Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surat: શીતળા સાતમ હવે નાના રસોઈયા-કેટરર્સ માટે પણ ‘રોજગારીનો તહેવાર’

    September 1, 2026

    Surat: પ્રતિબંધિત પ્લાસ્ટિક સુરત શહેરમાં ઘૂસ્યું કેવી રીતે? આયાતથી લઈને સપ્લાય ચેઇનની તપાસ

    September 1, 2026

    Surat: જાહેરમાં કચરો ફેંકનારા સામે કડક કાર્યવાહીની માગ વચ્ચે મંત્રીની સમીક્ષા બેઠક

    September 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surat: શીતળા સાતમ હવે નાના રસોઈયા-કેટરર્સ માટે પણ ‘રોજગારીનો તહેવાર’
    • Surat: પ્રતિબંધિત પ્લાસ્ટિક સુરત શહેરમાં ઘૂસ્યું કેવી રીતે? આયાતથી લઈને સપ્લાય ચેઇનની તપાસ
    • Surat: જાહેરમાં કચરો ફેંકનારા સામે કડક કાર્યવાહીની માગ વચ્ચે મંત્રીની સમીક્ષા બેઠક
    • Vadodara: કેમિકલ કંપનીનું કોમ્પ્યુટર હેક કરીને ગઠિયાએ 60 લાખ પડાવી લીધા
    • Vadodara: જિલ્લા પંચાયતની જમીન પર ગેરકાયદે કબજો કરનાર સામે ગુનો દાખલ
    • Vadodara: લોન અગેન્સ્ટ એફડીની લાલચ આપી કંપનીના કર્મચારી સાથે 11.23 લાખની છેતરપિંડી
    • Vadodara: MSUના સંશોધકોએ બનાવેલી મેલેરિયાની દવાની પેટન્ટ
    • Ahmedabad: વરસાદની ખેંચ વચ્ચે કપાસમાં ગુલાબી ઈયળ અને મગફળીમાં ફૂગનો પ્રકોપ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Imran Khan ની મૂક્તિ માટે રડી પડ્યો પાકનો પૂર્વ ક્રિકેટર Javed Miandad
    ખેલ જગત

    Imran Khan ની મૂક્તિ માટે રડી પડ્યો પાકનો પૂર્વ ક્રિકેટર Javed Miandad

    Vikram RavalBy Vikram RavalSeptember 1, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Karachi, તા. 01
    પાકિસ્તાનનાં પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદ પોતાનાં પૂર્વ કેપ્ટન અને સાથી ખેલાડી ઇમરાન ખાનના જેલમાં રહેવાની વાત કરતા ભાવુક થઈ ગયા અને રડી પડ્યા. તેમણે ઇમરાનને ઈમાનદાર બતાવતા તેમની મુક્તિની અપીલ કરી.

    મિયાંદાદે કહ્યું કે ઇમરાન ભ્રષ્ટ વ્યક્તિ નથી. તેમને જેલમાંથી બહાર આવવા દેવામાં આવે તો તે કોઈને નુકસાન નહીં પહોંચાડે. તેમણે કહ્યું કે તે કોઈના દીકરા પણ છે. હું હંમેશા વિચારું છું કે તે શું કરી રહ્યા હશે.

    ઇમરાન ખાન 2023 થી ભ્રષ્ટાચારના કેસોમાં દોષી ઠેરવવામાં આવ્યા પછી જેલમાં છે. મિયાંદાદ અને ઇમરાન ખાન પાકિસ્તાનની એ ટીમનો હિસ્સો હતા જેણે 1992 માં પહેલીવાર વિશ્વ કપ જીત્યો હતો.

