Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ,Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    September 2, 2026

    Kareena Kapoor બાળકોને બાળપણથી જ પાડી 3 ટેવ, દરેક માતા-પિતાએ શીખવું જોઈએ!

    September 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ,Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ
    • Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’
    • Kareena Kapoor બાળકોને બાળપણથી જ પાડી 3 ટેવ, દરેક માતા-પિતાએ શીખવું જોઈએ!
    • Malamaal Weekly Two માં ઇશા દેઓલ અને સોનિયા બંસલની એન્ટ્રી
    • Aamir Khan Race 4 માં સામેલ હોવાની ચર્ચા નિર્માતાએ ફગાવી
    • Nawazuddin Siddiqui ની મ્યુઝિકલ થ્રીલર માટે ઓટીટી પ્લેટફોર્મની શોધ
    • Mitchell Marsh and Travis Head ની ઓસ્ટ્રેલિયાઈ ટીમમાં વાપસી
    • સેમી ફાઇનલ Duleep Trophy,સેન્ટ્રલ ઝોન સામે ઇસ્ટ ઝોન વિજયના માર્ગે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 2
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ,Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ
    આંતરરાષ્ટ્રીય

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ,Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    Vikram RavalBy Vikram RavalSeptember 2, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Paris,તા.02

    અમદાવાદના પ્રખ્યાત નમસ્તે સર્કલની જેમ હવે ફ્રાન્સના પેરિસમાં પણ ‘નમસ્તે’ શિલ્પ સાથેનું સર્કલ આકાર પામ્યું છે. મંગળવાર, 1 સપ્ટેમ્બરના રોજ ગ્રેટર પેરિસના બુસી-સેંટ-જ્યોર્જેસ ખાતે એક ભવ્ય કાર્યક્રમમાં નવા ‘નમસ્તે’ શિલ્પનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ અનાવરણ સ્થાનિક મેયર યાન ડુબોસ્ક, ભારતના કોન્સ્યુલર મિનિસ્ટર કે. જી. પ્રવીણ કુમાર તથા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી આનંદસ્વરૂપદાસ સ્વામી અને BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું.એવન્યુ દુ જનરલ-દ-ગોલ રોડ પર આવેલા સર્કલ પર એક ખાસ શિલ્પ મૂકવામાં આવ્યું છે. આ શિલ્પમાં ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન ‘નમસ્તે’ કરતા બે હાથ બતાવવામાં આવ્યા છે, જે સ્વાગત, આદર અને નમ્રતાનો સંદેશ આપે છે. શહેરના મુખ્ય રસ્તા પર હોવાથી, બુસી-સેંટ-જ્યોર્જેસ શહેરમાં પ્રવેશતા દરેક વ્યક્તિને આ શિલ્પ પ્રેમથી આવકારે છે. આ સાથે જ, આ ‘નમસ્તે’ શિલ્પ એ પણ દર્શાવે છે કે આ શહેરમાં અલગ-અલગ સંસ્કૃતિના લોકો હળીમળીને રહે છે અને સૌનું સન્માન થાય છે.

    બુસી-સેંટ-જ્યોર્જેસ શહેરમાં અલગ-અલગ દેશોની સંસ્કૃતિ અને પરંપરાઓને માન આપતાં વિશિષ્ટ શિલ્પો મુકવાની એક અનોખી પરંપરા રહી છે.જેમ કે, શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપતું ‘રોં-પોઇન્ટ દુ લાઓસ’ ખાતે મૂકેલું 3 મોઢાવાળા હાથીનું શિલ્પ, કમ્બોડિયાના વારસા અને કરુણાનું પ્રતીક ગણાતું ‘રોં-પોઇન્ટ ફ્નોમ પેન્હ’ ખાતે આવેલું સેન્ડસ્ટોનનું બાયોન શિલ્પ અને વિયતનામી શરણાર્થીઓની યાદમાં ‘રોં-પોઇન્ટ સાઇગોન’ ખાતે બનાવેલું ‘લે રેવ દ લા મેર’ શિલ્પ. હવે આ તમામ સાંસ્કૃતિક પ્રતીકોની સુંદર યાદીમાં ભારતીય સંસ્કૃતિની ઓળખ સમાન ‘નમસ્તે’ શિલ્પ પણ ઉમેરાઈ ગયું છે.

