Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Piyush Goyal ભારત-જાપાન વેપાર ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા પર ભાર મૂક્યો

    August 24, 2026

    United Forum of Bank Unions એ ૧૧ સપ્ટેમ્બરે દેશવ્યાપી હડતાળ પર જવાનો નિર્ણય લીધો

    August 24, 2026

    UP Congress President Ajay Rai ની અયોધ્યા મુલાકાત દરમિયાન માછલીની મિજબાની પર રાજકીય હોબાળો મચી ગયો

    August 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Piyush Goyal ભારત-જાપાન વેપાર ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા પર ભાર મૂક્યો
    • United Forum of Bank Unions એ ૧૧ સપ્ટેમ્બરે દેશવ્યાપી હડતાળ પર જવાનો નિર્ણય લીધો
    • UP Congress President Ajay Rai ની અયોધ્યા મુલાકાત દરમિયાન માછલીની મિજબાની પર રાજકીય હોબાળો મચી ગયો
    • ૧૫૦ પાકિસ્તાની દુલ્હનો ભારતમાં આવી, Operation Sindoor પછી વિઝા પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હતા
    • જંતર-મંતર પર મહિલા પ્રદર્શનકારીઓ દ્વારા કથિત જાતીય સતામણીની ફરિયાદો,તપાસ પ્રાથમિકતાના આધારે કરવામાં આવશે,CJI
    • Tamil Nadu માં ભેટોનો વરસાદઃ ૨ ઓક્ટોબરથી મહિલાઓ માટે મફત બસ મુસાફરી, ૧૪ જાન્યુઆરીથી મફત ગેસ સિલિન્ડર
    • અનામતની માંગ કરનારાઓ પર રાજદ્રોહનો આરોપ લગાવવો જોઈએ; Ramdas Athawale
    • આતંકવાદી Hafiz પાસે ખૂબ જ મજબૂત સુરક્ષા ઘેરો છે.,એનઆઇએના ભૂતપૂર્વ DG YC Modi
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»જ્યાં પાઈપલાઈનની સુવિધા હોય ત્યાં PNG કનેક્શન લેવું ફરજિયાત
    રાષ્ટ્રીય

    જ્યાં પાઈપલાઈનની સુવિધા હોય ત્યાં PNG કનેક્શન લેવું ફરજિયાત

    Vikram RavalBy Vikram RavalAugust 24, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જ્યાં PNG સુવિધા છે, ત્યાં LPG સિલિન્ડર નહીં મળે : આવા ગ્રાહકોના ન્ઁય્ કનેક્શન રદ કરાશે અને તેમને PNG અપનાવવું પડશે

    New Delhi, તા.૨૪

    પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એક વખત યુદ્ધની સ્થિતિ સર્જાતા દુનિયા પર ક્રૂડ ઓઈલનું સંકટ તોળાઈ રહ્યું છે. આવા સમયે કેન્દ્ર સરકારે ફરીથી દેશભરમાં પીએનજી કનેક્શનના પ્રસાર પર ભાર મૂક્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયે શહેરોમાં પીએનજી પાઈપલાઈનની સુવિધા હોય તેવી જગ્યાઓ પર એલપીજીના બાટલા આપવાનું બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ અભિયાન સાથે સરકારે સ્પષ્ટ કર્યું છે કે પીએનજીની સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં લોકોએ ફરજિયાત આ કનેક્શન લેવું પડશે. શહેરોમાં જ્યાં પણ પીએનજી કનેક્શન ઉપલબ્ધ હોય છતાં કનેક્શન ના લીધું હોય તેમને નોટિસ પાઠવાશે અને તેમનું એલપીજી કનેક્શન રદ કરશે.

