Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Suratમાં બેંક લોકરમાંથી ૪૫ લાખનું સોનું ગાયબ; અસલી બિસ્કિટ બદલી નકલી બિસ્કિટ મૂકી દીધા

    July 21, 2026

    Bhavnagarમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત, ગીર સોમનાથના ૫ વર્ષના બાળકના સેમ્પલ ગાંધીનગર મોકલાયા

    July 21, 2026

    હવે વાહન માલિકીની તબદીલી, NOC માટે આધાર લિંક ફરજિયાત

    July 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Suratમાં બેંક લોકરમાંથી ૪૫ લાખનું સોનું ગાયબ; અસલી બિસ્કિટ બદલી નકલી બિસ્કિટ મૂકી દીધા
    • Bhavnagarમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત, ગીર સોમનાથના ૫ વર્ષના બાળકના સેમ્પલ ગાંધીનગર મોકલાયા
    • હવે વાહન માલિકીની તબદીલી, NOC માટે આધાર લિંક ફરજિયાત
    • Suratમાં સોનાની ખાણમાં રોકાણની લાલચ આપી ૧.૬૩ કરોડ ચૂનો લગાવનાર ૩ ઠગ ઝડપાયા
    • Ahmedabadમાં દીપડાની દહેશત યથાવત,ઘુમા બાદ ઝુંડાલ-ચાંદખેડામાં દીપડાની એન્ટ્રી
    • ભાદરવી પૂનમના મહામેળાની તૈયારીઓ શરૂ, Ambaji ખાતે ગબ્બર રોપ-વે સેવા ૪ દિવસ બંધ રહેશે
    • ઢાંક ગામે વિનામૂલ્યે નેત્રયજ્ઞ યોજાયો, 110 દર્દીઓની આંખની તપાસ કરાઈ
    • ૨૨ જુલાઈ: ‘રાષ્ટ્રીય ધ્વજ અંગીકાર દિન’ – તિરંગાની ગરિમા, શૌર્ય અને રાષ્ટ્રચેતનાનો ઉત્સવ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Bhavnagar: ગઢડાના હોળાયા ગામેથી ગેરકાયદે તમંચા સાથે શખ્સ ઝડપાયો
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: ગઢડાના હોળાયા ગામેથી ગેરકાયદે તમંચા સાથે શખ્સ ઝડપાયો

    Vikram RavalBy Vikram RavalJuly 21, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhavnagar,તા.21

      ગઢડા તાલુકાના હોળાયા ગામે ગેરકાયદેસર હથિયાર રાખવા બદલ બોટાદ એસ.ઓ.જી.  ટીમે એક શખ્સની ધરપકડ કરી છે.એસ.ઓ.જી. ટીમ પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને હોળાયા ગામના મુકેશ ઉર્ફે હકો હરેશભાઈ પારેખ (ઉ.વ. ૪૨) નામના શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે મુકેશ ઉર્ફે હકોની અંગઝડતી લેતાં તેના કમરના ભાગેથી પાસ-પરમિટ વગરનો હાથ બનાવટનો દેશી તમંચો (અગ્નિશ) મળી આવ્યો હતો. આ સાથે પોલીસે રૃ. ૫,૦૦૦ની કિંમતનો તમંચો અને રૃ. ૧૦,૦૦૦નો મોબાઈલ મળીને કુલ રૃ. ૧૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં મુકેશ ઉર્ફે હકો આ ગેરકાયદે હથિયાર મધ્યપ્રદેશથી લાવ્યો હોવાનું સામે આવ્યું છે. એસ.ઓ.જી.ના આર્મ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ પરમારની ફરિયાદના આધારે ગઢડા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ ૨૫(૧-બી)એ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

    Bhavnagar Bhavnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagarમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત, ગીર સોમનાથના ૫ વર્ષના બાળકના સેમ્પલ ગાંધીનગર મોકલાયા

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    ઢાંક ગામે વિનામૂલ્યે નેત્રયજ્ઞ યોજાયો, 110 દર્દીઓની આંખની તપાસ કરાઈ

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: બાંટવા પંથકમાં ૧૫ વર્ષીય પરણિતાનો ગળાફાંસો ખાઇ આપઘાત

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadhના મધુરમ વિસ્તારમાં મહિલા સંચાલિત જુગારનો અખાડો ઝડપાયો ૪ મહિલા સહિત ૮ પકડાયા

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ’સ્નેહનું સંભારણું’નું ભવ્ય આયોજન

    July 21, 2026
    સૌરાષ્ટ્ર

    Somnathનું ગુરુકુળ અને સોસાયટીઓ વરસાદી પાણીને ઈશ્વરની પ્રસાદી ગણે છે

    July 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Categories
    Latest News

    Suratમાં બેંક લોકરમાંથી ૪૫ લાખનું સોનું ગાયબ; અસલી બિસ્કિટ બદલી નકલી બિસ્કિટ મૂકી દીધા

    July 21, 2026

    Bhavnagarમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત, ગીર સોમનાથના ૫ વર્ષના બાળકના સેમ્પલ ગાંધીનગર મોકલાયા

    July 21, 2026

    હવે વાહન માલિકીની તબદીલી, NOC માટે આધાર લિંક ફરજિયાત

    July 21, 2026

    Suratમાં સોનાની ખાણમાં રોકાણની લાલચ આપી ૧.૬૩ કરોડ ચૂનો લગાવનાર ૩ ઠગ ઝડપાયા

    July 21, 2026

    Ahmedabadમાં દીપડાની દહેશત યથાવત,ઘુમા બાદ ઝુંડાલ-ચાંદખેડામાં દીપડાની એન્ટ્રી

    July 21, 2026

    ભાદરવી પૂનમના મહામેળાની તૈયારીઓ શરૂ, Ambaji ખાતે ગબ્બર રોપ-વે સેવા ૪ દિવસ બંધ રહેશે

    July 21, 2026
    Search
    Main News

    હવે વાહન માલિકીની તબદીલી, NOC માટે આધાર લિંક ફરજિયાત

    July 21, 2026

    Afghanistan માં અચાનક પૂરથી ૨૦ લોકોના મોત, ૧૦૦ થી વધુ ગુમ; બચાવ કામગીરી ચાલુ

    July 21, 2026

    Netanyahu ન્યૂ યોર્ક પહોંચતા જ તેમની ધરપકડ કરવામાં આવશે ,ટ્રમ્પે મમદાનીના નિવેદન પર વળતો પ્રહાર કર્યો

    July 21, 2026

    Andy Burnham યુકેના નવા વડા પ્રધાન બન્યા, રાજા ચાર્લ્સને મળ્યા બાદ પદ સંભાળ્યું

    July 21, 2026

    America માં પહેલી વાર ભણાવશે એઆઈ રોબોટ ; કિંમત 50 લાખ

    July 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Suratમાં બેંક લોકરમાંથી ૪૫ લાખનું સોનું ગાયબ; અસલી બિસ્કિટ બદલી નકલી બિસ્કિટ મૂકી દીધા

    July 21, 2026

    Bhavnagarમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત, ગીર સોમનાથના ૫ વર્ષના બાળકના સેમ્પલ ગાંધીનગર મોકલાયા

    July 21, 2026

    હવે વાહન માલિકીની તબદીલી, NOC માટે આધાર લિંક ફરજિયાત

    July 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.