Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હાલમાં ૫૦ રૂપિયાનો સિક્કો રજૂ કરવાની કોઈ યોજના નથી

    July 9, 2025

    Israel-US ના સંબંધો પહેલા કરતા વધુ મજબૂત અને ગાઢ બન્યા છે,નેતન્યાહૂ

    July 9, 2025

    Vadodara માં સિટી એન્જિનિયર અને ભાજપના કોર્પોરેટર વચ્ચે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હાલમાં ૫૦ રૂપિયાનો સિક્કો રજૂ કરવાની કોઈ યોજના નથી
    • Israel-US ના સંબંધો પહેલા કરતા વધુ મજબૂત અને ગાઢ બન્યા છે,નેતન્યાહૂ
    • Vadodara માં સિટી એન્જિનિયર અને ભાજપના કોર્પોરેટર વચ્ચે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો
    • 10 જુલાઈનું રાશિફળ
    • 10 જુલાઈનું પંચાંગ
    • Amreliમાં જન્માષ્ટમી અને શ્રાવણ માસની તૈયારીઓ શરૂ, બજારમાં ખરીદીનો ધમધમાટ
    • ચૂંટણી પંચ બિહારમાં આપણા મતદારોને ચોરી રહ્યું છે, મહારાષ્ટ્રમાં પણ આવું જ થયું,Rahul Gandhi
    • મેં નક્કી કર્યું છે કે જ્યારે હું નિવૃત્ત થઈ જઈશ, તો હું બાકીનું જીવન પ્રાકૃતિક ખેતી કરીશ,અમિત શાહ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty Future ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty Future ૨૪૦૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalNovember 7, 2024No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા.૦૭.૧૧.૨૦૨૪ ના રોજ…

    બીએસઇસેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇસેન્સેક્સ આગલા બંધ ૮૦૩૭૮સામે૮૦૫૬૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૪૧૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ૧૧૪૪.૦૮પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૩૬.૩૪ પોઈન્ટના ઘટાડા સાથે૭૯૫૪૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :-ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૫૮૭સામે૨૪૫૪૯પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૨૮૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ.નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ૨૮૭.૨૫પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર૩૦૬.૧૦ પોઈન્ટના ઘટાડા સાથે૨૪૨૮૧ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાયાના અહેવાલ આવતા જ ભારતીયશેરબજારમાં બુધવારે જોરદાર તેજી આવી હતી અને હવે તેના એક દિવસ બાદ એટલે કે ગુરુવારેભારતીયશેરબજારમાં મોટો કડાકો બોલાઈ ગયો હતો, ઉપરાંત સ્થાનિકસ્તરેકોચિન શિપયાર્ડ, બજાજ ઈલેક્ટ્રિકલ્સ, ઇર્કોન ઇન્ટરનેશનલ,લ્યૂપિન, એમએન્ડએમ અને અન્ય કંપનીઓના ત્રિમાસિક પરિણામો આવવાના હોવાથીઅસ્થિરતા જોવા મળી હતી.

    હવે સૌની નજર ફેડરલ રિઝર્વની પોલિસી પર છે. જેના પર આજે નિર્ણય લેવાઈ શકે છે. ફેડ બેન્ચમાર્ક વ્યાજદરમાં અંદાજીત ૨૫બેસિસ પોઈન્ટનો ઘટાડો કરે તેવી શક્યતા જોવાઈ રહી છે. જ્યારે બીજી બાજુ મિશ્ર વૈશ્વિક સંકેત અને એફ એન્ડ ઓમાં એક્સપાયરીને કારણે પણ ભારતીય શેરબજારમાં કડાકાની સ્થિતિ જોવા મળી હતી. 

