Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઉંદરોએ લાંચના પૈસા ખાધા, આવી પરિસ્થિતિ રાજ્યને મોટું મહેસૂલ નુકસાન પહોંચાડી શકે છે,Supreme Court

    April 26, 2026

    આગામી થોડા દિવસો ભારે ગરમી પડશે,Delhi એ ૪ વર્ષનો રેકોર્ડ તોડ્યો

    April 26, 2026

    West Bengal મા મહિલાઓ ભાજપ કરતાં તૃણમૂલ કોંગ્રેસ માટે દસ ટકા વધુ મતદાન કરી રહી છે

    April 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઉંદરોએ લાંચના પૈસા ખાધા, આવી પરિસ્થિતિ રાજ્યને મોટું મહેસૂલ નુકસાન પહોંચાડી શકે છે,Supreme Court
    • આગામી થોડા દિવસો ભારે ગરમી પડશે,Delhi એ ૪ વર્ષનો રેકોર્ડ તોડ્યો
    • West Bengal મા મહિલાઓ ભાજપ કરતાં તૃણમૂલ કોંગ્રેસ માટે દસ ટકા વધુ મતદાન કરી રહી છે
    • Delhi Airport પર એક મોટી દુર્ઘટના ટળી. ટેકઓફ પહેલા વિમાનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો
    • હું ટ્રમ્પની સલામતી અને સુખાકારી માટે મારી શુભેચ્છાઓ પાઠવું છું. લોકશાહીમાં હિંસાનું કોઈ સ્થાન નથી,PM
    • ભારતના ચાણક્ય Ajit Doval નું ગલ્ફ મિશનઃ સાઉદી અરેબિયા પછી અબુ ધાબી પહોંચ્યા, રાષ્ટ્રપતિ ઝાયેદ અલ નાહ્યાનને મળ્યા
    • પહેલા રાજીનામું આપો, પછી જ્યાં ઇચ્છો ત્યાં જાઓ,” Sanjay Singh નો આપના બળવાખોર સાંસદોને સ્પષ્ટ સંદેશ
    • આપ છોડીને ભાજપમાં જોડાનારા રાજ્યસભાના સાંસદો પોતાના દમ પર પંચાયત ચૂંટણી પણ જીતી શકતા નથી, Omar Abdullah
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, April 26
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Lalu – Rabri Devi ને હવે સરકારી બંગલો ખાલી કરવા નોટીસ : નાનુ `આવાસ’ ફાળવાયું
    અન્ય રાજ્યો

    Lalu – Rabri Devi ને હવે સરકારી બંગલો ખાલી કરવા નોટીસ : નાનુ `આવાસ’ ફાળવાયું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraNovember 26, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Patna,તા.26

    બિહાર વિધાનસભા ચુંટણીમાં રાષ્ટ્રીય જનતાદળના સફાયા બાદ હવે લાલુપ્રસાદ-રાબડીદેવી પરિવારની મુશ્કેલી વધી રહી છે. એક તરફ તેઓને જમીનના આવાસો-નોકરી સહિતના ભ્રષ્ટાચાર સંબંધી કેસમાં હવે ચાર્જશીટ મુકાયા બાદ કાનુની કાર્યવાહીનો સામનો કરવાનો છે તે સમય બીહાર સરકારે હવે રાબડીદેવીને તેમનો સરકારી બંગલો જે પટણા 10 સર્કયુલર રોડ પર આવ્યો છે તે ખાલી કરવા નોટીસ અપાઈ છે.

    રાબડીદેવી તથા લાલુપ્રસાદ તેમના પરિવાર સાથે બે દશકાથી આ બંગલામાં રહે છે પણ પુર્વ મુખ્યમંત્રીના નાતે હવે રાબડીદેવીને પટણાના 39 હોર્ડીંગ રોડ પરનો બંગલો ફાળવીને આ બંગલો ખાલી કરવા આદેશ અપાયો છે.

    રાબડીદેવી વિધાન પરિષદમાં વિપક્ષના નેતા છે અને તેમનો આ 10 સર્કયુલર રોડ પરનો વિશાળ બંગલો રાજદના હેડકવાર્ટર જેવો જ બની ગયો હતો. અગાઉ 2019માં પટણા હાઈકોર્ટે જ પુર્વ મુખ્યમંત્રીને જીવનભર બંગલા સહિતની સુવિધાની વ્યવસ્થા ફગાવી હતી. 2005 પુર્વે લાલુ-રાબડી લગભગ 15 વર્ષ સતામાં રહ્યા હતા.

