Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: ચેક રિટર્ન કેસમાં આરોપીની એક વર્ષની સજા યથાવત: સેશન્સ કોર્ટે અપીલ ફગાવી

    August 27, 2026

    Rajkot: સગીરાને પ્રેમજાળમાં ફસાવી નરાધમે ઓફિસમાં દુષ્કર્મ આચર્યું

    August 27, 2026

    Rajkot: અગમ્ય કારણોસર વૃદ્ધાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકવી લીધું

    August 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: ચેક રિટર્ન કેસમાં આરોપીની એક વર્ષની સજા યથાવત: સેશન્સ કોર્ટે અપીલ ફગાવી
    • Rajkot: સગીરાને પ્રેમજાળમાં ફસાવી નરાધમે ઓફિસમાં દુષ્કર્મ આચર્યું
    • Rajkot: અગમ્ય કારણોસર વૃદ્ધાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકવી લીધું
    • Rajkot: ગુંદાવાડીમાં બિલની રકઝકમાં વેપારીનો શિક્ષિકા અને તેના પતિ પર હુમલો
    • Rajkot: ત્રણ સ્થળે જુગારના દરોડા, ચાર મહિલા સહિત ૧૮ શખ્સની ધરપકડ
    • Rajkot: “તું મને પોલીસમાં કેમ પકડાવે છે” કહી વેપારી પર ત્રણ શખસોએ કર્યો હુમલો
    • Rajkot: બે સિનિયર સિટીઝનના નંબર ટેલિગ્રામ પર કોલ ગર્લ તરીકે વાયરલ
    • Jaipur મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં આપએ ભાજપ અને કોંગ્રેસને પાછળ છોડી દીધા, ૧૧ ઉમેદવારોની જાહેરાત કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: સગીરાને પ્રેમજાળમાં ફસાવી નરાધમે ઓફિસમાં દુષ્કર્મ આચર્યું
    રાજકોટ

    Rajkot: સગીરાને પ્રેમજાળમાં ફસાવી નરાધમે ઓફિસમાં દુષ્કર્મ આચર્યું

    Vikram RavalBy Vikram RavalAugust 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    માતા સાથે કેટરર્સમાં કામ કરતી વેળા ભોમેશ્વરના અમૃત ઉર્ફે સની બેલમ સાથે પરિચય થયો, “કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ” કહી ધમકી આપી હવસ નો શિકાર બનાવી

    Rajkot,તા.27
    શહેરમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. માતા સાથે કેટરર્સમાં કામ કરતી 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી નરાધમે જ્યુબિલી ચોક પાસે આવેલી ઓફિસમાં લઈ જઈ ચાર વખત દુષ્કર્મ આચર્યાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.આ અંગે મળતી માહિતી મુજબ શહેરના થોરાળા વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરા પોતાની માતા સાથે કેટરર્સમાં કામ કરવા જતી હોય છે. તે દરમિયાન સાથે કામ કરતા ભોમેશ્વર મહાદેવ મંદિર વાળી શેરીમાં રહેતા અમૃત ઉર્ફે સની જયંતીભાઈ બેલમ સાથે તેનો પરિચય થયો હતો. કામ દરમિયાન થયેલા પરિચય બાદ બંને વચ્ચે મોબાઇલ નંબરની આપ-લે થઈ હતી અને બંને ફોન પર વાતો કરતા થયા હતા.
    આરોપીએ સગીરાની ઉંમર નાની હોવાનું જાણવા છતાં તેને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં અલગ-અલગ બહાને તેને પોતાના વાહનમાં બેસાડી જ્યુબિલી ચોક પાસે આવેલ બિલ્ડિંગમાં આવેલી પોતાની ઓફિસમાં લઈ જતો હતો. ઓફિસમાં એકાંતનો લાભ લઈ આરોપીએ સગીરા સાથે ચાર વખત દુષ્કર્મ આચર્યું હતું.
    દુષ્કર્મ બાદ આરોપી અમૃત ઉર્ફે સનીએ સગીરાને ધમકી આપી હતી કે જો આ વાત કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ. આ ધમકીથી ગભરાયેલી સગીરા ડરી ગઈ હતી અને કોઈને વાત કરી શકી ન હતી. જોકે, સતત ડરમાં રહેતી દીકરીની હાલત જોઈ માતાએ પૂછપરછ કરતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતોપરિવારને જાણ થતા સગીરાની માતાએ તાત્કાલિક થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે થોરાળા પોલીસે આરોપી અમૃત ઉર્ફે સની બેલમ  ધરપકડ કરી છે.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: અગમ્ય કારણોસર વૃદ્ધાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકવી લીધું
    Next Article Rajkot: ચેક રિટર્ન કેસમાં આરોપીની એક વર્ષની સજા યથાવત: સેશન્સ કોર્ટે અપીલ ફગાવી
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ચેક રિટર્ન કેસમાં આરોપીની એક વર્ષની સજા યથાવત: સેશન્સ કોર્ટે અપીલ ફગાવી

