Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gaza માં પેલેસ્ટિનિયનો પોતાના ઘર છોડીને ભાગી રહ્યા છે, ઇઝરાયેલી ટેન્કો શહેરમાં ઘૂસી ગયા છે

    September 18, 2025

    Lebanonમાં ઇઝરાયલનો વધુ એક મુખ્ય દુશ્મન ઠાર,હુસૈન સૈફો શરીફનો ખાત્મો

    September 18, 2025

    અમેરિકાના Pennsylvania માં પોલીસ ઘરેલુ વિવાદ ઉકેલવા ગઈ હતી

    September 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gaza માં પેલેસ્ટિનિયનો પોતાના ઘર છોડીને ભાગી રહ્યા છે, ઇઝરાયેલી ટેન્કો શહેરમાં ઘૂસી ગયા છે
    • Lebanonમાં ઇઝરાયલનો વધુ એક મુખ્ય દુશ્મન ઠાર,હુસૈન સૈફો શરીફનો ખાત્મો
    • અમેરિકાના Pennsylvania માં પોલીસ ઘરેલુ વિવાદ ઉકેલવા ગઈ હતી
    • Pooja Bhatt મારી વિરુદ્ધ કાવતરું ઘડ્યું,’ દીપિકા પાદુકોણના ભૂતપૂર્વ બોયફ્રેન્ડનો દાવો
    • ઐશ્વર્યાઅને તેની સાસુ જયા બચ્ચન વચ્ચે મતભેદોની વાત માત્ર અફવાઓ,દિગ્દર્શક Prahlad Kakkar
    • Jolly LLB 3 રિલીઝ પહેલા જ હિટ છે, એડવાન્સ બુકિંગમાં ૩ કરોડથી વધુ કમાણી કરી
    • Anurag Kashyap’Gangs of Wasseypur’ ના માર્ગ પર ચાલે છે, બાલ ઠાકરેના પૌત્ર સાથે ઇતિહાસનું પુનરાવર્તન કરશે
    • Smriti Mandhana નો વિશ્વ રેકોર્ડ,વનડે ક્રિકેટમાં સિદ્ધિ મેળવનાર પ્રથમ મહિલા ખેલાડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»નાયડુએ Modi government પાસે કરી ફરી 3 માગ! 10 દિવસમાં બે વાર દિલ્હીની મુલાકાતથી તર્કવિતર્ક
    રાષ્ટ્રીય

    નાયડુએ Modi government પાસે કરી ફરી 3 માગ! 10 દિવસમાં બે વાર દિલ્હીની મુલાકાતથી તર્કવિતર્ક

    Vikram RavalBy Vikram RavalJuly 18, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.18

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી NDA સરકારનું પ્રથમ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે અને તેમાં હવે માત્ર ચાર જ દિવસ બાકી રહ્યા છે. 23 જુલાઈના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે. આ દરમિયાન ગઠબંધન સરકારમાં તેલુગુ દેશમ પાર્ટી એટલે કે TDP કિંગમેકરની ભૂમિકામાં છે. આ સ્થિતિમાં ચંદ્રાબાબુ નાયડુની પાર્ટીને આ વખતના બજેટમાં આંધ્રપ્રદેશ માટે ઘણી અપેક્ષાઓ છે. તેથી જ આંધ્ર પ્રદેશા મુખ્યમંત્રી નાયડુએ બજેટ પહેલા જ નાણામંત્રી સમક્ષ ત્રણ માગ મૂકી હોવાના અહેવાલ છે.

    અમિત શાહ સાથે કરી મુલાકાત

    આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ બજેટ માટે પોતાની ત્રણ સૂત્રીય ‘વિશ લિસ્ટ’ તૈયાર કર્યું છે. આ યાદી તેમણે નાણા મંત્રીને મોકલી આપી છે. એટલું જ નહીં TDP ચીફ નાયડુ બજેટ પહેલા સતત દિલ્હી પહોંચીને સિનિયર નેતાઓ સાથે વાત કરતા નજરે પડી રહ્યા છે. તેઓ માત્ર 10 દિવસમાં ગત મંગળવારે બીજી વખત દિલ્હી પહોંચ્યા હતા અને અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. એવું મનાય છે કે બજેટમાં માગણીઓ પૂરી કરાવવા TDP દ્વારા શક્ય તમામ પ્રયાસ કરાઈ રહ્યા છે.

