Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભગવાનનું ઘર એવું વિચિત્ર છે કે વાણી તેનું વર્ણન કરી શકતી નથી

    June 18, 2025

    Surendranagar નો જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ભારે ઓવરફલો થયો

    June 18, 2025

    Kedarnath માં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા

    June 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભગવાનનું ઘર એવું વિચિત્ર છે કે વાણી તેનું વર્ણન કરી શકતી નથી
    • Surendranagar નો જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ભારે ઓવરફલો થયો
    • Kedarnath માં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા
    • Ahmedabad plane crash માં જીવતો બચેલો વિશ્વાસ ઘરે પહોંચ્યો
    • Mumbai-Ahmedabadની સ્વાતિ રેસ્ટોરન્ટના માલિક આશા ઝવેરીનું 79 વર્ષની વયે નિધન
    • હવેથી વાર્ષિક FASTag પાસ કઢાવી શકાશે, સરકારે જાહેર કરી,જેની કિંમત રૂ. 3000 છે
    • અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભીડ પર AI નજર રાખશે
    • Gold and Silver માં વધારાનાં કારણે મલ્ટિ એસેટ ફંડે એક વર્ષમાં સૌથી વધુ વળતર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, June 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Junagadh ના સાંસદ રાજેશ ચુડાસમા ગરબે ઘૂમ્યા હતા,રાજકોટ ભાજપના પ્રદેશ પ્રમુખ પણ ગરબે ઘૂમ્યા
    સૌરાષ્ટ્ર

    Junagadh ના સાંસદ રાજેશ ચુડાસમા ગરબે ઘૂમ્યા હતા,રાજકોટ ભાજપના પ્રદેશ પ્રમુખ પણ ગરબે ઘૂમ્યા

    Vikram RavalBy Vikram RavalOctober 7, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Junagadh ,તા.૭

    જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા  ગરબે ઘૂમ્યા હતા. નાના બાળક સાથે સાંસદ ગરબા રમ્યા હતા. ગરબા રમતા સાંસદ રાજેશ ચુડાસમાનો વિડીયો વાઇરલ થયો છે. ચોરવાડમાં કરવામાં આવેલા આયોજનમાં રાજેશ ચુડાસમા ગરબા રમ્યા છે. નાના બાળકના ગરબાના સ્ટેપ સમજ જોઈ સાંસદ પણ ખીલી ઉઠ્‌યા હતા.

    રાજકોટ ભાજપના પ્રદેશ પ્રમુખ પણ ગરબે ઘૂમ્યા હતા. ભાજપ પ્રદેશ નાયબ પ્રમુખ ભરત બોઘરા ગરબા ઘૂમ્યા હતા. તેઓ દિવ્યાંગ બાળકો સાથે ગરબા રમ્યા હતા. સામાજિક સંસ્થાના કાર્યક્રમમાં ભરત બોઘરા ગરબા રમ્યા હતા. સામાજિક સંસ્થાના કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકો સાથે મનમૂકીને ગરબા રમ્યા હતા.

    ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા નવરાત્રિમાં ગરબે ઘૂમ્યા છે. ઇશ્વરીયા ગામમાં ગરબે રમતા નજરે પડ્યા હતા. ઇશ્વરીયા ગામ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનું વતન છે. પોતાના વતનમાં રૂપાલા તબલા અને મંજીરાના તાલ પર ગરબે રમતા નજરે પડ્યા હતા. અમરેલી પાસે આવેલા ઇશ્વરીયા ગામમાં પરસોત્તમ રૂપાલાએ ગરબે રમવાની તક ઝડપી લીધી હતી. ગુજરાતમાં ઘણા મંત્રીઓ નવરાત્રિ દરમિયાન ગરબે ઘૂમતા નજરે પડ્યા છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ગરબે ઘૂમતા નજરે પડે છે. તેઓ દર વખતે નવરાત્રિમાં ગરબે રમતા અને ગરબે ઘૂમતા નજરે પડે છે.

    ફક્ત રાજકારણીઓ જ નહીં પોલીસ વડા પણ માતાજીના ગરબે ઘૂમ્યા હતા. નવસારીમાં આઇપીએસ દંપતી ગરબે ઘૂમ્યું હતું. પોલીસ વડા સુશીલ અગ્રવાલ અને તેમના આઇએએસ પત્ની શિવાની અગ્રવાલ ગરબે ઘૂમ્યા હતા. દંપતી પરંપરાગત પરિધાનમાં ગરબે ઘૂમ્યું હતું. આમ નવસારી જિલ્લાના પોલીસ વડાને પણ ગરબાનો રંગ લાગ્યો હતો.

     

    Junagadh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Surendranagar નો જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ભારે ઓવરફલો થયો

    June 18, 2025
    સૌરાષ્ટ્ર

    Visavadar માં ‘આપ’ના હોદેદારોને ફોડવા હરિફોએ બે લાખ આપ્યા?

    June 18, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar University માં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh:તું મેલી વિદ્યા કરે છે તેમ કહી ૪ પરિવારજનોએ મહિલાને ઢીબી નાખી

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: પતિ સાથે આડા સબંધ હોવાનું કહેતા યુવતી અને તેના પતિએ મહિલાને ઢીકાપાટુનો માર માર્યો

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: માંગરોળ પંથકમા પિયર માંથી ગાડી લેવાના પૈસા લેવાની ના પાડતા પરણિતાને દુઃખ ત્રાસ

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભગવાનનું ઘર એવું વિચિત્ર છે કે વાણી તેનું વર્ણન કરી શકતી નથી

    June 18, 2025

    Surendranagar નો જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ભારે ઓવરફલો થયો

    June 18, 2025

    Kedarnath માં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા

    June 18, 2025

    Ahmedabad plane crash માં જીવતો બચેલો વિશ્વાસ ઘરે પહોંચ્યો

    June 18, 2025

    Mumbai-Ahmedabadની સ્વાતિ રેસ્ટોરન્ટના માલિક આશા ઝવેરીનું 79 વર્ષની વયે નિધન

    June 18, 2025

    હવેથી વાર્ષિક FASTag પાસ કઢાવી શકાશે, સરકારે જાહેર કરી,જેની કિંમત રૂ. 3000 છે

    June 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભગવાનનું ઘર એવું વિચિત્ર છે કે વાણી તેનું વર્ણન કરી શકતી નથી

    June 18, 2025

    Surendranagar નો જીવાદોરી સમાન ધોળીધજા ડેમ ભારે ઓવરફલો થયો

    June 18, 2025

    Kedarnath માં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા

    June 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.