Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    16 એપ્રિલ નું પંચાંગ

    April 15, 2026

    16 એપ્રિલ નું રાશિફળ

    April 15, 2026

    મધ્ય પૂર્વમાં તણાવને કારણે ગેસની અછત આગામી ૩-૪ વર્ષ સુધી રહી શકે છે

    April 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 16 એપ્રિલ નું પંચાંગ
    • 16 એપ્રિલ નું રાશિફળ
    • મધ્ય પૂર્વમાં તણાવને કારણે ગેસની અછત આગામી ૩-૪ વર્ષ સુધી રહી શકે છે
    • સમ્રાટ ચૌધરીએ બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
    • Maloney એ નેતન્યાહુને ફટકો આપ્યો, ઇઝરાયલ સાથેના સંરક્ષણ કરારનો અંત લાવ્યો
    • Canada માં કાર્નેના હવે ૧૭૪ સભ્યો છેઃ સંસદમાં તેમનું સ્થાન મજબૂત થતાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો
    • Trump સંકેત આપ્યો છે કે પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ફરી શરૂ થઈ શકે છે
    • પાકિસ્તાનની એક હોસ્પિટલમાં સિરીંજનો વારંવાર ઉપયોગ કરવાથી ૩૦૦ થી વધુ બાળકો HIV માટે પોઝિટિવ આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»કંદહાર હાઈજેકનો માસ્ટર માઈન્ડ આતંકી Abdul Rauf Azhar પણ માર્યો ગયો
    રાષ્ટ્રીય

    કંદહાર હાઈજેકનો માસ્ટર માઈન્ડ આતંકી Abdul Rauf Azhar પણ માર્યો ગયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 8, 2025Updated:May 8, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.8
    ઓપરેશન સિંદુરમાં પાક સ્થિત ત્રાસવાદી કેમ્પોનો સફાયો કર્યો તેમાં 1999માં ઈન્ડીયન એરલાઈન્સની આઈસી 814ના અપહરણ અને કંદહાર લઈ જવાના ત્રાસવાદી કૃત્યમાં ‘ઓપરેશનલ હેડ’ તરીકે ખુદને દર્શાવતો આતંકી Abdul Rauf Azhar પણ માર્યા ગયો હતો.

    ભારતીય સેનાએ બહાવલપુર પર જે એરસ્ટ્રાઈક કરી હતી. તે જૈશ એ મોહમ્મદનું હેડકવાટર હતું. જે પુરેપુરુ ધ્વંશ કરી દેવાયુ હતું અને તેના આતંકી મસૂદ અઝહરના પત્ની, બાળકો અને સાથીઓ સહિત 14 લોકો માર્યા ગયા હતા જેમાં મસૂદનો ભાઈ Abdul Rauf Azhar પણ મરાયો છે.

    આમ ભારતે પહેલગાવ હુમલાના બદલામાં છેક 1999ના કંદહાર વિમાની હાઈજેકીંગનો પણ બદલો લઈ લીધો છે તે હાલ અહી જૈશ એ મોહમ્મદનો ‘ઓપરેશન હેડ’ તરીકે કામ કરતો હતો.

    Abdul Rauf Azhar મસૂદનો જમણો હાથ હતા તથા પાક સેના અને જાસૂસી એજન્સી આઈએસઆઈનો પણ ખાસ હતો. 1999માં Abdul Rauf Azhar જ કાઠમંડુથી દિલ્હી આવતી ઈન્ડીયન એરલાઈન્સની ફલાઈટના અપહરણનું ષડયંત્ર રહ્યું હતું.

    જેમાં મુસાફરોની મુક્તિના બદલામાં કાશ્મીરની જેલમાં રહેલા તેના ભાઈ મસૂદને મુક્ત કરાવ્યો હતો તથા મધરાત વિમાન છેક અફઘાનીસ્તાનના કેદહારમાં લઈ ગયો હતો.

    તેની સાથે પત્રકાર ડેનીયલ પરેલની હત્યાનો પણ આરોપ હતો તે ઓમાર શેખ પણ આ અપહરણમાં સામેલ હતા અને બાદમાં તે અફઘાનમાંથી પાકિસ્તાન શીફટ થઈ ગયો હતો. આમ ઓપરેશન સિંદુર એ ધાર્યા નિશાન પાર પાડયા છે.

    Abdul Rauf Azhar Kandahar hijack mastermind killed Operation Sindoor terrorist Rauf Azhar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    મધ્ય પૂર્વમાં તણાવને કારણે ગેસની અછત આગામી ૩-૪ વર્ષ સુધી રહી શકે છે

    April 15, 2026
    રાષ્ટ્રીય

    સમ્રાટ ચૌધરીએ બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

    April 15, 2026
    મનોરંજન

    વરુણનું નામ વિવેક રંજન અગ્નિહોત્રીની ‘Operation Sindoor’ ફિલ્મ માટે ચર્ચામાં

    April 15, 2026
    રાષ્ટ્રીય

    સંસદના ખાસ સત્ર માટે કોંગ્રેસના સાંસદોને વ્હીપ

    April 15, 2026
    રાષ્ટ્રીય

    Overloaded વાહન પર ભારે દંડ ભરવો પડશે

    April 15, 2026
    રાષ્ટ્રીય

    તમારા સ્પોર્ટસવેર તમારા આરોગ્ય માટે જોખમી

    April 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    16 એપ્રિલ નું પંચાંગ

    April 15, 2026

    16 એપ્રિલ નું રાશિફળ

    April 15, 2026

    મધ્ય પૂર્વમાં તણાવને કારણે ગેસની અછત આગામી ૩-૪ વર્ષ સુધી રહી શકે છે

    April 15, 2026

    સમ્રાટ ચૌધરીએ બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

    April 15, 2026

    Maloney એ નેતન્યાહુને ફટકો આપ્યો, ઇઝરાયલ સાથેના સંરક્ષણ કરારનો અંત લાવ્યો

    April 15, 2026

    Canada માં કાર્નેના હવે ૧૭૪ સભ્યો છેઃ સંસદમાં તેમનું સ્થાન મજબૂત થતાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો

    April 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    16 એપ્રિલ નું પંચાંગ

    April 15, 2026

    16 એપ્રિલ નું રાશિફળ

    April 15, 2026

    મધ્ય પૂર્વમાં તણાવને કારણે ગેસની અછત આગામી ૩-૪ વર્ષ સુધી રહી શકે છે

    April 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.