    નાયડુના વિશ લિસ્ટમાં આ 3 માગ

    એક અહેવાલ પ્રમાણે ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી TDPએ 23 જુલાઈના રોજ રજૂ થવા જઈ રહેલા બજેટ માટે પોતાની ત્રણ સૌથી મોટી માગ સામે મૂકી છે. ‘Chandrababu Wish List’માં જે માગ કરવામાં આવી છે તેમાં પ્રથમ માગ એ છે કે ખાસ કરીને રાજ્યના અનંતપુર, ચિત્તૂર, કુડ્ડાપાહ, કુરનૂલ, શ્રીકાકુલમ, વિશાખાપટ્ટનમ અને વિજયનગરમ સહિત અન્ય પછાત જિલ્લાઓ માટે અંદાજપત્રીય અનુદાન હોવું જોઈએ. ત્યારબાદ બીજી માગ અમરાવતી માટે નાણાકીય મદદ અને ત્રીજી પોલાવરમ સિંચાઈ પ્રોજેક્ટ માટે સમયસર પૈસા જાહેર કરવાની માગ સામેલ છે.

    10 દિવસમાં દિલ્હીની બે યાત્રા

    TDP મહાસચિવ અને આંધ્રપ્રદેશના માનવ સંસાધન વિકાસ અને આઈટી મંત્રી નારા લોકેશે જણાવ્યું કે, આ માગણીઓમાં કંઈ પણ ખોટું નથી, પરંતુ રાજ્યના ગ્રોથને ગતિ આપવા માટે જરૂરી વચનોને પૂરા કરવાનું છે. રાજ્ય માટે પર્યાપ્ત બજેટ ફાળવણી માટે ચંદ્રાબાબુ નાયડુ પણ સંપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે અને 10 દિવસમાં તેમણે બે વખત દિલ્હીની યાત્રા કરી છે. નાયડુની વિશ લિસ્ટમાં ત્રણ મુખ્ય માગણીઓ સાથે જ વિજયવાડા, વિશાખાપટ્ટનમ અને અમરાવતીમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ ઉપરાંત વિજયવાડાથી મુંબઈ અને નવી દિલ્હી સુધીની વંદે ભારત ટ્રેન માટે સમર્થન પણ સામેલ છે.

     

    budget-2024 Chandrababu Naidu Modi Government New Delhi TDP
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Chardham Yatra ના હેલિકોપ્ટર નિશ્ચિત ઉંચાઈથી વધુ ઉંચે ઉડ્ડાન નહિં ભરી શકે

    September 18, 2025
    વ્યાપાર

    ઘટેલા GSTના ભાવ પેકીંગ પર જોવા નહી મળે!

    September 18, 2025
    રાષ્ટ્રીય

    પીએમ મોદીએ દેશમાં વર્ષોથી પડતર સમસ્યાઓનો ઉકેલ એક ક્ષણમાં લાવી દીઘી છે.Amit Shah

    September 17, 2025
    મુખ્ય સમાચાર

    PM મોદીને જન્મદિવસની વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને ખડગેએ શુભેચ્છા પાઠવી

    September 17, 2025
    રાષ્ટ્રીય

    Russia પાસેથી ભારતે ઓઇલ ખરીદી વધારી દીધી

    September 17, 2025
    રાષ્ટ્રીય

    પીએમ મોદીનાં જન્મદિને BJP ના દિગ્ગજ નેતાઓ વર્ણવે છે:PM સાથેના રસપ્રદ સંસ્મરણો

    September 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gaza માં પેલેસ્ટિનિયનો પોતાના ઘર છોડીને ભાગી રહ્યા છે, ઇઝરાયેલી ટેન્કો શહેરમાં ઘૂસી ગયા છે

    September 18, 2025

    Lebanonમાં ઇઝરાયલનો વધુ એક મુખ્ય દુશ્મન ઠાર,હુસૈન સૈફો શરીફનો ખાત્મો

    September 18, 2025

    અમેરિકાના Pennsylvania માં પોલીસ ઘરેલુ વિવાદ ઉકેલવા ગઈ હતી

    September 18, 2025

    Pooja Bhatt મારી વિરુદ્ધ કાવતરું ઘડ્યું,’ દીપિકા પાદુકોણના ભૂતપૂર્વ બોયફ્રેન્ડનો દાવો

    September 18, 2025

    ઐશ્વર્યાઅને તેની સાસુ જયા બચ્ચન વચ્ચે મતભેદોની વાત માત્ર અફવાઓ,દિગ્દર્શક Prahlad Kakkar

    September 18, 2025

    Jolly LLB 3 રિલીઝ પહેલા જ હિટ છે, એડવાન્સ બુકિંગમાં ૩ કરોડથી વધુ કમાણી કરી

    September 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gaza માં પેલેસ્ટિનિયનો પોતાના ઘર છોડીને ભાગી રહ્યા છે, ઇઝરાયેલી ટેન્કો શહેરમાં ઘૂસી ગયા છે

    September 18, 2025

    Lebanonમાં ઇઝરાયલનો વધુ એક મુખ્ય દુશ્મન ઠાર,હુસૈન સૈફો શરીફનો ખાત્મો

    September 18, 2025

    અમેરિકાના Pennsylvania માં પોલીસ ઘરેલુ વિવાદ ઉકેલવા ગઈ હતી

    September 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.