    પેટ્રોલિયમ મંત્રાલયે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તંત્રને આદેશ આપ્યો છે કે એલપીજી સિલિન્ડરની જગ્યાએ પીએનજીના ઉપયોગને ઝડપથી પ્રોત્સાહન આપો, જેથી એલપીજીનો સપ્લાય ઘટાડી શકાય. જે વિસ્તારોમાં પીએનજી કનેક્શન પહોંચી ગયું છે અને છતાં લોકો એલપીજી કનેક્શન ચાલુ રાખતા હોય તો તેમના કનેક્શન રદ કરી દો. તેનો અર્થ એ છે કે પીએનજી પાઈપ લાઈનની સુવિધા હોય તેવા વિસ્તારોમાં એલપીજી ગેસ પૂરો પાડવામાં નહીં આવે. હાલના સંજોગોમાં શહેરોમાં પીએનજી પાઈપલાઈનની સુવિધા ઉપલબ્ધ હોવાથી શહેરોમાં એલપીજી કનેક્શન પર તવાઈ આવી શકે છે. પીએનજી કનેક્શનને પ્રોત્સાહન આપીને કેન્દ્ર સરકારનો આશય ગેસ પૂરવઠા વ્યવસ્થાને ડિજિટલ અને સુરક્ષિત બનાવવાનો છે. નવા એલપીજી કંટ્રોલ ઓર્ડર ૨૦૨૬ અને નેચરલ ગેસ ડિસ્ટ્રીબ્યુશન ઓર્ડર ૨૦૨૬ હેઠળ નવા નિર્દેશો જાહેર કરાયા છે. આ નિર્દેશો હેઠળ કોઈપણ ઘરમાં પીએનજી અને એલપીજી કનેક્શન એક સાથે રાખી શકાશે નહીં. લોકોએ તેમના એલપીજી કનેક્શન સરન્ડર કરવા જ પડશે.

    પેટ્રોલિયમ સચિવ નીરજ મિત્તલે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર મોકલીને કહ્યું કે, સરકારે એલપીજીથી પીએનજીમાં શિફ્ટ થવાના નિયમો આકરા કરી દીધા છે. પીએનજી કનેક્શનની પ્રોસેસને ઝડપી લાગુ કરવા માટે સરકારે વિશેષ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે. ક્રૂડ ઓઈલ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ અને સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓને દરેક ક્ષેત્રમાં પીએનજી સંકલન સમિતિ બનાવવા નિર્દશ અપાયો છે. રાજ્યોને ખાદ્ય અને નાગરિક પૂરવઠા વિભાગના જિલ્લા પૂરવઠા અધિકારી સ્તરના અધિકારીઓને જિલ્લાના નોડલ અધિકારી બનાવવા નિર્દેશ અપાયો છે.

    મંત્રાલયે જણાવ્યું છે કે એવું રેગ્યુલેટરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાયું છે, જેના હેઠળ પરિવાર પીએનજી અને એલપીજી બંને કનેક્શન એક સાથે રાખી શકશે નહીં. પીએનજી સંકલન સમિતિના અધિકારી તેમના જિલ્લામાં પીએનજી કનેક્શન હોય ત્યાં એલપીજીનું કનેક્શન રદ કરવામાં આવે તેની ખાતરી કરશે. તેઓ ગ્રાહકો માટે જાગૃતિ અને કનેક્શન શિબિર પણ યોજશે.

    પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વકરી રહ્યું છે. અમેરિકા અને ઈરાન બંને હોર્મુઝની ખાડી પર તેમનો કબજો હોવાનો દાવો કરી રહ્યા છે અને હોર્મુઝની ખાડીની નાકાબંધી કરી દીધી છે, જેના પગલે દુનિયામાં ફરી એક વખત ક્રૂડ ઓઈલનો સપ્લાય ખોરવાઈ શકે છે. આવા સંજોગોમાં કેન્દ્ર સરકારે આ વખતે અગાઉથી જ એલપીજીનો વપરાશ ઘટાડવા પર ધ્યાન આપ્યું છે તેમ પેટ્રોલિયમ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleડુંગળીના ભાવમાં કિલોએ રૂપિયા ૪૨ પહોંચતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
    Next Article Modi Government હેઠળ ૫૪૭ કરોડ રૂપિયાથી મંત્રીઓના બંગલાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું છે
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Piyush Goyal ભારત-જાપાન વેપાર ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા પર ભાર મૂક્યો

