Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    16 એપ્રિલ નું પંચાંગ

    April 15, 2026

    16 એપ્રિલ નું રાશિફળ

    April 15, 2026

    મધ્ય પૂર્વમાં તણાવને કારણે ગેસની અછત આગામી ૩-૪ વર્ષ સુધી રહી શકે છે

    April 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 16 એપ્રિલ નું પંચાંગ
    • 16 એપ્રિલ નું રાશિફળ
    • મધ્ય પૂર્વમાં તણાવને કારણે ગેસની અછત આગામી ૩-૪ વર્ષ સુધી રહી શકે છે
    • સમ્રાટ ચૌધરીએ બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
    • Maloney એ નેતન્યાહુને ફટકો આપ્યો, ઇઝરાયલ સાથેના સંરક્ષણ કરારનો અંત લાવ્યો
    • Canada માં કાર્નેના હવે ૧૭૪ સભ્યો છેઃ સંસદમાં તેમનું સ્થાન મજબૂત થતાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો
    • Trump સંકેત આપ્યો છે કે પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ફરી શરૂ થઈ શકે છે
    • પાકિસ્તાનની એક હોસ્પિટલમાં સિરીંજનો વારંવાર ઉપયોગ કરવાથી ૩૦૦ થી વધુ બાળકો HIV માટે પોઝિટિવ આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 8, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સોનાના વાયદાના ભાવમાં રૂ.460ની નરમાઈ, ચાંદીના વાયદામાં રૂ.331નો સુધારોઃ ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યા

    કોટન–ખાંડી વાયદો રૂ.310 ઘટ્યોઃ મેન્થા તેલ, નેચરલ ગેસમાં વૃદ્ધિઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.21785.15 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.75919.34 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ.18438.81 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22150 પોઇન્ટના સ્તરે

    મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.97706.73 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.21785.15 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.75919.34 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 22150 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1200.7 કરોડનું થયું હતું.

    કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.18438.81 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.97323ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.97323 અને નીચામાં રૂ.95381ના સ્તરને સ્પર્શી, રૂ.97090ના આગલા બંધ સામે રૂ.460 ઘટી રૂ.96630 થયો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો 8 ગ્રામદીઠ રૂ.338 ઘટી રૂ.77640 થયો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો 1 ગ્રામદીઠ રૂ.26 ઘટી રૂ.9739 થયો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.440 ઘટી રૂ.96625ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.97408ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.97451 અને નીચામાં રૂ.95630ના મથાળે અથડાઈ, રૂ.97208ના આગલા બંધ સામે રૂ.464 ઘટી રૂ.96744ના ભાવે બોલાયો હતો.

    ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.96166ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.96315 અને નીચામાં રૂ.94712ના સ્તરને સ્પર્શી, રૂ.95733ના આગલા બંધ સામે રૂ.331 વધી રૂ.96064ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.257 વધી રૂ.96075ના ભાવે બોલાયો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.257 વધી રૂ.96073ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

    બિનલોહ ધાતુઓમાં રૂ.1509.75 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું મે વાયદો રૂ.2.25 વધી રૂ.848.25 થયો હતો. જસત મે વાયદો રૂ.1.5 વધી રૂ.248.1ના સ્તરે પહોંચ્યો હતો. એલ્યુમિનિયમ મે વાયદો રૂ.2.95 વધી રૂ.231.7ના સ્તરે પહોંચ્યો હતો. સીસું મે વાયદો 5 પૈસા વધી રૂ.177.45ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

    એનર્જી સેગમેન્ટમાં રૂ.1764.54 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ મે વાયદો બેરલદીઠ રૂ.4978ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5074 અને નીચામાં રૂ.4942ના મથાળે અથડાઈ, રૂ.4953ના આગલા બંધ સામે રૂ.111 વધી રૂ.5064 થયો હતો. ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.108 વધી રૂ.5064ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ રૂ.9.9 વધી રૂ.314.8ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો રૂ.9.7 વધી રૂ.314.7 થયો હતો.

    કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો કિલોદીઠ રૂ.912ના ભાવે ખૂલી, રૂ.10.3 વધી રૂ.923.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ રૂ.310 ઘટી રૂ.54200ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

    કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.15027.05 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.3411.76 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ.936.58 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.189.85 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ.29.75 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.353.58 કરોડનાં કામકાજ થયાં હતાં.

    ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.733.64 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.1030.90 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ.1.86 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ.0.26 કરોડનાં કામ થયાં હતાં.

    ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 19744 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 36244 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 9649 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 130472 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 8742 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 18398 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 33690 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 126816 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 21879 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 20650 લોટના સ્તરે રહ્યો હતો.

    ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ મે વાયદો 22119 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22173 પોઇન્ટના સ્તર અને નીચામાં 21880 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 57 પોઇન્ટ ઘટી 22150 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો.

    કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ.5000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.56.4 વધી રૂ.157 થયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.9 વધી રૂ.19.95ના ભાવે બોલાયો હતો.

    સોનું મે રૂ.97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.197 ઘટી રૂ.1695 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.117.5 વધી રૂ.3198.5 થયો હતો. તાંબું મે રૂ.850ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.76 વધી રૂ.16.02ના ભાવે બોલાયો હતો. જસત મે રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 50 પૈસા વધી રૂ.3.6 થયો હતો.

    મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની મે રૂ.6000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ કોઈ ફેરફાર વગર રૂ.6.1 થયો હતો. નેચરલ ગેસ-મિની મે રૂ.310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.7 વધી રૂ.19.8 થયો હતો. સોનું-મિની મે રૂ.97000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.187 ઘટી રૂ.1692ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની જૂન રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.117.5 વધી રૂ.1800ના ભાવે બોલાયો હતો.

    પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ મે રૂ.5000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.53.7 ઘટી રૂ.93.9ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.310ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.4.15 ઘટી રૂ.15.85 થયો હતો.

    સોનું મે રૂ.96000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.186 વધી રૂ.1535ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.95000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.110 ઘટી રૂ.2650 થયો હતો. તાંબું મે રૂ.800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 49 પૈસા ઘટી રૂ.2.1ના ભાવે બોલાયો હતો. જસત મે રૂ.240ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 20 પૈસા ઘટી રૂ.1.03 થયો હતો.

    MCX Daily Market Report
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 15, 2026
    વ્યાપાર

    વૈશ્વિક પરિબળો વચ્ચે ભારતીય બજારની તેજી તરફી આગેકૂચ…!!!

    April 15, 2026
    અમદાવાદ

    Adani Mundra Port સર્જ્યો નેશનલ રેકોર્ડ: એક જ જહાજમાં ૬,૦૦૮ કારની નિકાસ

    April 15, 2026
    વ્યાપાર

    Adani Group ના ₹૩૩,૦૦૦ કરોડના રોકાણ સાથે પૂર્વ ભારત બનશે દેશનું નવું ‘ગ્રોથ એન્જિન’

    April 15, 2026
    વ્યાપાર

    કેરએજ-ESG દ્વારા ભારતીય કંપનીઓમાં અદાણી ગ્રીન એનર્જીને ૮૭.૩ ના સર્વોચ્ચ ESG સ્કોર સાથે રેટિંગ અપાયું

    April 15, 2026
    વ્યાપાર

    ભારતીય કંપનીઓમાં અદાણી ગ્રીન એનર્જીએ 87.3 નો સર્વોચ્ચ ESG સ્કોર હાંસલ કર્યો

    April 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    16 એપ્રિલ નું પંચાંગ

    April 15, 2026

    16 એપ્રિલ નું રાશિફળ

    April 15, 2026

    મધ્ય પૂર્વમાં તણાવને કારણે ગેસની અછત આગામી ૩-૪ વર્ષ સુધી રહી શકે છે

    April 15, 2026

    સમ્રાટ ચૌધરીએ બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

    April 15, 2026

    Maloney એ નેતન્યાહુને ફટકો આપ્યો, ઇઝરાયલ સાથેના સંરક્ષણ કરારનો અંત લાવ્યો

    April 15, 2026

    Canada માં કાર્નેના હવે ૧૭૪ સભ્યો છેઃ સંસદમાં તેમનું સ્થાન મજબૂત થતાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો

    April 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    16 એપ્રિલ નું પંચાંગ

    April 15, 2026

    16 એપ્રિલ નું રાશિફળ

    April 15, 2026

    મધ્ય પૂર્વમાં તણાવને કારણે ગેસની અછત આગામી ૩-૪ વર્ષ સુધી રહી શકે છે

    April 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.