ ઉપર કાર ટ્રકમાં ઘૂસી, એકનું મોત નિપજયું
    અમદાવાદ

    Ahmedabadમાં દારૂની મહેફિલ પછી કાળમુખો અકસ્માત, એસ.પી. રિંગ રોડ ઉપર કાર ટ્રકમાં ઘૂસી, એકનું મોત નિપજયું

    Vikram RavalBy Vikram RavalOctober 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૩૦

    Ahmedabadમાં ફરી એકવાર બેફામ ડ્રાઇવિંગ અને નશાખોરીએ એક પરિવારે પોતાનો આધારસ્તંભ ગુમાવવાનો વારો આવ્યો છે. એસ પી રિંગ રોડ પર ઓગણજથી ભાડજ જતા રોડ પર વહેલી સવારે પૂરઝડપે જતી એક અર્ટિગા કાર આગળ જતી ટ્રકની પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં પાછળ બેઠેલા ૪૨ વર્ષીય અશોકભાઈ ઢાકરેનું ઘટનાસ્થળે જ અત્યંત દર્દનાક મોત નીપજ્યું છે, જ્યારે કારમાં સવાર અન્ય લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.

    પોલીસ ફરિયાદમાં સામે આવેલી ચોંકાવનારી વિગતો મુજબ, ફરિયાદી પ્રેમ દિલીપભાઈ ભદોરિયા અને તેમના મિત્રો એકઠા થયા હતા. આ તમામ મિત્રોએ ભેગા મળીને બિયર પીધો હતો. ત્યારબાદ કાર ચાલક ભગીરથસિંહ ઝાલા મૂળ ગોધાવીનો રહેવાસી હોવાથી, તમામ મિત્રો અર્ટિગા કારમાં સવાર થઈને બાપુનગરથી ગોધાવી જવા માટે રવાના થયા હતા.

    વહેલી સવારે આશરે ૩ઃ૪૫ વાગ્યાના સુમારે જ્યારે કાર ઓગણજથી ભાડજ તરફ જતા એસ.પી. રિંગ રોડ પર ગોકુલ હોટેલના કટ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે કાર ચાલક ભગીરથસિંહ ઝાલા (કાર નંબર જીજે ૧ એમટી ૦૯૨૮) પૂરઝડપે અને અત્યંત ગફલતભરી રીતે વાહન હંકારી રહ્યા હતા. તેમણે કટ પર વળાંક લેતી વખતે પોતાની તેમજ કારમાં બેઠેલા અન્ય મિત્રોની જિંદગી જોખમમાં મૂકી સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર સીધી આગળ દોડતી ટ્રકની પાછળ ધડાકાભેર અથડાવી દીધી હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢી તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

    જ્યાં તબીબોએ ૪૨ વર્ષીય અશોકભાઈ ઢાકરેને મૃત જાહેર કર્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે.પોલીસે જણાવ્યું છે કે સ્ટાફ હાલ ઘટનાસ્થળની કાયદેસરની કાર્યવાહી તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે આગળની તપાસમાં લાગેલો છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleદિવાળીના તહેવારમાં મુસાફરોને મોટી રાહત, Ahmedabadથી ૧,૧૫૦ વધારાની બસ ટ્રીપો
    Next Article Rashid Khan ટી ૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો, ૨૦૦ વિકેટ મેળવનાર પ્રથમ ખેલાડી બન્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: દેણું ચૂકવવા માત્ર ૨૫ હજારના કમિશન માટે યુવક પેડલર બન્યો; રામોલ પોલીસે ૧૬ કિલો ગાંજા સાથે પકડ્યો

    October 30, 2026
    અમદાવાદ

    દિવાળીના તહેવારમાં મુસાફરોને મોટી રાહત, Ahmedabadથી ૧,૧૫૦ વધારાની બસ ટ્રીપો

    October 30, 2026
    અમદાવાદ

    ૧૭ હજાર આપીને ૫૪ લાખ ખેડૂતોની મજાક કરી, ખેડૂત પેકેજ મુદ્દે Isudan Gadhviના સરકાર પર પ્રહાર

    October 29, 2026
    અમદાવાદ

    Ahmedabadની સાબરમતી નદીમાં વાસણા બેરેજ પછી ઔદ્યોગિક પ્રદૂષણ અને ખેતીમાં પાણીના ઉપયોગ અંગે ચિંતા ઊભી થઈ

    October 29, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં ચાંદખેડા રોડ સ્ટેશન પર મેમુુ ટ્રેનનું સ્ટોપેજ શરૂ કરાયું

    October 28, 2026
    અમદાવાદ

    Ahmedabadની શાળાઓને ફરી મળી બોમ્બથી ઉડાવવાની ધમકી

    October 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,890
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹126,400
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹174,910
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-10-2026 20:41
    Categories
    Latest News

    Ahmedabad: દેણું ચૂકવવા માત્ર ૨૫ હજારના કમિશન માટે યુવક પેડલર બન્યો; રામોલ પોલીસે ૧૬ કિલો ગાંજા સાથે પકડ્યો

    October 30, 2026

    Rajkotમાં વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો, ૭ મહિલા સહિત કુલ ૧૧ ઝડપાયા

    October 30, 2026

    ગુજરાતમાં હવામાનનો મિજાજ બદલાયો, Amreli-ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ, પવનથી મકાનનાં પતરા ઊડ્યાં

    October 30, 2026

    તમિલનાડુની Vijay Thalapathy સરકાર સુપ્રીમ કોર્ટના ઇસ્લામ ધર્મ સ્વીકારનારા લોકોને અનામત ન આપવાના નિર્ણયને પડકારશે

    October 30, 2026

    Pakistanમાં એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર વિસ્ફોટ થતાં ૧૦ લોકોના મોત

    October 30, 2026

    Bigg Boss 20: યંગ અને સ્કાઉટની મિત્રતામાં તિરાડ, કનિકા નવી કેપ્ટન બની

    October 30, 2026
    Search
    Main News

    તમિલનાડુની Vijay Thalapathy સરકાર સુપ્રીમ કોર્ટના ઇસ્લામ ધર્મ સ્વીકારનારા લોકોને અનામત ન આપવાના નિર્ણયને પડકારશે

    October 30, 2026

    Cyclone Arnab પણ ભગવાન જગન્નાથના મંદિરનો ધ્વજ ઉતારી શક્યું નહીં; વીડિયો વાયરલ

    October 30, 2026

    “કોઈ તમારા બટાકાને સોનામાં ફેરવી શકે નહીંઃ PM Modiએ ગુજરાતને ૧૪,૦૦૦ કરોડ રૂપિયા ભેટમાં આપ્યા

    October 30, 2026

    Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ, ૫૬ જવાનોને બઢતી સાથે બદલી

    October 29, 2026

    ‘‘JIO’’ માટે ધીરુભાઈએ જોયેલાં સ્વપનને અંબાણી પરિવારે અકલ્પનિય પ્રગતિ સાથે સાકાર કર્યુઃ પરિમલ નથવાણી

    October 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad: દેણું ચૂકવવા માત્ર ૨૫ હજારના કમિશન માટે યુવક પેડલર બન્યો; રામોલ પોલીસે ૧૬ કિલો ગાંજા સાથે પકડ્યો

    October 30, 2026

    Rajkotમાં વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો, ૭ મહિલા સહિત કુલ ૧૧ ઝડપાયા

    October 30, 2026

    ગુજરાતમાં હવામાનનો મિજાજ બદલાયો, Amreli-ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ, પવનથી મકાનનાં પતરા ઊડ્યાં

    October 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.