    August 27, 2026
    રાજકોટ

    Rajkot: અગમ્ય કારણોસર વૃદ્ધાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકવી લીધું

    August 27, 2026
    રાજકોટ

    Rajkot: ગુંદાવાડીમાં બિલની રકઝકમાં વેપારીનો શિક્ષિકા અને તેના પતિ પર હુમલો

    August 27, 2026
    રાજકોટ

    Rajkot: ત્રણ સ્થળે જુગારના દરોડા, ચાર મહિલા સહિત ૧૮ શખ્સની ધરપકડ

    August 27, 2026
    રાજકોટ

    Rajkot: “તું મને પોલીસમાં કેમ પકડાવે છે” કહી વેપારી પર ત્રણ શખસોએ કર્યો હુમલો

    August 27, 2026
    રાજકોટ

    Rajkot: બે સિનિયર સિટીઝનના નંબર ટેલિગ્રામ પર કોલ ગર્લ તરીકે વાયરલ

    August 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹162,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,510
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹242,580
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-08-2026 20:14
    Categories
    Latest News

    Rajkot: ચેક રિટર્ન કેસમાં આરોપીની એક વર્ષની સજા યથાવત: સેશન્સ કોર્ટે અપીલ ફગાવી

    August 27, 2026

    Rajkot: અગમ્ય કારણોસર વૃદ્ધાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકવી લીધું

    August 27, 2026

    Rajkot: ગુંદાવાડીમાં બિલની રકઝકમાં વેપારીનો શિક્ષિકા અને તેના પતિ પર હુમલો

    August 27, 2026

    Rajkot: ત્રણ સ્થળે જુગારના દરોડા, ચાર મહિલા સહિત ૧૮ શખ્સની ધરપકડ

    August 27, 2026

    Rajkot: “તું મને પોલીસમાં કેમ પકડાવે છે” કહી વેપારી પર ત્રણ શખસોએ કર્યો હુમલો

    August 27, 2026

    Rajkot: બે સિનિયર સિટીઝનના નંબર ટેલિગ્રામ પર કોલ ગર્લ તરીકે વાયરલ

    August 27, 2026
    Search
    Main News

    Omar Abdullah મંત્રીમંડળના વિસ્તરણ અંગે ઉમર અબ્દુલ્લા મંત્રીમંડળમાં ચર્ચા, કોંગ્રેસને ફરીથી સોદો ઓફર

    August 27, 2026

    CM Yogi એ યુપી સ્ટાર્ટઅપ મિશન પોર્ટલ લોન્ચ કર્યું, કહ્યું,૨૫ કરોડ વસ્તી આપણી યુવા શક્તિ છે

    August 27, 2026

    Kanpur માં તાલીમી વિમાન ક્રેશ થયું, બે પાઇલટના મોત; વિમાન અચાનક વિસ્ફોટ થયું, પછી ક્રેશ થયું

    August 27, 2026

    Congress હરિયાણા વિધાનસભામાં વિવિધ મુદ્દાઓ પર હોબાળો મચાવ્યો, જેના કારણે ગૃહ સ્થગિત

    August 27, 2026

    Uttarakhand: ભૂસ્ખલનનું જોખમ. શ્રીનગર અને તેની આસપાસના વિસ્તારોનો ૨૨ ટકા થી વધુ વિસ્તાર સંવેદનશીલ છે

    August 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ચેક રિટર્ન કેસમાં આરોપીની એક વર્ષની સજા યથાવત: સેશન્સ કોર્ટે અપીલ ફગાવી

    August 27, 2026

    Rajkot: અગમ્ય કારણોસર વૃદ્ધાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકવી લીધું

    August 27, 2026

    Rajkot: ગુંદાવાડીમાં બિલની રકઝકમાં વેપારીનો શિક્ષિકા અને તેના પતિ પર હુમલો

    August 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.