Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: લોકમેળા માટે કલેકટર તંત્ર દ્વારા ૧૭૩ અધિકારીઓ – કર્મચારીઓના ઓર્ડર

    August 29, 2026

    Farooq નો પડકાર સ્વીકારાયો,Ruhullah ૩ નવેમ્બરે સંસદ અને પાર્ટી છોડશે

    August 29, 2026

    Rajkot: ડામર રોડ-બ્રીજ સહિતની સાઇટ પર કોન્ટ્રાકટરની કુંડળી સાથે તકતી મૂકાશે

    August 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: લોકમેળા માટે કલેકટર તંત્ર દ્વારા ૧૭૩ અધિકારીઓ – કર્મચારીઓના ઓર્ડર
    • Farooq નો પડકાર સ્વીકારાયો,Ruhullah ૩ નવેમ્બરે સંસદ અને પાર્ટી છોડશે
    • Rajkot: ડામર રોડ-બ્રીજ સહિતની સાઇટ પર કોન્ટ્રાકટરની કુંડળી સાથે તકતી મૂકાશે
    • Rajkot મહાપાલિકામાં વિપક્ષી નેતા તરીકે દિપ્તીબેન સોલંકીની નિમણુંક
    • આપણે આપણા પડોશીઓ સાથે મજબૂત રીતે ઊભા રહેવું જોઈએ, ખડગેએ નેપાળ અંગે PM Modi ને પત્ર લખ્યો
    • Rajkot: તા.૧૦ સપ્ટેમ્બરથી રાજયભરનાં વર્ગ-૩નાં મહેસુલી કર્મચારીઓ હડતાલ પર ઉતરશે
    • Mohan Bhagwat શહેરમાં બેઘર લોકોને મદદ કરવા માટે આયોજિત ખાદ્ય વિતરણ અભિયાનમાં પણ ભાગ લીધો
    • Morbi: જન્મજાત બધિરતાની તકલીફ ધરાવતા વાંકાનેર તાલુકાના તિથવાના બાળકને નિઃશુલ્ક સારવારથી મળ્યું નવજીવન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Manavadar પોલીસે વાડસડા ગામેથી વિદેશી દારૂ ઝડપ્યો મોટરસાઇકલ, મોબાઈલ સહિત રૂ. ૭૩,૩૨૫ નો મુદ્દામાલ જપ્ત
    સૌરાષ્ટ્ર

    Manavadar પોલીસે વાડસડા ગામેથી વિદેશી દારૂ ઝડપ્યો મોટરસાઇકલ, મોબાઈલ સહિત રૂ. ૭૩,૩૨૫ નો મુદ્દામાલ જપ્ત

    Vikram RavalBy Vikram RavalAugust 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જીજ્ઞેશ પટેલ દ્વારા

    Manavadar તા.૨૯

    Manavadar પોલીસે વાડસડા ગામેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક ફરાર થઈ ગયો છે. પોલીસે મોટરસાઇકલ અને મોબાઈલ સહિત કુલ રૂ. ૭૩,૩૨૫/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

    પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સુરેશ ગરચર, વિક્રમભાઈ કડછા અને રમેશભાઈ ગલને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. માણાવદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એમ.ડી. ચૌધરીની સૂચના અને પીએસઆઈ ડી.કે. ઝાલાના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

    પોલીસ તપાસ મુજબ, આરોપી રાકેશભાઈ મગનભાઈ માકડીયા (રહે. વાડસડા, તા. માણાવદર) પોતાની હોન્ડા મોટરસાઇકલ (નંબર -૧૧–૧૯૫૯) પર ગેરકાયદેસર પાસ-પરમિટ વગર વિદેશી દારૂની એક બોટલ લઈ જતો હતો. તેના વાડામાં આવેલી ઓરડીમાંથી પણ અન્ય બોટલો મળી આવી હતી. કુલ ૭૩ બોટલ વિદેશી દારૂ કબ્જે કરવામાં આવ્યો હતો.

    પોલીસે રૂ. ૩૮,૩૨૫/- ની કિંમતનો દારૂ, રૂ. ૫,૦૦૦/- નો મોબાઈલ ફોન અને રૂ. ૩૦,૦૦૦/- ની મોટરસાઇકલ સહિત કુલ રૂ. ૭૩,૩૨૫/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં રાકેશ મગન મારડિયા અને દેવાયત ડાયાભાઈ ગરચરની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કરણ નાથભાઈ કોડીયાતર (રહે. થાપલા) ફરાર થઈ ગયો હોવાથી તેની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આ સફળ રેડને પાર પાડવામાં પોલીસ ટીમમાં રમેશભાઈ ગલ, વિક્રમભાઈ કડછા, સુરેશભાઈ ગરચર, ચાપરાજસિંહ સિંધવ, રણજીતભાઈ દુદકીયા અને અશોકભાઈ વરૂએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

