Morbi તા 6
મોરબી એ ડિવિજન પોલીસ ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કાલિકા પ્લોટ શેરી નંબર 1 માં આવેલ ગોલ્ડન સેન્ટર પ્રાઇઝ નામની દુકાન પાસે જુગાર રમતા અનિલ સદરૂદિનભાઈ હાજિયાણી (55), સીયાજ રહેમતુલાભાઈ સુરાણી (59) અને શાહબુદ્દીન રહેમતુલ્લાભાઈ સુરાણી (62) રહે બધા મોરબી જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 10,260 ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
Trending
- Akshay Kumar and Saif Ali Khan ’હૈવાન’નું શૂટિંગ શરૂ કર્યું
- Aamir Khanના ભત્રીજાની સ્ક્રિપ્ટ તેની પહેલી ફિલ્મ પહેલા જ ચોરાઈ ગઈ, ઈમરાને વર્ષો પછી ખુલાસો કર્યો
- London માં કોલ્ડપ્લે કોન્સર્ટ દરમિયાન કાર્તિક આર્યન જોરદાર ડાન્સ કર્યો, વીડિયો શેર કર્યો
- લંડનમાં વિરાટ કોહલી ખૂબ પરસેવો પાડી રહ્યો છે, લોર્ડ્સમાં પ્રેક્ટિસ દરમિયાન ચાહકોને મળ્યો
- મને ખૂબ જ આશ્ચર્ય થયું છે, આ ખૂબ જ મુશ્કેલ છે. હું ફક્ત ટીમ જોઈ રહ્યો હતો,AB de Villiers
- Animesh Kujur ઇતિહાસ રચ્યો, વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પોતાનું સ્થાન બનાવ્યું, ટોક્યોમાં ચમકશે
- Kashi captain Karan Sharmaએ આ મેચમાં શાનદાર સદી ફટકારી,રિંકુ સિંહ સદી ફટકાર્યા પછી ફરી ફ્લોપ રહ્યો
- તંત્રી લેખ…તમામ પક્ષો વચ્ચે સુમેળ બનાવીને સમસ્યાનો ઉકેલ શોધવાનો પ્રયાસ