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૬૭% અને સ્મોલકેપઈન્ડેક્સ૦.૪૪%ઘટીનેબંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પરમેટલ, યુટિલિટીઝ, કોમોડિટીઝ, રિયલ્ટી, પાવર, ઓટો, ટેલિકોમ્યુનિકેશન, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ભારેવેચવાલીજોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલઈન્ડાયસીસપણઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૫૩સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૩૪અને વધનારની સંખ્યા૧૮૨૧રહી હતી, ૯૮શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો નહતો.જ્યારે ૧શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૫૩% અને ટીસીએસ લી. ૦.૨૬% વધ્યા હતા, જ્યારેટાટા મોટર્સ ૨.૩૬%, ટેકમહિન્દ્રા ૨.૨૧%, જેએસડબ્લ્યુ સ્ટીલ ૧.૯૯%, સન ફાર્માસ્યુટિકલ ૧.૯૬%, એશિયન પેઈન્ટ ૧.૮૬%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૮૨%,અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૮૨%, ટાઈટન કંપની લી. ૧.૮૧%, ટાટા સ્ટીલ ૧.૭૬%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૭૫%, પાવરગ્રીડ કોર્પોરેશન ૧.૭૪%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૫૦%, ભારતી એરટેલ ૧.૪૪ અનેબજાજ ફાઈનાન્સ ૧.૩૪% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા….મિત્રો, અમેરિકન પ્રમુખ દ્વારા લેવાતા નિર્ણયોની તેમજ યુએસ ફેડરકલ રિઝર્વની ધિરાણ નીતિની વિશ્વભરના શેરબજારો પર અસર થાય છે. ફેડરલ એક સ્વતંત્ર સરકારી સંસ્થા છે જેનું મિશન નાણાંકીય નીતિ નક્કી કરવાનું છે. જે આર્થિક વૃદ્ધિ,નીચો ફુગાવો, નીચા બેરોજગારીને સુનિશ્ચિત કરે છે. તેના નાણાંકીય નીતિના પગલે શેરબજારને અસર કરી શકે છે, જો કે ફેડરલ સામાન્ય રીતે શેરબજારના પ્રદર્શનને ધ્યાનમાં લેતું નથી. તેના નિર્ણયોને પ્રભાવિત કરવા માટે અલગ- અલગ પરિબળ કાર્યરત હોય છે.વળતરની બાબતે જોઈએ તો છેલ્લા પાંચ અમેરિકન પ્રમુખના કાર્યકાળમાં ૨૦૦૯થી ૨૦૧૩ દરમિયાન બરાક ઓબામા પ્રમુખ હતા ત્યારે ભારતીય શેરબજારે સૌથી વધુ ૧૨૦% વળતર આપ્યું હતું. સૌથી ઓછું વળતર પણ બરાક ઓબામાની બીજી ટર્મમાં મળ્યું હતું.

    વર્ષ૨૦૧૩થી ૨૦૧૭ દરમિયાન ઓબામાની બીજી ટર્મમાં માત્ર ૩૪% વળતર મળ્યું હતું. વર્ષ ૨૦૦૫થી ૨૦૦૯ દરમિયાન જ્યોર્જ બુશ અમેરિકાના પ્રમુખ હતા ત્યારે ભારતીય શેરબજારે ૪૭% વળતર આપ્યું હતું. જ્યારે હાલના પ્રમુખ જો બિડેનના કાર્યકાળમાં અત્યાર સુધી ભારતીય શેરબજારે ૫૯% વળતર આપ્યું છે.ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકન પ્રમુખપદની પ્રથમ ટર્મમાં ભારતીય શેરબજારે ૮૪% જેટલું ઉંચુ વળતર આપ્યું હતું. હવે તેમની બીજી ટર્મમાં કેટલું વળતર મળે છે તે તો આગામી સમયમાં જાણવા મળશે.