    કાર્યક્રમ દરમિયાન મેયર ડુબોસ્કે બુસી-સેંટ-જ્યોર્જેસમાં ફ્રાન્સ અને ભારત વચ્ચેના ગાઢ સંબંધોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, ‘નમસ્તે માટે જોડાયેલા બે હાથ શાંતિ, દયા અને ભારત-ફ્રાન્સની સંસ્કૃતિઓના સંગમનું પ્રતીક છે. બંને દેશોની પોતાની અલગ ઓળખ છે, છતાં પણ એકબીજાને મદદ કરવાની, ભાઈચારાની અને એકતાની ભાવના તેમને જોડે છે. આ શહેર એક એવી ખાસ જગ્યા છે જ્યાં અલગ-અલગ સમુદાયના લોકો એકસાથે મળીને રહે છે.’ અંતમાં તેમણે સૌને અભિનંદન આપીને શહેરમાં દિલથી આવકાર્યા હતા.આ કાર્યક્રમમાં બુસી-સેંટ-જ્યોર્જેસના ‘પબ્લિક સ્પેસિસ’ વિભાગના વડા વેરોનિક લેકવા પણ ખાસ હાજર રહ્યા હતા. ‘નમસ્તે’ શિલ્પ અને સર્કલને સુંદર રીતે તૈયાર કરવામાં તેમણે આપેલા સહયોગ બદલ તેમનો આભાર માનવામાં આવ્યો હતો. આ સિવાય મેયર ઑફિસ તરફથીભારતના કોન્સ્યુલર મિનિસ્ટર કે. જી. પ્રવીણ કુમારે જણાવ્યું હતું કે, ‘આ ‘નમસ્તે’ શિલ્પ ભારતની મહાન સભ્યતા અને સમૃદ્ધ વારસાની ઓળખ છે. તે ફ્રાન્સના મુખ્ય આદર્શો જેવાં કે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વનું સાક્ષી બને છે. સાથે જ આ શિલ્પ એ વાત પણ દર્શાવે છે કે ભારતીય સમુદાય પોતાની સંસ્કૃતિ જાળવી રાખીને ફ્રેંચ સમાજમાં કેટલી સુંદર રીતે ભળી ગયો છે.’

    BAPSના આનંદસ્વરૂપદાસ સ્વામીએ નમ્રતાનો અનોખો સંદેશ આપતાં કહ્યું કે, ‘નમ્રતા આપણને ત્રણ મહત્ત્વની બાબતો શીખવે છે – બીજાઓ પાસેથી કંઈક નવું શીખવું, સૌનો આદર કરવો અને સેવા ભાવ રાખવો. માણસનો અહંકાર જેમ ઘટે છે, તેમ સેવા કરવાની ભાવના વધે છે. આ ગુણો ભારતીય સંસ્કૃતિના મૂળમાં રહેલા છે અને તે ફ્રાન્સના શિષ્ટાચાર, સન્માન તેમજ માનવીય બંધુત્વ જેવા મૂલ્યો સાથે એક મજબૂત સાંસ્કૃતિક સેતુ બાંધે છે.’

    Namaste Circle Paris Temple Festival
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleNepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    September 2, 2026
    આંતરરાષ્ટ્રીય

    USનું યુદ્ધ જહાજ અબ્રાહમ લિંકનપટાયા પહોંચતા થાઈલેન્ડની પોલીસના સેકસવર્કર્સના વિસ્તારોમાં દરોડા

    September 2, 2026
    રાષ્ટ્રીય

    Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે

    September 2, 2026
    આંતરરાષ્ટ્રીય

    US માં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે

    September 2, 2026
    ગુજરાત

    Gujaratમાં `Reform Festival’ ઉજવાશે : લોકોના સૂચનોના આધારે વહિવટી સુધારા

    September 2, 2026
    રાષ્ટ્રીય

    Bogus Software થી ટોલ વસુલીનું મહાકૌભાંડ : દેશવ્યાપી દરોડા

    September 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,000
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,330
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹226,170
    લાઈવ રેટ્સ • અપડેટ: 02-09-2026 17:20
    Categories
    Latest News

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    September 2, 2026

    Kareena Kapoor બાળકોને બાળપણથી જ પાડી 3 ટેવ, દરેક માતા-પિતાએ શીખવું જોઈએ!

    September 2, 2026

    Malamaal Weekly Two માં ઇશા દેઓલ અને સોનિયા બંસલની એન્ટ્રી

    September 2, 2026

    Aamir Khan Race 4 માં સામેલ હોવાની ચર્ચા નિર્માતાએ ફગાવી

    September 2, 2026

    Nawazuddin Siddiqui ની મ્યુઝિકલ થ્રીલર માટે ઓટીટી પ્લેટફોર્મની શોધ

    September 2, 2026

    Mitchell Marsh and Travis Head ની ઓસ્ટ્રેલિયાઈ ટીમમાં વાપસી

    September 2, 2026
    Search
    Main News

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ,Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    September 2, 2026

    USનું યુદ્ધ જહાજ અબ્રાહમ લિંકનપટાયા પહોંચતા થાઈલેન્ડની પોલીસના સેકસવર્કર્સના વિસ્તારોમાં દરોડા

    September 2, 2026

    Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે

    September 2, 2026

    US માં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે

    September 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    September 2, 2026

    Kareena Kapoor બાળકોને બાળપણથી જ પાડી 3 ટેવ, દરેક માતા-પિતાએ શીખવું જોઈએ!

    September 2, 2026

    Malamaal Weekly Two માં ઇશા દેઓલ અને સોનિયા બંસલની એન્ટ્રી

    September 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.