    August 24, 2026
    રાષ્ટ્રીય

    United Forum of Bank Unions એ ૧૧ સપ્ટેમ્બરે દેશવ્યાપી હડતાળ પર જવાનો નિર્ણય લીધો

    August 24, 2026
    રાષ્ટ્રીય

    UP Congress President Ajay Rai ની અયોધ્યા મુલાકાત દરમિયાન માછલીની મિજબાની પર રાજકીય હોબાળો મચી ગયો

    August 24, 2026
    રાષ્ટ્રીય

    ૧૫૦ પાકિસ્તાની દુલ્હનો ભારતમાં આવી, Operation Sindoor પછી વિઝા પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હતા

    August 24, 2026
    રાષ્ટ્રીય

    જંતર-મંતર પર મહિલા પ્રદર્શનકારીઓ દ્વારા કથિત જાતીય સતામણીની ફરિયાદો,તપાસ પ્રાથમિકતાના આધારે કરવામાં આવશે,CJI

    August 24, 2026
    અન્ય રાજ્યો

    Tamil Nadu માં ભેટોનો વરસાદઃ ૨ ઓક્ટોબરથી મહિલાઓ માટે મફત બસ મુસાફરી, ૧૪ જાન્યુઆરીથી મફત ગેસ સિલિન્ડર

    August 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹165,310
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,530
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹244,500
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-08-2026 21:11
    Categories
    Latest News

    Piyush Goyal ભારત-જાપાન વેપાર ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા પર ભાર મૂક્યો

    August 24, 2026

    United Forum of Bank Unions એ ૧૧ સપ્ટેમ્બરે દેશવ્યાપી હડતાળ પર જવાનો નિર્ણય લીધો

    August 24, 2026

    UP Congress President Ajay Rai ની અયોધ્યા મુલાકાત દરમિયાન માછલીની મિજબાની પર રાજકીય હોબાળો મચી ગયો

    August 24, 2026

    ૧૫૦ પાકિસ્તાની દુલ્હનો ભારતમાં આવી, Operation Sindoor પછી વિઝા પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હતા

    August 24, 2026

    જંતર-મંતર પર મહિલા પ્રદર્શનકારીઓ દ્વારા કથિત જાતીય સતામણીની ફરિયાદો,તપાસ પ્રાથમિકતાના આધારે કરવામાં આવશે,CJI

    August 24, 2026

    Tamil Nadu માં ભેટોનો વરસાદઃ ૨ ઓક્ટોબરથી મહિલાઓ માટે મફત બસ મુસાફરી, ૧૪ જાન્યુઆરીથી મફત ગેસ સિલિન્ડર

    August 24, 2026
    Search
    Main News

    Piyush Goyal ભારત-જાપાન વેપાર ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા પર ભાર મૂક્યો

    August 24, 2026

    United Forum of Bank Unions એ ૧૧ સપ્ટેમ્બરે દેશવ્યાપી હડતાળ પર જવાનો નિર્ણય લીધો

    August 24, 2026

    UP Congress President Ajay Rai ની અયોધ્યા મુલાકાત દરમિયાન માછલીની મિજબાની પર રાજકીય હોબાળો મચી ગયો

    August 24, 2026

    ૧૫૦ પાકિસ્તાની દુલ્હનો ભારતમાં આવી, Operation Sindoor પછી વિઝા પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હતા

    August 24, 2026

    જંતર-મંતર પર મહિલા પ્રદર્શનકારીઓ દ્વારા કથિત જાતીય સતામણીની ફરિયાદો,તપાસ પ્રાથમિકતાના આધારે કરવામાં આવશે,CJI

    August 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Piyush Goyal ભારત-જાપાન વેપાર ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા પર ભાર મૂક્યો

    August 24, 2026

    United Forum of Bank Unions એ ૧૧ સપ્ટેમ્બરે દેશવ્યાપી હડતાળ પર જવાનો નિર્ણય લીધો

    August 24, 2026

    UP Congress President Ajay Rai ની અયોધ્યા મુલાકાત દરમિયાન માછલીની મિજબાની પર રાજકીય હોબાળો મચી ગયો

    August 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.