    મિયાંદાદની આ ટિપ્પણી ઇમરાન ખાનની હાલની સ્વાસ્થ્ય તપાસ પછી આવી છે. તપાસ પછી તેમને રાવલપિંડીની અદિયાલા જેલ પાછા લઈ જવામાં આવ્યા. તેમની પાર્ટીએ તપાસની રીત પર સવાલો ઉઠાવ્યા છે. ઇમરાનના પુત્રો સુલેમાન અને કાસિમ ખાને પણ તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

    Former Pakistani cricketer Imran Khan Javed Miandad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSmart Phones, Cars, Air Conditioners,રેડીમેઈડ કપડા સહિતમાં`તહેવાર’ની ઘરાકી સમયે ભાવવધારો
    Next Article દિગ્ગજ ફૂટબોલર Messi એ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધી નિવૃત્તિ
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    IPL 2027માં ખેલાડી નહીં મેન્ટોરની ભૂમિકામાં જોવા મળશે MS Dhoni

    September 1, 2026
    ખેલ જગત

    IPL નો સૌથી ચર્ચાસ્પદ ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમ રદ થઈ શકે

    September 1, 2026
    ખેલ જગત

    Marnus Labuschagne ઓસ્ટ્રેલિયન વનડે ટીમમાંથી બહાર

    September 1, 2026
    ખેલ જગત

    Hardik Pandya ના કમબેક પ્લાનને મોટો ફટકો

    September 1, 2026
    ખેલ જગત

    દિગ્ગજ ફૂટબોલર Messi એ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધી નિવૃત્તિ

    September 1, 2026
    ખેલ જગત

    Deepti Sharma એ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, ૭ બોલમાં ૩ વિકેટ લઈને નંબર ૧ બોલર બની

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,070
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,230
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,260
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-09-2026 16:51
    Categories
    Latest News

    Surat: શીતળા સાતમ હવે નાના રસોઈયા-કેટરર્સ માટે પણ ‘રોજગારીનો તહેવાર’

    September 1, 2026

    Surat: પ્રતિબંધિત પ્લાસ્ટિક સુરત શહેરમાં ઘૂસ્યું કેવી રીતે? આયાતથી લઈને સપ્લાય ચેઇનની તપાસ

    September 1, 2026

    Surat: જાહેરમાં કચરો ફેંકનારા સામે કડક કાર્યવાહીની માગ વચ્ચે મંત્રીની સમીક્ષા બેઠક

    September 1, 2026

    Vadodara: કેમિકલ કંપનીનું કોમ્પ્યુટર હેક કરીને ગઠિયાએ 60 લાખ પડાવી લીધા

    September 1, 2026

    Vadodara: જિલ્લા પંચાયતની જમીન પર ગેરકાયદે કબજો કરનાર સામે ગુનો દાખલ

    September 1, 2026

    Vadodara: લોન અગેન્સ્ટ એફડીની લાલચ આપી કંપનીના કર્મચારી સાથે 11.23 લાખની છેતરપિંડી

    September 1, 2026
    Search
    Main News

    Smart Phones, Cars, Air Conditioners,રેડીમેઈડ કપડા સહિતમાં`તહેવાર’ની ઘરાકી સમયે ભાવવધારો

    September 1, 2026

    દીકરીઓનાં ભણતર માટે Maharashtra ની મહિલાએ ખુલ્લા પગે દોડીને મેરેથોન જીતી

    September 1, 2026

    Stock Market માં ઓગસ્ટમાં બ્લોક અને બલ્ક ડીલ રૂા.80,000 કરોડનાં 14 મહિનાનાં રેકોર્ડ સ્તરે

    September 1, 2026

    PNB ના વોલ્ટમાં અસલીના સ્થાને રૂા.7.40 કરોડની બનાવટી નોટો ગોઠવાઈ

    September 1, 2026

    Government કર્મચારીઓને રૂા.21000 Bonus મળશે!

    September 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surat: શીતળા સાતમ હવે નાના રસોઈયા-કેટરર્સ માટે પણ ‘રોજગારીનો તહેવાર’

    September 1, 2026

    Surat: પ્રતિબંધિત પ્લાસ્ટિક સુરત શહેરમાં ઘૂસ્યું કેવી રીતે? આયાતથી લઈને સપ્લાય ચેઇનની તપાસ

    September 1, 2026

    Surat: જાહેરમાં કચરો ફેંકનારા સામે કડક કાર્યવાહીની માગ વચ્ચે મંત્રીની સમીક્ષા બેઠક

    September 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.