Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રામલીલામાં ભગવાન રામનું પાત્ર ભજવનાર Ravi Kishan ભવ્ય રથ પર સવાર થઈને પહોંચ્યા

    October 20, 2026

    હું ચિત્તા (ડ્રગ્સ) થી પીડિત લોકો સાથે મળ્યો, અમે અંડરવર્લ્ડમાંથી ડ્રગ માફિયાઓને શોધીને ખતમ કરીશું, ગૃહમંત્રી Amit Shah

    October 20, 2026

    ગુજરાતમાં ગરમીનો કહેર યથાવત, અમદાવાદમાં ૩૮, Rajkotમાં ૪૦ ડિગ્રીની આગાહી

    October 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રામલીલામાં ભગવાન રામનું પાત્ર ભજવનાર Ravi Kishan ભવ્ય રથ પર સવાર થઈને પહોંચ્યા
    • હું ચિત્તા (ડ્રગ્સ) થી પીડિત લોકો સાથે મળ્યો, અમે અંડરવર્લ્ડમાંથી ડ્રગ માફિયાઓને શોધીને ખતમ કરીશું, ગૃહમંત્રી Amit Shah
    • ગુજરાતમાં ગરમીનો કહેર યથાવત, અમદાવાદમાં ૩૮, Rajkotમાં ૪૦ ડિગ્રીની આગાહી
    • ઉત્તરાખંડઃ Badrinath ધામના દરવાજા ૧૬ નવેમ્બરે શિયાળા માટે બંધ થશે
    • ૨૩ ઓક્ટોબરે રાજ્યભરમાં એસઆઇઆર વિરુદ્ધ જાહેર કૂચ કાઢવામાં આવશે,અભિનેતા Prakash Raj
    • ૧૨૫ નહીં,હવે ૧૫૦ દિવસનું કામ આપવામાં આવશે. CM Vijayની સરકારનો નિર્ણય
    • ભારતને એક અને મજબૂત બનાવવા માટે, તેના ઇતિહાસ, ઓળખ અને પ્રકૃતિને સમજવી જરૂરી છે, Mohan Bhagwat
    • Rajkotમાં નોરતાના નવ દિવસમાં ૭૫૭,૩૬૨,૮૪૧.૩૫ રૂપિયાના વાહન વેચાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘ઓપરેશન સફેદ સાગર’માં કામ કરવાની તક ગુમાવવાનો Neha Dhupiaને અફસોસ
    મનોરંજન

    ‘ઓપરેશન સફેદ સાગર’માં કામ કરવાની તક ગુમાવવાનો Neha Dhupiaને અફસોસ

    Vikram RavalBy Vikram RavalOctober 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    યશરાજ ફિલ્મ્સની ‘ચક દે! ઇન્ડિયા’માં શાહરુખ ખાને ભારતીય મહિલા હોકી ટીમના કોચ કબીર ખાનની ભૂમિકા ભજવી હતી

    Mumbai, તા.૨૦

    અભિનેત્રી Neha Dhupiaએ કબુલ્યું છે કે તેણે પોતાની કારકિર્દી દરમિયાન બે મહત્ત્વના પ્રોજેક્ટ્‌સમાં કામ કરવાની તક ગુમાવી હતી, જેનો અફસોસ આજે પણ છે. વર્ષ ૨૦૦૭માં આવેલી શાહરુખ ખાનની ફિલ્મ ‘ચક દે! ઇન્ડિયા’ અને ૨૦૨૬ની વેબ સિરીઝ ‘ઓપરેશન સફેદ સાગર’માં કામ કરવાની ઓફર તેણે નકારી હતી.નેહાએ પોતાના ચેટ શો ‘ડબલ ડેટ’ના એક સેશન દરમિયાન આ વાત જણાવી હતી. તેણે કહ્યું કે તેને હંમેશાં સારી સ્પોટ્‌ર્સ ફિલ્મ અને મિલિટરી આધારિત ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા હતી, પરંતુ તેણે આ બંને તક ગુમાવી દીધી.

    પાછળ વળીને જોતી વખતે કેટલીક પસંદગીઓનો અફસોસ થાય છે, એમ તેણે સ્વીકાર્યું.યશરાજ ફિલ્મ્સની ‘ચક દે! ઇન્ડિયા’માં શાહરુખ ખાને ભારતીય મહિલા હોકી ટીમના કોચ કબીર ખાનની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં વિદ્યા માલવડે, શિલ્પા શુક્લા, સાગરિકા ઘાટગે અને ચિત્રાશી રાવત સહિતનાં કલાકારો જોવા મળ્યાં હતાં.બીજી તરફ, નેટફ્લિક્સની ૨૦૨૬ની છ એપિસોડની સિરીઝ ‘ઓપરેશન સફેદ સાગરઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ ધ કારગિલ વૉર’ ૧૯૯૯ના કારગિલ યુદ્ધમાં ભારતીય વાયુસેનાની ભૂમિકા પર આધારિત છે. તેમાં સિદ્ધાર્થ, જિમી શેરગિલ, અભય વર્મા, દિયા મિર્ઝા અને આદિલ હુસૈન સહિતના કલાકારો છે.નેહાએ ૨૦૦૩માં ‘કયામતઃ સિટી અન્ડર થ્રેટ’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તે ‘જુલી’, ‘ક્યા કૂલ હૈ હમ’, ‘સિંઘ ઇઝ કિંગ’ અને ‘તુમ્હારી સુલુ’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. અભિનય ઉપરાંત તેણે ટેલિવિઝન અને ડિજિટલ પ્લેટફોર્મ પર પણ કામ કર્યું છે.