    તે સમયે અર્ણે માર્ગ પર મુખ્યમંત્રી માટેના બંગલો તેમનું ઘર હતું પણ નીતીશકુમાર મુખ્યમંત્રી બનતા લાલુ પરિવારને આ બંગલો ફાળવાયો હતો. જે મુખ્યમંત્રી આવાસની બાજુમાં જ છે તો તેજસ્વી યાદવને નાયબ મુખ્યમંત્રી બનતા દેશરત્ન માર્ગના બંગલો ફાળવાયો હતો પણ 2017માં તેજસ્વી યાદવને બંગલો ખાલી કરવા નોટીસ અપાતા તે સમયે તેઓએ હાઈકોર્ટમાં જઈને બંગલો યથાવત રાખવા માંગ કરી પણ હાઈકોર્ટે પુર્વ મુખ્યમંત્રીઓને સરકારી બંગલા, ગાડી, સુરક્ષા, સ્ટાફ વિ. સુવિધા રદ કરી હતી પણ રાબડીદેવી વિધાન પરિષદમાં અને તેજસ્વી યાદવ વિધાનસભામાં વિપક્ષના નેતા હોવાથી બંગલા યથાવત રહ્યા હતા પણ હવે તે ખાલી કરવો પડશે.

    government bungalow Lalu - Rabri Devi served notice
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ઉંદરોએ લાંચના પૈસા ખાધા, આવી પરિસ્થિતિ રાજ્યને મોટું મહેસૂલ નુકસાન પહોંચાડી શકે છે,Supreme Court

    April 26, 2026
    રાષ્ટ્રીય

    આગામી થોડા દિવસો ભારે ગરમી પડશે,Delhi એ ૪ વર્ષનો રેકોર્ડ તોડ્યો

    April 26, 2026
    અન્ય રાજ્યો

    West Bengal મા મહિલાઓ ભાજપ કરતાં તૃણમૂલ કોંગ્રેસ માટે દસ ટકા વધુ મતદાન કરી રહી છે

    April 26, 2026
    મુખ્ય સમાચાર

    Delhi Airport પર એક મોટી દુર્ઘટના ટળી. ટેકઓફ પહેલા વિમાનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો

    April 26, 2026
    આંતરરાષ્ટ્રીય

    હું ટ્રમ્પની સલામતી અને સુખાકારી માટે મારી શુભેચ્છાઓ પાઠવું છું. લોકશાહીમાં હિંસાનું કોઈ સ્થાન નથી,PM

    April 26, 2026
    આંતરરાષ્ટ્રીય

    ભારતના ચાણક્ય Ajit Doval નું ગલ્ફ મિશનઃ સાઉદી અરેબિયા પછી અબુ ધાબી પહોંચ્યા, રાષ્ટ્રપતિ ઝાયેદ અલ નાહ્યાનને મળ્યા

    April 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઉંદરોએ લાંચના પૈસા ખાધા, આવી પરિસ્થિતિ રાજ્યને મોટું મહેસૂલ નુકસાન પહોંચાડી શકે છે,Supreme Court

    April 26, 2026

    આગામી થોડા દિવસો ભારે ગરમી પડશે,Delhi એ ૪ વર્ષનો રેકોર્ડ તોડ્યો

    April 26, 2026

    West Bengal મા મહિલાઓ ભાજપ કરતાં તૃણમૂલ કોંગ્રેસ માટે દસ ટકા વધુ મતદાન કરી રહી છે

    April 26, 2026

    Delhi Airport પર એક મોટી દુર્ઘટના ટળી. ટેકઓફ પહેલા વિમાનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો

    April 26, 2026

    હું ટ્રમ્પની સલામતી અને સુખાકારી માટે મારી શુભેચ્છાઓ પાઠવું છું. લોકશાહીમાં હિંસાનું કોઈ સ્થાન નથી,PM

    April 26, 2026

    ભારતના ચાણક્ય Ajit Doval નું ગલ્ફ મિશનઃ સાઉદી અરેબિયા પછી અબુ ધાબી પહોંચ્યા, રાષ્ટ્રપતિ ઝાયેદ અલ નાહ્યાનને મળ્યા

    April 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઉંદરોએ લાંચના પૈસા ખાધા, આવી પરિસ્થિતિ રાજ્યને મોટું મહેસૂલ નુકસાન પહોંચાડી શકે છે,Supreme Court

    April 26, 2026

    આગામી થોડા દિવસો ભારે ગરમી પડશે,Delhi એ ૪ વર્ષનો રેકોર્ડ તોડ્યો

    April 26, 2026

    West Bengal મા મહિલાઓ ભાજપ કરતાં તૃણમૂલ કોંગ્રેસ માટે દસ ટકા વધુ મતદાન કરી રહી છે

    April 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.