Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!

    July 8, 2026

    09 જુલાઈ નું પંચાંગ

    July 8, 2026

    09 જુલાઈ નું રાશિફળ

    July 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!
    • 09 જુલાઈ નું પંચાંગ
    • 09 જુલાઈ નું રાશિફળ
    • Iran પર અમેરિકાના હવાઈ હુમલા બાદ તણાવ વધ્યો, કુવૈત અને બહેરીન તરફ મિસાઈલો છોડાઈ
    • Junagadh શહેરમાં ૧૫૦ જેટલા યોગ ક્લાસ કાર્યરત : લોકો યોગમય જીવનશૈલી તરફ પ્રેરાયા
    • Rajula-Una નેશનલ હાઈવે ઉપર રીમઝીમ વરસાદ વચ્ચે નેશનલ હાઈવે પર વનરાજની લટાર
    • NATO summit માં ગ્રીનલેન્ડ પર તણાવ,ટ્રમ્પે ફરી એકવાર રશિયા અને ચીનનો ભય ઉભો કરીને યુરોપને ધમકી આપી
    • Benjamin Netanyahu એ ટ્રમ્પ દ્વારા તુર્કીને અમેરિકન એફ-૩૫ સ્ટીલ્થ ફાઇટર જેટ વેચવાના પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»કસાબ અને ડેવિડ જેવા આતંકીઓએ જ્યાં લીધી ટ્રેનિંગ એ મરકઝે તૈયબા ઓપરેશન સિંદૂરમાં ધ્વસ્ત
    રાષ્ટ્રીય

    કસાબ અને ડેવિડ જેવા આતંકીઓએ જ્યાં લીધી ટ્રેનિંગ એ મરકઝે તૈયબા ઓપરેશન સિંદૂરમાં ધ્વસ્ત

    Vikram RavalBy Vikram RavalMay 8, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.08

    ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઈલ હુમલો કર્યો હતો. જેમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુરીદકેને પણ લશ્કરી કાર્યવાહીના દાયરામાં લાવ્યું હતું. સેનાએ મુરીદકેમાં મરકઝે તૈયબા કેમ્પનો ખાતમો કર્યો હતો. આ એ જ સ્થળ છે જ્યાં 26/11ના આતંકી અજમલ કસાબ અને ડેવિડ કોલમેન હેડલીને તાલીમ આપવામાં આવી હતી.

    અહેવાલો અનુસાર, ભારતીય હુમલા પછી પાકિસ્તાનમાંથી ઘણાં વીડિયો સામે આવ્યા. હવે પાકિસ્તાનના મુરિદકેથી એક નવો વીડિયો સામે આવ્યો છે. આ લેટેસ્ટ વીડિયો લશ્કરના મુખ્યાલય મરકઝે તૈયબાનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઈમારતોની છત ધ્વસ્ત થઈ ગઈ છે. નોંધનીય છે કે, મરકઝ કેમ્પસમાં લશ્કરના આતંકવાદીઓ ભારતમાં આતંકી પ્રવૃત્તિઓની તાલીમ લેતા હતાં.

    ઉલ્લેખનીય છે કે, પહલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. અહેવાલો અનુસાર, 25 મિનિટના ઓપરેશનમાં 24 મિસાઇલોનો ઉપયોગ કરીને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી કેમ્પોનો નાશ કરવામાં આવ્યો હતો. ભારત દ્વારા લેવામાં આવેલા આ પગલા અંગે ભારતના લોકોમાં સંતોષ છે. આ ઉપરાંત ઘણાં બોલિવૂડ કલાકારોએ પણ ઓપરેશન સિંદૂરને ટેકો આપ્યો છે.

    Kasab and David received Markaz Tayyiba Operation Sindoor
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Iran પર અમેરિકાના હવાઈ હુમલા બાદ તણાવ વધ્યો, કુવૈત અને બહેરીન તરફ મિસાઈલો છોડાઈ

    July 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    NATO summit માં ગ્રીનલેન્ડ પર તણાવ,ટ્રમ્પે ફરી એકવાર રશિયા અને ચીનનો ભય ઉભો કરીને યુરોપને ધમકી આપી

    July 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    Benjamin Netanyahu એ ટ્રમ્પ દ્વારા તુર્કીને અમેરિકન એફ-૩૫ સ્ટીલ્થ ફાઇટર જેટ વેચવાના પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો

    July 8, 2026
    રાષ્ટ્રીય

    રક્ષાબંધન પર દિલ્હીમાં ’Women’s prosperity scheme’ શરૂ કરવામાં આવશે,મહિલાઓને દર મહિને ૨,૫૦૦ મળશે

    July 8, 2026
    રાષ્ટ્રીય

    Arvind Kejriwalનો ’શીશ મહેલ’ હવે સરકારી મહેમાનો માટે નિવાસસ્થાન બનશે

    July 8, 2026
    અન્ય રાજ્યો

    Badrinath-Kedarnath મંદિર સમિતિના કર્મચારીને સસ્પેન્ડ, પ્રસાદ ચોરીના કેસમાં મોટી કાર્યવાહી

    July 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!

    July 8, 2026

    09 જુલાઈ નું પંચાંગ

    July 8, 2026

    09 જુલાઈ નું રાશિફળ

    July 8, 2026

    Iran પર અમેરિકાના હવાઈ હુમલા બાદ તણાવ વધ્યો, કુવૈત અને બહેરીન તરફ મિસાઈલો છોડાઈ

    July 8, 2026

    Junagadh શહેરમાં ૧૫૦ જેટલા યોગ ક્લાસ કાર્યરત : લોકો યોગમય જીવનશૈલી તરફ પ્રેરાયા

    July 8, 2026

    Rajula-Una નેશનલ હાઈવે ઉપર રીમઝીમ વરસાદ વચ્ચે નેશનલ હાઈવે પર વનરાજની લટાર

    July 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!

    July 8, 2026

    09 જુલાઈ નું પંચાંગ

    July 8, 2026

    09 જુલાઈ નું રાશિફળ

    July 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.