    તા.૦૮.૧૧.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૦૭.૧૧.૨૦૨૪ના રોજનિફટી ફ્યુચરબંધ ભાવ @ ૨૪૨૮૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર૨૪૦૮૮ પોઈન્ટનાપ્રથમઅને૨૪૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૩૭૩ પોઈન્ટથી૨૪૪૦૪ પોઈન્ટ, ૨૪૪૭૪ પોઈન્ટનીઅતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૦૦૮ પોઈન્ટઆસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૦૭.૧૧.૨૦૨૪ના રોજબેન્ક નિફ્ટી ફ્યુચરબંધ ભાવ @ ૫૨૧૭૫ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર૫૨૪૦૪ પોઈન્ટપ્રથમઅને૫૨૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે૫૨૦૦૮ પોઈન્ટથી૫૧૮૮૦ પોઈન્ટ, ૫૧૮૦૮ પોઈન્ટનીઅતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૨૪૭૪ પોઈન્ટઆસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • ટેક મહિન્દ્રા( ૧૬૫૮ ) :-મહિન્દ્રા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવહાલમાં રૂ.૧૬૨૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે.રૂ.૧૬૦૬ નાસ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૭૪ થી રૂ.૧૬૮૦ નોભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૯૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ભારતી એરટેલ ( ૧૫૮૧ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!!રૂ.૧૫૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૫૯૭ થીરૂ.૧૬૦૬ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • ભારત ફોર્જ ( ૧૪૫૫ ):-રૂ.૧૪૩૩ નોપ્રથમ તેમજ રૂ.૧૪૦૮ બીજા સપોર્ટથીઓટો કમ્પોનન્ટ્સ એન્ડ ઇક્વિપમેન્ટસેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોકરૂ.૧૪૭૪ થી રૂ.૧૪૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • અદાણી પોર્ટસ( ૧૩૫૫ ):- પોર્ટ એન્ડ પોર્ટ સર્વીસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૭૩ થીરૂ.૧૩૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૩૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ટાટા કેમિકલ્સ( ૧૧૨૬ ) :- રૂ.૧૦ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૮૮ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયકકોમોડિટી કેમિકલ્સસેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૧૪૭ થીરૂ.૧૧૬૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • એચસીએલ ટેક્નોલોજી ( ૧૮૩૨ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગસેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૪૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૦૮ થીરૂ.૧૭૮૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૬૦ નોસ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • વોલ્ટાસ લિ.( ૧૭૬૦ ):-રૂ.૧૭૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોકરૂ.૧૭૯૭ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૭૩૭ થીરૂ.૧૭૧૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૮૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • હેવેલ્સ ઈન્ડિયા ( ૧૬૬૯ ) :-કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સસેકટરનો આ સ્ટોકછેતરામણા ઉછાળે રૂ.૧૭૦૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડેરૂ.૧૬૪૪ થીરૂ.૧૬૨૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • સિપ્લા લિ.( ૧૫૮૨ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૦૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૬૦ થીરૂ.૧૫૪૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૩૦ નોસ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ઓરબિન્દો ફાર્મા ( ૧૩૫૨ ):- રૂ.૧૩૭૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોકરૂ.૧૩૮૪ નાસ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૩૨૩ થીરૂ.૧૩૦૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૦૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns.The securities quoted are for illustration only and are not recommendatory.Investment in securities market are subject to market risks.Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 9, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 9, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: વરસાદા બાદ શાકભાજીમાં સરેરાશ ૧૫થી ૪૦ ટકા સુધીનો ભાવ વધારો

    July 9, 2025
    વ્યાપાર

    નિફટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 8, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 8, 2025
    ગુજરાત

    Gujaratમાં જીએસટી કરદાતાઓની સંખ્યામાં 145 ટકાનો વધારો

    July 8, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    હાલમાં ૫૦ રૂપિયાનો સિક્કો રજૂ કરવાની કોઈ યોજના નથી

    July 9, 2025

    Israel-US ના સંબંધો પહેલા કરતા વધુ મજબૂત અને ગાઢ બન્યા છે,નેતન્યાહૂ

    July 9, 2025

    Vadodara માં સિટી એન્જિનિયર અને ભાજપના કોર્પોરેટર વચ્ચે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો

    July 9, 2025

    10 જુલાઈનું રાશિફળ

    July 9, 2025

    10 જુલાઈનું પંચાંગ

    July 9, 2025

    Amreliમાં જન્માષ્ટમી અને શ્રાવણ માસની તૈયારીઓ શરૂ, બજારમાં ખરીદીનો ધમધમાટ

    July 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હાલમાં ૫૦ રૂપિયાનો સિક્કો રજૂ કરવાની કોઈ યોજના નથી

    July 9, 2025

    Israel-US ના સંબંધો પહેલા કરતા વધુ મજબૂત અને ગાઢ બન્યા છે,નેતન્યાહૂ

    July 9, 2025

    Vadodara માં સિટી એન્જિનિયર અને ભાજપના કોર્પોરેટર વચ્ચે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો

    July 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.