Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું રાશિફળ

    June 15, 2025

    આજ નું પંચાંગ

    June 15, 2025

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો
    • EDએ પૂર્વ મંત્રીની ૬ કરોડ રૂપિયા ની મિલકત જપ્ત કરી, તેઓ સતત છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા
    • Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું
    • Kedarnath ના ગૌરીકુંડના જંગલોમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત લોકોના મોત થયા
    • Israel મિસાઇલો વરસાવી, ઇરાનના પરમાણુ સ્થળ પર ભારે નુકસાન થયું
    • Nigeria માં બંદૂકધારીઓનો ત્રાસ, ૧૦૦ લોકોને બેડરૂમમાં બંધ કરીને જીવતા સળગાવી દીધા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, June 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»એન્જિનિયરિંગમાં કોલેજમાં પ્રવેશ લેતા પહેલાની જરૂરી કાળજી
    લેખ

    એન્જિનિયરિંગમાં કોલેજમાં પ્રવેશ લેતા પહેલાની જરૂરી કાળજી

    Vikram RavalBy Vikram RavalMarch 26, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શિક્ષણના સ્તર, પ્લેસમેન્ટ, સુવિધા અને ફેકલ્ટી સહિતના મામલે વિદ્યાર્થીઓ અને વાલીઓ કેટલીક માહિતી પહેલા મેળવે તે જરૂરી

    એન્જિનિયરિંગમાં કોલેજમાં પ્રવેશ લેતા પહેલા પણ કેટલીક બાબતોની ચકાસણી હવે જરૂરી બની ગઇ છે. ધોરણ-૧૨ પાસ કર્યા બાદ જે વિદ્યાર્થી આઇઆઇટી, એનઆઇટી, બિટ્‌સ જેવી સંસ્થાઓની પ્રવેશ પરીક્ષા પાસ કરીને સારી શાખા મેળવી લે છે તેમના વાલીઓ ભારે ખુશ હોય છે અને ગર્વ પણ અનુભવ કરે છે. બાકીના વાલીઓની સામે તેમના બાળકોના ભાવિને લઇને હમેંશા ચિંતા રહે છે. સાથે સાથે દુવિધા પણ રહે છે. દુવિધા એ હોય છે કે બાળકને કઇ કોલેજમાં પ્રવેશ અપાવી દેવામાં આવે. જ્યારથી એન્જિનિયરિંગમં પ્રાઇવેટ એન્જિનિયરિગ કોલેજ અને યુનિવર્સિટી આવી ગઇ છે ત્યારથી વાલીઓ વધારે અસમંજસની સ્થિતીમાં મુકાઇ ગયા છે. પોતાના બાળકોને કઇ કોલેજમાં પ્રવેશ અપાવી દેવામાં આવે તેને લઇને મોટી દુવિધા રહે છે. કોલેજમાં પ્રવેશ લેતા પહેલા સંસ્થાના વાતાવરણ, ક્લાસ રૂમ, લેબ, લાઇબ્રેરી અને સંસ્થાની વેબસાઇટ જેવી બાબતોમાં ગંભીર ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. આ તમામ ચીજોમાં નિરીક્ષણ કરવામાં આવ્યા બાદ એ બાબતની પણ માહિતી મેળવી લેવી જરૂરી છે કે ત્યાં શિ૭ણનુ સ્તર કેવુ રહે છે. કારણ કે કેટલીક કોલેજમાં તો આધુનિક સમયમાં સારી રીતે ક્લાસીસ પણ થતી નથી. સાથે સાથે લેબ પણ લાગતી નથી. પ્રોજેક્ટ સંબંધિત ગતિવિધી પણ હોતી નથી. આવી સ્થિતીમાં બાળક કોઇ ગતિવિધી શિખી શકતો નથી. સંસ્થા સરકારી નિયમાનુસાર અખિલ ભારતીય ટેકનિકલ શિક્ષણ પરિષદ , વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ સાથે સંબંધિત તથા કોઇ ટેકનોલોજી સંસ્થા સાથે માન્યતાપ્રાપ્ત છે કે કેમ તેની પણ ચકાસણી કરવી જોઇએ. શુ આપ જે કોલેજની પસંદગી કરી રહ્યા છો તે સંસ્થા રાષ્ટ્રીય મુલ્યાંકન અને પ્રત્યાન પરિષદ દ્વારા માન્યતાપ્રાપ્ત છે કે કેમ તેની પણ ખાતરી કરવી જોઇએ. સંસ્થાના પ્લેસમેન્ટ અધિકારીઓની શૈક્ષણિક યોગ્યતા, અનુભવ, અને સંસ્થા દ્વારા દર્શાવવામાં આવેલા પ્લેસમેન્ટની વસ્તવિકતાની ખાતરી પણ કરી લેવી જોઇએ. જો શક્ય હોય તો એ સંસ્થામાં અભ્યાસ કરી ચુકેલા વિદ્યાર્થીઓ અને તે સંસ્થાના હાલમાં નોકરી લાગેલા વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરવી જોઇએ. સંસ્થામાં પ્રોજેક્ટ સંબંધિત ગતિવિધી ચાલે છે કે કેમ તેની માહિતી મેળવી લેવાના વાલીઓ અને વિદ્યાર્થીઓએ ચોક્કસપણે પ્રયાસ કરવા જોઇએ. આના માટે ક્યા સ્તરની સુવિધા રહેલી છે તે બાબત જણવા માટેના પ્રયાસ પણ કરવા જોઇએ. તમામ બાબતેને ધ્યાનમાં લઇને જ બાળકને કોલેજમાં પ્રવેશ અપાવવા માટે નિર્ણય કરવો જોઇએ. કારણ કે કેટલીક વખત માહિતી મેળવી લીધા વગર પ્રવેશ લેવાથી મોડેથી એક પછી એક સમસ્યા આવતી જાય છે. સંસ્થાની એન્જિનિયરિંગના ક્ષેત્રમાં છાપ કેવી રહેલી છે સંસ્થાના પ્રિન્સિપલ તથા એ શાખામાં ભણાવતા ફેકલ્ટીની શૈક્ષણિક યોગ્યતા મામલે પણ માહિતી એકત્રિત કરવી જોઇએ. તેમની શેક્ષણિક યોગ્યતા શુ છે અને ક્યાથી અભ્યાસ કરેલા છે તે અંગે પણ માહિતી મેળવી લેવાની જરૂર હોય છે. તેમના એન્જિનિયરિંગના ક્ષેત્રમાં રિસર્ચ પેપર, પુસ્તક લખાણ, વર્ક શોફ તથા સેમિનાર મારફતે યોગદાન શુ છે તે બાબત પર પણ ધ્યાન આપવાની જરૂર હોય છે. ત્યાં અભ્યાસ કરી રહેલા અને અભ્યાસ કરીને નિકળી ચુકેલા વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરવી જોઇએ. સુવિધાના સંબંધમાં પણ જરૂરી માહિતી મેળવી લેવી જોઇએ. જો તમે પોતાના બાળકને હોસ્ટેલમાં રાખવા માટે ઇચ્છુક છો તો હોસ્ટેલમાં સુવિધાની માહિતી મેળવી જોઇએ.ત્યાંના રૂમ, ખાવા પીવાના સ્તર અંગે વાત કરવી જોઇએ. રહન સહન મામલે પણ જરૂરી માહિતી એકત્રિત કરવી જોઇએ. સુરક્ષા અને મેડિકલ સુવિધાની માહિતી પણ જરૂરી હોય છે. કેટલીક સંસ્થાઓ અલગ અલગ સુવિધા આપે છે. જેમાં ઇન્ટરનેટ, એસી લાઇબ્રેરી, ઇગ્લિશ ક્લાસેસ, વિદેશી ભાષા માટે ચાર્જ વસુલ કરે છે. આ તમામ બાબતો અંગે પણ પ્રવેશ લેતા પહેલા તમામ માહિતી મેળવી લેવી જોઇએ. તાજેતરના વર્ષોમાં એન્જિનિયરિંગના ક્ષેત્રમાં પ્રવેશ લેતા ઇચ્છુક વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે.