    Neha Dhupia's
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleયામીની નઈ નવેલી અને Rajkummar Raoની પ્રહાર બંને ફિલ્મ ફલોપ
    Next Article Colombiaમાં ગેરકાયદે સોનાની ખાણમાં ભયાનક ભૂસ્ખલન, ૧૪ શ્રમિકના કરૂણ મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    યામીની નઈ નવેલી અને Rajkummar Raoની પ્રહાર બંને ફિલ્મ ફલોપ

    October 20, 2026
    મનોરંજન

    Mumbai: ૩૫ હજાર અને વિદેશમાં વસાવવાની લાલચ અપાઈ હોવાનો દાવો

    October 20, 2026
    મુખ્ય સમાચાર

    ફાયરિંગ બાદ ટાઈગર શ્રોફને મળવા પહોંચી Disha Patani

    October 19, 2026
    મનોરંજન

    ઝાંસી કોર્ટે Rakhi Sawant વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું

    October 19, 2026
    મનોરંજન

    તે મુસીબતમાં પણ મારો સાથ ન છોડ્યો, તુ ખરેખર મારી જાન છે: Rajpal Yadav

    October 19, 2026
    મનોરંજન

    અર્જુન નાગામાં Randeep Hooda તથા સેલિના જેટલીની પણ એન્ટ્રી

    October 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,700
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,560
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹205,490
    લાઈવ રેટ્સ • અપડેટ: 20-10-2026 20:19
    Categories
    Latest News

    રામલીલામાં ભગવાન રામનું પાત્ર ભજવનાર Ravi Kishan ભવ્ય રથ પર સવાર થઈને પહોંચ્યા

    October 20, 2026

    હું ચિત્તા (ડ્રગ્સ) થી પીડિત લોકો સાથે મળ્યો, અમે અંડરવર્લ્ડમાંથી ડ્રગ માફિયાઓને શોધીને ખતમ કરીશું, ગૃહમંત્રી Amit Shah

    October 20, 2026

    ગુજરાતમાં ગરમીનો કહેર યથાવત, અમદાવાદમાં ૩૮, Rajkotમાં ૪૦ ડિગ્રીની આગાહી

    October 20, 2026

    ઉત્તરાખંડઃ Badrinath ધામના દરવાજા ૧૬ નવેમ્બરે શિયાળા માટે બંધ થશે

    October 20, 2026

    ૨૩ ઓક્ટોબરે રાજ્યભરમાં એસઆઇઆર વિરુદ્ધ જાહેર કૂચ કાઢવામાં આવશે,અભિનેતા Prakash Raj

    October 20, 2026

    ૧૨૫ નહીં,હવે ૧૫૦ દિવસનું કામ આપવામાં આવશે. CM Vijayની સરકારનો નિર્ણય

    October 20, 2026
    Search
    Main News

    હું ચિત્તા (ડ્રગ્સ) થી પીડિત લોકો સાથે મળ્યો, અમે અંડરવર્લ્ડમાંથી ડ્રગ માફિયાઓને શોધીને ખતમ કરીશું, ગૃહમંત્રી Amit Shah

    October 20, 2026

    ઉત્તરાખંડઃ Badrinath ધામના દરવાજા ૧૬ નવેમ્બરે શિયાળા માટે બંધ થશે

    October 20, 2026

    Rajkotમાં નોરતાના નવ દિવસમાં ૭૫૭,૩૬૨,૮૪૧.૩૫ રૂપિયાના વાહન વેચાયા

    October 20, 2026

    New Delhiમાં રાવણ સાથે ૩૦ ફૂટના ’કોકરોચ’નું દહન!

    October 20, 2026

    વિજયાદશમી પર Pm Modiએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

    October 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રામલીલામાં ભગવાન રામનું પાત્ર ભજવનાર Ravi Kishan ભવ્ય રથ પર સવાર થઈને પહોંચ્યા

    October 20, 2026

    હું ચિત્તા (ડ્રગ્સ) થી પીડિત લોકો સાથે મળ્યો, અમે અંડરવર્લ્ડમાંથી ડ્રગ માફિયાઓને શોધીને ખતમ કરીશું, ગૃહમંત્રી Amit Shah

    October 20, 2026

    ગુજરાતમાં ગરમીનો કહેર યથાવત, અમદાવાદમાં ૩૮, Rajkotમાં ૪૦ ડિગ્રીની આગાહી

    October 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.