ખેતરમાંથી પાણીની પાઇપલાઇન લીકેજ થતા જે અંગે થપકો આપતા પિતા પુત્રે માર માર્યો
Jasdan,તા.17
જસદણ તાલુકાના કાળાસર ગામે ખેતરમાં પાણીની પાઇપલાઇન લીકેજ થવાના પ્રશ્ન ઠપકો આપતા તે સારું નહીં લાગતા પિતા પુત્રે બેસ યુવાન સહિત બેને માર માર્યા અંગેની જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વધુ વિગત મુજબ કાળાસર ગામે રહેતા રાણાભાઇ હીરાભાઈ પરમાર અને શહીદ બેને મનસુખ કુરજી ગાબુ અને વિપુલ મનસુખ ગાબુએ પાવડા વડે માર મારી આ અંગેની જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મનસુખભાઈ ગાબુ ની પાણીની પાઇપલાઇન રાણાભાઇ પરમાર ના ખેતરમાંથી પસાર થતી હોય જેમાં વારંવાર લીકેજ થતી હોય જે બાબતે ફરીના ભાઈએ મનસુખભાઈ ગાબુ ને રીપેર કરવા અંગે કહેતા જે સારું નહીં લાગતા બંને ભાઈઓને માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. પોલીસે પિતા પુત્ર સામે ગુનો નોંધી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી છે.

