Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Nifty Futures ૨૫૩૦૩ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 9, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 9, 2025

    Jamnagar: એક ફૂલ દો માલી’ જેવા કિસ્સામાં મુસ્લિમ ફકીર યુવાનને માર પડ્યો ચાર સામે હુમલા ની ફરિયાદ

    June 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Nifty Futures ૨૫૩૦૩ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Jamnagar: એક ફૂલ દો માલી’ જેવા કિસ્સામાં મુસ્લિમ ફકીર યુવાનને માર પડ્યો ચાર સામે હુમલા ની ફરિયાદ
    • Jamnagar: ગુલાબનગર પોલીસ ચોકી પાસે ટ્રાફિક ડ્રાઈવ યોજી સઘન વાહન ચેકિંગ કરાયું
    • Jamnagar: પરણીતા પોતાની બે વર્ષની પુત્રી સાથે લાપતા બની જતાં પરિવારજનોમાં દોડધામ
    • Jamnagar: આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં ફરીથી વિદ્યાર્થીઓ સ્કૂલ ભણી વળ્યા
    • Jamjodhpur: ખેડૂત યુવાન માતા-પિતાની બીમારી જોઈ નહીં શકતા કુવામાં ઝંપલાવી આપઘાત
    • Kalavad નો એક યુવાન જામનગરના બે વ્યાજખોર બંધુઓની ચુંગાલમાં ફસાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»૨૧ ઓગસ્ટથી Gujarat Assembly નું ચોમાસું સત્ર શરૂ, ૫ મહત્વના બિલ રજૂ કરાશે
    ગુજરાત

    ૨૧ ઓગસ્ટથી Gujarat Assembly નું ચોમાસું સત્ર શરૂ, ૫ મહત્વના બિલ રજૂ કરાશે

    Vikram RavalBy Vikram RavalAugust 20, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૨૦

    ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર ૨૧ ઓગસ્ટથી શરૂ થશે. ૨૧ થી ૨૩ ઓગસ્ટ દરમિયાન ચાલનાર આ સત્રમાં હવે અનેક મહત્વના બિલ રજૂ કરાશે. હાલ મળતી માહિતી પ્રમાણે આ ૩ દિવસ ચાલનારા ચોમાસું સત્રમાં કાળાજાદૂ અને ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ રજૂ કરાશે. આ સાથે ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી માટેનું બિલ પણ રજૂ કરાશે. જોકે અન્ય બીજા કયા કયા બિલ રજૂ કરવામાં આવશે તે અંગે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.

    રાજ્યમાં અનેકવાર નકલી તાંત્રિકોને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે નકલી તાંત્રિકોએ વિધિના નામે બાળકીઓ અને મહિલાઓ પર દુષ્કર્મ ગુજાર્યાની પણ ઘટનાઓ સામે આવી ચૂકી છે. જોકે હવે આવા નકલી તાંત્રિકો માટે ચેતવણીજનક સમાચાર સામે આવ્યા છે. આ વખતે ૨૧ ઓગસ્ટથી શરૂ થનાર ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં આ મામલે બિલ લાવવામાં આવશે.

    ૨૧ ઓગસ્ટથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થશે. આચોમાસું સત્રમાં મહત્વના બિલ રજૂ કરવામાં આવશે. વિગતો મુજબ ૩ દિવસ ચાલનારા ચોમાસું સત્રમાં ૫ બિલ રજૂ કરવામાં આવશે. જેમાં ખાસ કરીને કાળાજાદૂ અને ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ રજૂ કરાશે. આ સાથે ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી માટેનું બિલ પણ રજૂ કરાશે. મહત્વનું છે કે, રાજ્યમાં જાણે ભ્રષ્ટ અધિકારોનો રાફડો ફાટ્યો હોય તેમ છાછવારે અનેક ઘટનાઓ સામે આવે છે. જેથી હવે તેને અંકુશમાં લેવા રાજ્ય સરકાર સતર્ક બની છે.

    Gandhinagar Gujarat-Assembly
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: એક ફૂલ દો માલી’ જેવા કિસ્સામાં મુસ્લિમ ફકીર યુવાનને માર પડ્યો ચાર સામે હુમલા ની ફરિયાદ

    June 9, 2025
    જામનગર

    Jamnagar: ગુલાબનગર પોલીસ ચોકી પાસે ટ્રાફિક ડ્રાઈવ યોજી સઘન વાહન ચેકિંગ કરાયું

    June 9, 2025
    જામનગર

    Jamnagar: પરણીતા પોતાની બે વર્ષની પુત્રી સાથે લાપતા બની જતાં પરિવારજનોમાં દોડધામ

    June 9, 2025
    જામનગર

    Jamnagar: આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં ફરીથી વિદ્યાર્થીઓ સ્કૂલ ભણી વળ્યા

    June 9, 2025
    જામનગર

    Jamjodhpur: ખેડૂત યુવાન માતા-પિતાની બીમારી જોઈ નહીં શકતા કુવામાં ઝંપલાવી આપઘાત

    June 9, 2025
    જામનગર

    Kalavad નો એક યુવાન જામનગરના બે વ્યાજખોર બંધુઓની ચુંગાલમાં ફસાયો

    June 9, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Nifty Futures ૨૫૩૦૩ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 9, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 9, 2025

    Jamnagar: એક ફૂલ દો માલી’ જેવા કિસ્સામાં મુસ્લિમ ફકીર યુવાનને માર પડ્યો ચાર સામે હુમલા ની ફરિયાદ

    June 9, 2025

    Jamnagar: ગુલાબનગર પોલીસ ચોકી પાસે ટ્રાફિક ડ્રાઈવ યોજી સઘન વાહન ચેકિંગ કરાયું

    June 9, 2025

    Jamnagar: પરણીતા પોતાની બે વર્ષની પુત્રી સાથે લાપતા બની જતાં પરિવારજનોમાં દોડધામ

    June 9, 2025

    Jamnagar: આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં ફરીથી વિદ્યાર્થીઓ સ્કૂલ ભણી વળ્યા

    June 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Nifty Futures ૨૫૩૦૩ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 9, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 9, 2025

    Jamnagar: એક ફૂલ દો માલી’ જેવા કિસ્સામાં મુસ્લિમ ફકીર યુવાનને માર પડ્યો ચાર સામે હુમલા ની ફરિયાદ

    June 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.