Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ,Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    September 2, 2026

    Kareena Kapoor બાળકોને બાળપણથી જ પાડી 3 ટેવ, દરેક માતા-પિતાએ શીખવું જોઈએ!

    September 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ,Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ
    • Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’
    • Kareena Kapoor બાળકોને બાળપણથી જ પાડી 3 ટેવ, દરેક માતા-પિતાએ શીખવું જોઈએ!
    • Malamaal Weekly Two માં ઇશા દેઓલ અને સોનિયા બંસલની એન્ટ્રી
    • Aamir Khan Race 4 માં સામેલ હોવાની ચર્ચા નિર્માતાએ ફગાવી
    • Nawazuddin Siddiqui ની મ્યુઝિકલ થ્રીલર માટે ઓટીટી પ્લેટફોર્મની શોધ
    • Mitchell Marsh and Travis Head ની ઓસ્ટ્રેલિયાઈ ટીમમાં વાપસી
    • સેમી ફાઇનલ Duleep Trophy,સેન્ટ્રલ ઝોન સામે ઇસ્ટ ઝોન વિજયના માર્ગે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 2
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’
    આંતરરાષ્ટ્રીય

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    Vikram RavalBy Vikram RavalSeptember 2, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Nepal,તા.02

    નેપાળમાં ભયાનક પૂર સંકટ બાદ ભારત અને ચીને કરેલી મદદ બદલ વડાપ્રધાન બાલેન શાહે આજે (2 સપ્ટેમ્બર) સંસદમાં બંને દેશોને થૈંક્યૂ કહ્યું છે. વડાપ્રધાન કહ્યું કે, આપત્તિ વ્યવસ્થાપન માટે તેઓ પ્રથમ દિવસથી જ આંતરરાષ્ટ્રીય સહયોગ મેળવી રહ્યા છે. સરકાર દ્વારા વિદેશી મદદ લેવામાં ખચકાટ અનુભવવા અંગે સવાલો ઉઠતા બાલેન શાહે કહ્યું કે, ‘આટલું મોટું સંકટ હોય તો આંતરરાષ્ટ્રીય સહયોગ ન લઉ, તેવો કોઈ સવાજ ઉભો થતો નથી.નેપાળમાં 26 ઓગસ્ટના રોજ અચાનક આવેલા પુરમાં અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત થયા છે. આ ઉપરાંત હજુ પણ 4000થી વધુ લોકો ગુમ હોવાની માહિતી સામે આવી છે. પૂર આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ બાલેન શાહ (PM Balen Shah)ને ફોન કરીને મદદ કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ ભારત નેપાળમાં સતત મદદ મોકલી રહ્યું છે. આમાં ખાણી-પીણી, દવાઓ, બ્રિજ બનાવવાનો સામાન સામેલ છે. આ ઉપરાંત DNA નિષ્ણાંતની ટીમ પણ મોકલવામાં આવી છે.પૂર વખતે માહિતી આપવામાં વિલંબ થવા અંગે સરકારને સવાલ કરાયો હતો. તો વડાપ્રધાન શાહે કહ્યું કે, ‘અમારી સરકારે પૂર આવવાની માહિતી આપવા માટે 1.1 મિલિયન SMS મોકલ્યા હતા.’ સમયસર માહિતી ન આપવાના આક્ષેપોને રદીયો આપતા તેમણે કહ્યું કે, ‘આ આફત વિચારી ન શકાય તેવી હતી. સંકટની માહિતી મળતા જ સરકારે 1.1 મિલિયન નાગરિકોને તાત્કાલીક SMS મોકલ્યા હતા.’PM બાલેન શાહે રાજ્ય અને લોકલ સ્તરે સંકલન સાધવામાં સરકાર નિષ્ફળ રહી હોવાના સવાલનો પણ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, ‘અમારું તંત્ર રાજ્ય અને લોકલ સ્તરે સતત વાતચીત કરી રહી છે. સંકલન દ્વારા જ રાહત અને બચાવનું કામ કરવામાં આવી રહ્યું છે.’જ્યારે પૂર આવ્યું ત્યારે હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટની ટનલમાં અનેક લોકો ફસાઈ ગયા હતા, જેમના રેસ્ક્યૂ અંગે પણ સરકાર પર સવાલો ઉઠાવાતા હતા, ત્યારે આ અંગે શાહે કહ્યું કે, ‘રાજ્યના તમામ તંત્ર શરૂઆતથી જ રેસ્ક્યૂ કરી રહી છે. ટનલમાં ફસાયેલા લોકોને બચાવવાનું રેસ્ક્યૂ તદ્દન અલગ પ્રકારનું હોય છે, તેથી તે અંગે ટેકનિકલ માહિતી હોવી પણ જરૂરી છે. સરકાર ઉપલબ્ધ તમામ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને લોકોને સલામત બહાર કાઢવાના તમામ પ્રયાસો કરી રહ્યા છીએ.’

    Balen Shah Nepal Thank you India
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleKareena Kapoor બાળકોને બાળપણથી જ પાડી 3 ટેવ, દરેક માતા-પિતાએ શીખવું જોઈએ!
    Next Article અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ,Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ,Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026
    આંતરરાષ્ટ્રીય

    USનું યુદ્ધ જહાજ અબ્રાહમ લિંકનપટાયા પહોંચતા થાઈલેન્ડની પોલીસના સેકસવર્કર્સના વિસ્તારોમાં દરોડા

    September 2, 2026
    રાષ્ટ્રીય

    Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે

    September 2, 2026
    આંતરરાષ્ટ્રીય

    US માં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે

    September 2, 2026
    ગુજરાત

    Gujaratમાં `Reform Festival’ ઉજવાશે : લોકોના સૂચનોના આધારે વહિવટી સુધારા

    September 2, 2026
    રાષ્ટ્રીય

    Bogus Software થી ટોલ વસુલીનું મહાકૌભાંડ : દેશવ્યાપી દરોડા

    September 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,000
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,330
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹226,170
    લાઈવ રેટ્સ • અપડેટ: 02-09-2026 17:20
    Categories
    Latest News

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ,Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026

    Kareena Kapoor બાળકોને બાળપણથી જ પાડી 3 ટેવ, દરેક માતા-પિતાએ શીખવું જોઈએ!

    September 2, 2026

    Malamaal Weekly Two માં ઇશા દેઓલ અને સોનિયા બંસલની એન્ટ્રી

    September 2, 2026

    Aamir Khan Race 4 માં સામેલ હોવાની ચર્ચા નિર્માતાએ ફગાવી

    September 2, 2026

    Nawazuddin Siddiqui ની મ્યુઝિકલ થ્રીલર માટે ઓટીટી પ્લેટફોર્મની શોધ

    September 2, 2026

    Mitchell Marsh and Travis Head ની ઓસ્ટ્રેલિયાઈ ટીમમાં વાપસી

    September 2, 2026
    Search
    Main News

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ,Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    September 2, 2026

    USનું યુદ્ધ જહાજ અબ્રાહમ લિંકનપટાયા પહોંચતા થાઈલેન્ડની પોલીસના સેકસવર્કર્સના વિસ્તારોમાં દરોડા

    September 2, 2026

    Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે

    September 2, 2026

    US માં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે

    September 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ,Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026

    Kareena Kapoor બાળકોને બાળપણથી જ પાડી 3 ટેવ, દરેક માતા-પિતાએ શીખવું જોઈએ!

    September 2, 2026

    Malamaal Weekly Two માં ઇશા દેઓલ અને સોનિયા બંસલની એન્ટ્રી

    September 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.