Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વિશ્વનો પહેલો દેશ જ્યાં સામાન્ય જનતાએ ન્યાયિક પદો માટે સીધા મતદાન કર્યું

    June 7, 2025

    તંત્રી લેખ…વ્યક્તિત્વ હસ્તી બની જાય છે, તો તે માત્ર એક વ્યક્તિ નથી રહેતો

    June 7, 2025

    Ukraineના ઓપરેશન સ્પાઇડર વેબથી વિશ્વ સતર્ક

    June 7, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વિશ્વનો પહેલો દેશ જ્યાં સામાન્ય જનતાએ ન્યાયિક પદો માટે સીધા મતદાન કર્યું
    • તંત્રી લેખ…વ્યક્તિત્વ હસ્તી બની જાય છે, તો તે માત્ર એક વ્યક્તિ નથી રહેતો
    • Ukraineના ઓપરેશન સ્પાઇડર વેબથી વિશ્વ સતર્ક
    • India ના વિદેશી હૂંડિયામણ ભંડારે વિશ્વનું દ્રશ્ય બદલી નાખ્યું
    • Indian stock market જોખમી તબક્કામાં…ઉછાળે વેચવાલી યથાવત્‌…!!
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • Vadodara:ફાયર સ્ટેશનના પ્લોટમાં ગેરકાયદે મકાનો નોટિસ નહીં સ્વીકારતા જાહેર નોટિસ
    • Vadodara શહેરના વિસ્તારોમાં તા.10 થી 17 દરમિયાન સવારે 6 થી 10 વીજ પુરવઠો બંધ રહેશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Pakistan ના પેશાવરમાં ભીષણ બ્લાસ્ટ,પૂર્વ મંત્રી અબ્બાસ ખાન આફ્રિદીનું મોત થયું
    આંતરરાષ્ટ્રીય

    Pakistan ના પેશાવરમાં ભીષણ બ્લાસ્ટ,પૂર્વ મંત્રી અબ્બાસ ખાન આફ્રિદીનું મોત થયું

    Vikram RavalBy Vikram RavalJune 6, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Pakistan,તા.06

    પાકિસ્તાનના પેશાવરમાં ભીષણ બ્લાસ્ટ થયાના અહેવાલ સામે આવ્યા છે. જેમાં પાકિસ્તાનના પૂર્વ મંત્રી અબ્બાસ ખાન આફ્રિદીનું મોત થયું છે અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ બ્લાસ્ટ અબ્બાસ ખાન આફ્રિદીના ઘરમાં ગેસ લીકેજને કારણે થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ગુરુવારે (પાંચમી જૂન) થયો હતો.

    અહેવાલો અનુસાર, ગેસ લીકેજને કારણે અબ્બાસ ખાન આફ્રિદીના નિવાસસ્થાનમાં ગુરુવારે (પાંચમી જૂન) ભીષણ બ્લાસ્ટ થયો હતો. જેના કારણે ઘરના એક ભાગમાં આગ લાગી હતી અને અબ્બાસ ખાન આફ્રિદી સહીત ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરોએ તેમને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા, પરંતુ  અબ્બાસ ખાન આફ્રિદીની હાલત અત્યંત નાજુક હતી. ડોકટરોના અથાક પ્રયાસો છતાં શુક્રવારે (છઠ્ઠી જૂન) સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

    પાકિસ્તાન પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. શરૂઆતમાં તે ગેસ લીકેજનો મામલો લાગે છે, પરંતુ બ્લાસ્ટનું ચોક્કસ કારણ અને બેદરકારીની શક્યતાની તપાસ કરવામાં આવી રહી છે.

    પાકિસ્તાનના પૂર્વ મંત્રી અબ્બાસ ખાન આફ્રિદી રાજકારણમાં એક અગ્રણી ચહેરો માનવામાં આવતો હતો. તે સેનેટર પણ રહી ચૂક્યા હતા અને ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા ક્ષેત્રમાં તેમનો રાજકીય પ્રભાવ હતો. તે વર્ષ 2024માં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી અને પીએમએલ-એન પાર્ટીમાંથી પણ રાજીનામું આપ્યું. જો કે, તેમણે એક સામાજિક કાર્યકર અને રાજકીય સલાહકાર તરીકે યોગદાન આપવાનું ચાલુ રાખ્યું હતું.

    Abbas Khan Afridi killed former minister Massive blast Pakistan Peshawar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Uttarakhand માં હેલિકૉપ્ટરનું હાઈવે પર ઇમરજન્સી લેન્ડિંગ, કાર સાથે ટકરાતા થયું નુકસાન

    June 7, 2025
    રાષ્ટ્રીય

    Starlink ને લીલીઝંડી : ભારતમાં સેટેલાઈટથી લિંક થઈ ચાલશે ઈન્ટરનેટ

    June 7, 2025
    અન્ય રાજ્યો

    Andhra Pradesh સરકારનો નિર્ણય,હવે 9 ને બદલે 10 કલાક ફરજીયાત કામ

    June 7, 2025
    મુખ્ય સમાચાર

    Jamnagar માં 430 કરોડના વિકાસ કામોનું ઇ-ખાતમુર્હુત અને લોકાપર્ણ કરતા CM ભૂપેન્દ્ર પટેલ

    June 7, 2025
    આંતરરાષ્ટ્રીય

    ભારત પાંચમા નંબરનું અર્થતંત્ર; અવગણી શકાય નહી! Canada PM

    June 7, 2025
    આંતરરાષ્ટ્રીય

    The American Party! મસ્ક હવે રાજકીય સાહસ કરશે

    June 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વિશ્વનો પહેલો દેશ જ્યાં સામાન્ય જનતાએ ન્યાયિક પદો માટે સીધા મતદાન કર્યું

    June 7, 2025

    તંત્રી લેખ…વ્યક્તિત્વ હસ્તી બની જાય છે, તો તે માત્ર એક વ્યક્તિ નથી રહેતો

    June 7, 2025

    Ukraineના ઓપરેશન સ્પાઇડર વેબથી વિશ્વ સતર્ક

    June 7, 2025

    India ના વિદેશી હૂંડિયામણ ભંડારે વિશ્વનું દ્રશ્ય બદલી નાખ્યું

    June 7, 2025

    Indian stock market જોખમી તબક્કામાં…ઉછાળે વેચવાલી યથાવત્‌…!!

    June 7, 2025

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    June 7, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વિશ્વનો પહેલો દેશ જ્યાં સામાન્ય જનતાએ ન્યાયિક પદો માટે સીધા મતદાન કર્યું

    June 7, 2025

    તંત્રી લેખ…વ્યક્તિત્વ હસ્તી બની જાય છે, તો તે માત્ર એક વ્યક્તિ નથી રહેતો

    June 7, 2025

    Ukraineના ઓપરેશન સ્પાઇડર વેબથી વિશ્વ સતર્ક

    June 7, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.