    Manavadar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઅસંતોષ દૂર કરવા માટે જેપી નવી રણનીતિ ઘડે છે; ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે નહીં
    Next Article Jamnagar રેલવે સ્ટેશન પર તા ૧૯ ઓગષ્ટના જીવલેણ હુમલાનો કેસ હત્યામાં ફેરવાયો, બે આરોપી ઝડપાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: લોકમેળા માટે કલેકટર તંત્ર દ્વારા ૧૭૩ અધિકારીઓ – કર્મચારીઓના ઓર્ડર

    August 29, 2026
    રાજકોટ

    Rajkot: ડામર રોડ-બ્રીજ સહિતની સાઇટ પર કોન્ટ્રાકટરની કુંડળી સાથે તકતી મૂકાશે

    August 29, 2026
    રાજકોટ

    Rajkot મહાપાલિકામાં વિપક્ષી નેતા તરીકે દિપ્તીબેન સોલંકીની નિમણુંક

    August 29, 2026
    રાજકોટ

    Rajkot: તા.૧૦ સપ્ટેમ્બરથી રાજયભરનાં વર્ગ-૩નાં મહેસુલી કર્મચારીઓ હડતાલ પર ઉતરશે

    August 29, 2026
    મોરબી

    Morbi: જન્મજાત બધિરતાની તકલીફ ધરાવતા વાંકાનેર તાલુકાના તિથવાના બાળકને નિઃશુલ્ક સારવારથી મળ્યું નવજીવન

    August 29, 2026
    જામનગર

    Jamnagar: ધ્રોલમાં પ્રેમલગ્ન મુદ્દે સમાધાનની વાત કરવા ગયેલા યુવક પર છરીથી હુમલો

    August 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹157,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,290
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,900
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-08-2026 20:13
    Categories
    Latest News

    Rajkot: લોકમેળા માટે કલેકટર તંત્ર દ્વારા ૧૭૩ અધિકારીઓ – કર્મચારીઓના ઓર્ડર

    August 29, 2026

    Farooq નો પડકાર સ્વીકારાયો,Ruhullah ૩ નવેમ્બરે સંસદ અને પાર્ટી છોડશે

    August 29, 2026

    Rajkot: ડામર રોડ-બ્રીજ સહિતની સાઇટ પર કોન્ટ્રાકટરની કુંડળી સાથે તકતી મૂકાશે

    August 29, 2026

    Rajkot મહાપાલિકામાં વિપક્ષી નેતા તરીકે દિપ્તીબેન સોલંકીની નિમણુંક

    August 29, 2026

    આપણે આપણા પડોશીઓ સાથે મજબૂત રીતે ઊભા રહેવું જોઈએ, ખડગેએ નેપાળ અંગે PM Modi ને પત્ર લખ્યો

    August 29, 2026

    Rajkot: તા.૧૦ સપ્ટેમ્બરથી રાજયભરનાં વર્ગ-૩નાં મહેસુલી કર્મચારીઓ હડતાલ પર ઉતરશે

    August 29, 2026
    Search
    Main News

    Farooq નો પડકાર સ્વીકારાયો,Ruhullah ૩ નવેમ્બરે સંસદ અને પાર્ટી છોડશે

    August 29, 2026

    આપણે આપણા પડોશીઓ સાથે મજબૂત રીતે ઊભા રહેવું જોઈએ, ખડગેએ નેપાળ અંગે PM Modi ને પત્ર લખ્યો

    August 29, 2026

    Mohan Bhagwat શહેરમાં બેઘર લોકોને મદદ કરવા માટે આયોજિત ખાદ્ય વિતરણ અભિયાનમાં પણ ભાગ લીધો

    August 29, 2026

    Canada માં યુવાનો માટે મોટી રાહતઃ વર્ક પરમિટ હવે ૯૦ દિવસ આપવામાં આવશે, જેનાથી વધુ લાભ મળશે

    August 29, 2026

    PM Narendra Modi ઉઝબેકિસ્તાન જવા રવાનાઃએસસીઓ સમિટમાં હાજરી આપશે

    August 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: લોકમેળા માટે કલેકટર તંત્ર દ્વારા ૧૭૩ અધિકારીઓ – કર્મચારીઓના ઓર્ડર

    August 29, 2026

    Farooq નો પડકાર સ્વીકારાયો,Ruhullah ૩ નવેમ્બરે સંસદ અને પાર્ટી છોડશે

    August 29, 2026

    Rajkot: ડામર રોડ-બ્રીજ સહિતની સાઇટ પર કોન્ટ્રાકટરની કુંડળી સાથે તકતી મૂકાશે

    August 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.