Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ’હું મારી જાતને પસંદ કરી શકતો નથી’, ભારતીય સ્ટાર ટીમમાં પાછા ફરવા માટે Umesh Yadav ઉત્સુક

    June 20, 2025

    Rohit-Virat વિના ડ્રેસિંગ રૂમ ખાલી થઈ જશે’, સાથી ખેલાડીઓની ગેરહાજરી પર કેએલ રાહુલનો દર્દ છલકાઈ ગયો

    June 20, 2025

    Tendulkar-Anderson ટ્રોફીનું અનાવરણ, શ્રેણી વિજેતા કેપ્ટનને પટૌડી મેડલ મળશે

    June 20, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ’હું મારી જાતને પસંદ કરી શકતો નથી’, ભારતીય સ્ટાર ટીમમાં પાછા ફરવા માટે Umesh Yadav ઉત્સુક
    • Rohit-Virat વિના ડ્રેસિંગ રૂમ ખાલી થઈ જશે’, સાથી ખેલાડીઓની ગેરહાજરી પર કેએલ રાહુલનો દર્દ છલકાઈ ગયો
    • Tendulkar-Anderson ટ્રોફીનું અનાવરણ, શ્રેણી વિજેતા કેપ્ટનને પટૌડી મેડલ મળશે
    • India-England શ્રેણી દરમિયાન એમએસ ધોનીના બે રેકોર્ડ જોખમમાં
    • Mukesh Kumar છેલ્લા કેટલાક સમયથી સારા ફોર્મમાં હતા,છતાં ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી
    • Aamir-Salman ની જોડી ફરી સાથે જોવા મળશે, રાજકુમાર સંતોષી સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે
    • કેન્સર સામેની લડાઈ વચ્ચે શાંતિ શોધતી Hina Khan હનીમૂન પર ગઈ
    • ’સિતારે જમીન પર’ના સ્ક્રીનિંગમાં શાહરુખે કલાકારોને ગળે લગાવ્યા, આમિર ખાનની ગર્લફ્રેન્ડે ધ્યાન ખેંચ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    Vikram RavalBy Vikram RavalJune 20, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સોનાના વાયદામાં રૂ.489 અને ચાંદીના વાયદામાં રૂ.828ની નરમાઇઃ ક્રૂડ તેલનો વાયદો રૂ.39 ઢીલો

    કોમોડિટી વાયદાઓમાં રૂ.18353.18 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.62668.42 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ. 15111.85 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 22939 પોઇન્ટના સ્તરે

    મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.81024.42 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.18353.18 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.62668.42 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ જૂન વાયદો 22939 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.943.81 કરોડનું થયું હતું.

    કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 15111.85 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.98847ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.98882 અને નીચામાં રૂ.98431ના મથાળે અથડાઈ, રૂ.99329ના આગલા બંધ સામે રૂ.489 ઘટી રૂ.98840ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન વાયદો 8 ગ્રામદીઠ રૂ.367 ઘટી રૂ.79299 થયો હતો. ગોલ્ડ-પેટલ જૂન વાયદો 1 ગ્રામદીઠ રૂ.36 ઘટી રૂ.9934 થયો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.473 ઘટી રૂ.98395ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.98571ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.98733 અને નીચામાં રૂ.98261ના મથાળે અથડાઈ, રૂ.99083ના આગલા બંધ સામે રૂ.460 ઘટી રૂ.98623ના ભાવે બોલાયો હતો.

    ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.106501ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.106695 અને નીચામાં રૂ.105053ના સ્તરને સ્પર્શી, રૂ.107393ના આગલા બંધ સામે રૂ.828 ઘટી રૂ.106565ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.840 ઘટી રૂ.106212 થયો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.865 ઘટી રૂ.106170ના સ્તરે પહોંચ્યો હતો.

    એનર્જી સેગમેન્ટમાં રૂ. 1703.96 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ જુલાઈ વાયદો બેરલદીઠ રૂ.6380ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6465 અને નીચામાં રૂ.6335ના મથાળે અથડાઈ, રૂ.6449ના આગલા બંધ સામે રૂ.39 ઘટી રૂ.6410 થયો હતો. ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.41 ઘટી રૂ.6407 થયો હતો. નેચરલ ગેસ જૂન વાયદો એમએમબીટીયુદીઠ 60 પૈસા વધી રૂ.353.3 થયો હતો. નેચરલ ગેસ-મિની જૂન વાયદો 60 પૈસા વધી રૂ.353.3 થયો હતો.

    કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ જૂન વાયદો કિલોદીઠ રૂ.917.6ના ભાવે ખૂલી, રૂ.1.4 વધી રૂ.923.9ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી જુલાઈ વાયદો ખાંડીદીઠ રૂ.300 વધી રૂ.53300ના ભાવે બોલાયો હતો.

    કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 8683.76 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 6428.09 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 832.76 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 871.20 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 2.88 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.32 કરોડનાં કામ થયાં હતાં.

    ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 15727 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 47034 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 12729 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 171276 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 21042 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 20176 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 40810 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 166349 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 10866 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 29434 લોટના સ્તરે રહ્યો હતો.

    ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ જૂન વાયદો 22910 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 22971 પોઇન્ટના સ્તર અને નીચામાં 22815 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 143 પોઇન્ટ ઘટી 22939 પોઇન્ટના સ્તરે હતો.

    કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ.6500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.28.8 ઘટી રૂ.423.3 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 60 પૈસા વધી રૂ.10.2 થયો હતો.

    સોનું જૂન રૂ.100000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.253.5 ઘટી રૂ.607ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.108000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.266.5 ઘટી રૂ.716 થયો હતો. તાંબું જૂન રૂ.880ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.26 ઘટી રૂ.3.74ના ભાવે બોલાયો હતો. જસત જૂન રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 11 પૈસા ઘટી રૂ.0.25 થયો હતો.

    મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જુલાઈ રૂ.6500ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.28.2 ઘટી રૂ.427.25ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની જૂન રૂ.360ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 35 પૈસા વધી રૂ.5.8 થયો હતો. સોનું-મિની જૂન રૂ.99000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.276 ઘટી રૂ.582ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની જુલાઈ રૂ.110000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.483 ઘટી રૂ.2200.5ના ભાવે બોલાયો હતો.

    પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જુલાઈ રૂ.6000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.1.7 ઘટી રૂ.234.1ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 5 પૈસા ઘટી રૂ.6.9ના ભાવે બોલાયો હતો.

    સોનું જૂન રૂ.98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.108.5 વધી રૂ.680 થયો હતો. આ સામે ચાંદી જૂન રૂ.106000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.322 વધી રૂ.971 થયો હતો. તાંબું જૂન રૂ.870ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.34 ઘટી રૂ.1.5 થયો હતો. જસત જૂન રૂ.250ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 44 પૈસા ઘટી રૂ.0.7 થયો હતો.

    મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જુલાઈ રૂ.3650ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ 75 પૈસા વધી રૂ.8.5ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની જૂન રૂ.355ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 5 પૈસા ઘટી રૂ.9.65 થયો હતો. સોનું-મિની જૂન રૂ.98000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.115.5 વધી રૂ.626.5ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની જુલાઈ રૂ.105000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.118.5 વધી રૂ.1912ના ભાવે બોલાયો હતો.

    MCX Daily Market Report
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Futures ૨૫૨૦૨ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 20, 2025
    વ્યાપાર

    Stock Market માં એકાએક જોરદાર તેજી : સેન્સેકસ 1100 પોઈન્ટ

    June 20, 2025
    વ્યાપાર

    સતત બીજા દિવસે Silver માં રૂ. 1100 નો કડાકો

    June 20, 2025
    વ્યાપાર

    Oswal Pumps નું ધારણા કરતા નબળુ લિસ્ટિંગ અને એટિન પેપર્સમાં રોકાણકારોને નુકસાન

    June 20, 2025
    મુખ્ય સમાચાર

    1 જુલાઈથી PAN card કઢાવવા માટે પણ આધાર ફરજિયાત બનશે

    June 20, 2025
    વ્યાપાર

    એરિસઇન્ફ્રા સોલ્યુશન્સ લિમિટેડનો રૂ. 499.59 કરોડનો IPO

    June 19, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ’હું મારી જાતને પસંદ કરી શકતો નથી’, ભારતીય સ્ટાર ટીમમાં પાછા ફરવા માટે Umesh Yadav ઉત્સુક

    June 20, 2025

    Rohit-Virat વિના ડ્રેસિંગ રૂમ ખાલી થઈ જશે’, સાથી ખેલાડીઓની ગેરહાજરી પર કેએલ રાહુલનો દર્દ છલકાઈ ગયો

    June 20, 2025

    Tendulkar-Anderson ટ્રોફીનું અનાવરણ, શ્રેણી વિજેતા કેપ્ટનને પટૌડી મેડલ મળશે

    June 20, 2025

    India-England શ્રેણી દરમિયાન એમએસ ધોનીના બે રેકોર્ડ જોખમમાં

    June 20, 2025

    Mukesh Kumar છેલ્લા કેટલાક સમયથી સારા ફોર્મમાં હતા,છતાં ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી

    June 20, 2025

    Aamir-Salman ની જોડી ફરી સાથે જોવા મળશે, રાજકુમાર સંતોષી સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે

    June 20, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ’હું મારી જાતને પસંદ કરી શકતો નથી’, ભારતીય સ્ટાર ટીમમાં પાછા ફરવા માટે Umesh Yadav ઉત્સુક

    June 20, 2025

    Rohit-Virat વિના ડ્રેસિંગ રૂમ ખાલી થઈ જશે’, સાથી ખેલાડીઓની ગેરહાજરી પર કેએલ રાહુલનો દર્દ છલકાઈ ગયો

    June 20, 2025

    Tendulkar-Anderson ટ્રોફીનું અનાવરણ, શ્રેણી વિજેતા કેપ્ટનને પટૌડી મેડલ મળશે

    June 20, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.