    એન્જિનિયરો પુરતા નાણાં પણ મેળવી રહ્યા નથી. આવી સ્થિતીમાં તેમની બોલબાલા પહેલા જેવી નથી. છતાં કુશળ વિદ્યાર્થીઓ આજે પણ સારા માર્ક મેળવીને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં કેરિયર બનાવવા માટે તમામ પ્રયાસો કરે છે. માતા પિતા પણ તેમની મદદ માટે ઉભા રહે છે.

    Education
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ…વિમાન દુર્ઘટના ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિએ ત્રણ મહિનામાં રિપોર્ટ સુપરત કરવાનો રહેશે

    June 15, 2025
    લેખ

    ‘મેડે’ ડિસ્ટ્રેસ કોલ: ઉત્પત્તિ, અર્થ અને આધુનિક સુસંગતતા

    June 15, 2025
    લેખ

    દૈનિક વ્યવહારમાં યોગનું મહત્વ

    June 15, 2025
    ગુજરાત

    શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪નું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર

    June 13, 2025
    લેખ

    તંત્રી લેખ…ભ્રષ્ટાચાર કેવી રીતે નિયંત્રિત થશે?

    June 13, 2025
    લેખ

    ભારતના દરેક સરકારી કાર્યાલયમાં, લાંચ, ભ્રષ્ટાચાર, સત્તાનો દુરુપયોગ

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આજનું રાશિફળ

    June 15, 2025

    આજ નું પંચાંગ

    June 15, 2025

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025

    EDએ પૂર્વ મંત્રીની ૬ કરોડ રૂપિયા ની મિલકત જપ્ત કરી, તેઓ સતત છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા

    June 15, 2025

    Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું

    June 15, 2025

    Kedarnath ના ગૌરીકુંડના જંગલોમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત લોકોના મોત થયા

    June 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું રાશિફળ

    June 15, 2025

    આજ નું પંચાંગ

    June 15, 2025

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.