Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હાલમાં ૫૦ રૂપિયાનો સિક્કો રજૂ કરવાની કોઈ યોજના નથી

    July 9, 2025

    Israel-US ના સંબંધો પહેલા કરતા વધુ મજબૂત અને ગાઢ બન્યા છે,નેતન્યાહૂ

    July 9, 2025

    Vadodara માં સિટી એન્જિનિયર અને ભાજપના કોર્પોરેટર વચ્ચે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હાલમાં ૫૦ રૂપિયાનો સિક્કો રજૂ કરવાની કોઈ યોજના નથી
    • Israel-US ના સંબંધો પહેલા કરતા વધુ મજબૂત અને ગાઢ બન્યા છે,નેતન્યાહૂ
    • Vadodara માં સિટી એન્જિનિયર અને ભાજપના કોર્પોરેટર વચ્ચે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો
    • 10 જુલાઈનું રાશિફળ
    • 10 જુલાઈનું પંચાંગ
    • Amreliમાં જન્માષ્ટમી અને શ્રાવણ માસની તૈયારીઓ શરૂ, બજારમાં ખરીદીનો ધમધમાટ
    • ચૂંટણી પંચ બિહારમાં આપણા મતદારોને ચોરી રહ્યું છે, મહારાષ્ટ્રમાં પણ આવું જ થયું,Rahul Gandhi
    • મેં નક્કી કર્યું છે કે જ્યારે હું નિવૃત્ત થઈ જઈશ, તો હું બાકીનું જીવન પ્રાકૃતિક ખેતી કરીશ,અમિત શાહ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 10
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»Nifty future ૨૪૬૦૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
    વ્યાપાર

    Nifty future ૨૪૬૦૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

    Vikram RavalBy Vikram RavalOctober 31, 2024No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકારમિત્રો,આનંદ ને…!! તા. ૩૧.૧૦.૨૦૨૪ ના રોજ…

    બીએસઇસેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૯૪૨ સામે૮૦૦૪૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૯૨૮૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ૭૫૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૫૩ પોઈન્ટના ઘટાડા સાથે૭૯૩૮૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :-ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૩૮૮ સામે ૨૪૪૭૨ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૩૨૨પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ.નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ૧૫૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર૧૧૮ પોઈન્ટના ઘટાડા સાથે૨૪૩૮૮પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    વૈશ્વિક સ્તરે ઈઝરાયેલ દ્વારા લેબનોનમાં હિઝબુલ્લાહને નબળું પાડયા બાદ યુદ્વ વિરામના સંકેત છતાં આજે વૈશ્વિક બજારોમાં એશીયા, યુરોપના બજારોમાં નરમાઈ પાછળ શેરોમાં સાવચેતીમાં સેન્સેક્સ, નિફટી બેઝડ બજાર ફરી ઘટી આવ્યું હતું. વિક્રમ સંવત ૨૦૮૦ પૂરું થવામાં છે, ત્યારે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેરબજારમાં સતત વેચીને થઈ રહેલી એક્ઝિટના પરિણામે બજારમાં વિશ્વાસ ડગમગવા લાગી આજે સપ્તાહના ચોથા દિવસે ફંડો સાથે મહારથીઓએ ફરી ટેકનોલોજી – આઈટી અને બેકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઉછાળે વેચવાલ બનતાં અને શેરોમાં પણ તેજીનો વેપાર હળવો કરતાં સેન્ટીમેન્ટ ખરડાતા ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો.

    બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૪% ઘટીને અને સ્મોલકેપઈન્ડેક્સ ૧.૬૨%વધીનેબંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્રઇન્ડસ્ટ્રીયલ, કેપિટલ ગુડ્સ, હેલ્થકેર, યુટિલિટીઝ, પાવર, કોમોડિટી, મેટલ અનેટેલિકોમ્યુનિકેશન શેરોમાં લેવાલીજોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૨૬સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૬૪અને વધનારની સંખ્યા૨૬૫૨રહી હતી, ૧૧૦શેરના ભાવમાં કોઈ ફેરબદલજોવાયો નહતો.જ્યારે૧૨૮શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૭૫શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં લાર્સન લી.૬.૩૮%, પાવરગ્રીડ કોર્પોરેશન ૦.૮૬%, જેએસડબ્લ્યુ ૦.૭૬%, મહિન્દ્રા એન્ડમહિન્દ્રા ૦.૭૧% અને એચડીએફસી બેન્ક ૦.૦૧% વધ્યા હતા, જ્યારે ટેક મહિન્દ્ર ૪.૫૪%, એચસીએલ ટેકનોલોજી ૩.૮૯%, ટીસીએસ લી. ૨.૮૦%, ઇન્ફોસિસ લી. ૨.૪૮%, એશિયન પેઈન્ટ ૧.૯૭%, મારુતિ સુઝુકી ૧.૫૯%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૫૭%, અદાણી પોર્ટ ૧.૪૫%, ભારતી એરટેલ ૧.૩૪%, એકસિસ બેન્ક ૧.૨૦%, ટાઈટન કંપની લી. ૧.૧૬%, હિન્દુસ્તાન યુનીલીવર ૧.૦૭%, બજાજ ફાઈનાન્સ ૧.૦૦% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૮૪% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા….મિત્રો, દેશના શેરબજારો સામે એફઆઈઆઈના આઉટફલોસ, ભૌગોલિક રાજકીય તણાવ, કોર્પોરેટ આવકમાં નરમાઈ, ફુગાવો તથા બેન્કો, આઈટીને બાદ કરતા અન્ય ક્ષેત્રની કંપનીઓના નાણાં વર્ષ ૨૦૨૫ના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામ નબળા જોવા મળી રહ્યા છે જેની અસર આવનારા સમયમાં જોવા મળી શકે છે તેમજ ઈઝરાયલ તથા ઈરાન વચ્ચેનો સંઘર્ષ જો ઘેરો બનશે તો તેની પણ સંવત ૨૦૮૧માં ભારતીય ઈક્વિટીસ પર પ્રતિકૂળ અસર જોવા મળશે.

    વર્ષ ૨૦૨૪ના અત્યારસુધીના ગાળામાં ભારતીયઈક્વિટીસમાં એફઆઈઆઈની કેશમાં રૂ.૧ લાખ કરોડથી વધુની વેચવાલીના ઓછાયા હેઠળ હવે આપણે સંવત ૨૦૮૧માં પ્રવેશી રહ્યા છેત્યારેભારતમાંથીએફઆઈઆઈના જંગી આઉટફલોસ માટે ચીનમાં જોવા મળી રહેલી આર્થિક રિકવરી મુખ્ય કારણ હોવાનું માનવામાં આવે છે.ચીન સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા સ્ટીમ્યુલ્સથી જો તેના અર્થતંત્રમાં સુધારો જોવા મળશે તો સંવત ૨૦૮૧માં વિદેશી રોકાણકારોનો આઉટફલોસ વધુ ઊંચો જોવા મળી શકે છે.

    તા.૦૧.૧૧.૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૩૧.૧૦.૨૦૨૪ના રોજનિફટી ફ્યુચરબંધ ભાવ @ ૨૪૩૮૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર૨૪૬૦૬ પોઈન્ટનાપ્રથમઅને૨૪૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૩૩૦ પોઈન્ટથી૨૪૨૭૨ પોઈન્ટ, ૨૪૨૦૨ પોઈન્ટનીઅતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૨૪૬૦૬ પોઈન્ટઆસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
    • તા.૩૧.૧૦.૨૦૨૪ના રોજબેન્ક નિફ્ટી ફ્યુચરબંધ ભાવ @ ૫૧૯૫૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર૫૧૬૭૬ પોઈન્ટપ્રથમઅને૫૧૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે૫૨૧૮૮ પોઈન્ટથી૫૨૩૦૩ પોઈન્ટ, ૫૨૩૭૩ પોઈન્ટનીઅતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૫૨૩૭૩ પોઈન્ટઆસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

    હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…

    • કોટક મહિન્દ્ર બેન્ક ( ૧૭૪૮ ) :- કોટક મહિન્દ્ર ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવહાલમાં રૂ.૧૭૨૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે.રૂ.૧૭૦૭ નાસ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૬૩ થી રૂ.૧૭૭૬ નોભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૯૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • એસબીઆઈ લાઈફ( ૧૬૩૧ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૬૦૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!!રૂ.૧૫૯૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૬૫૩ થીરૂ.૧૬૬૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
    • અદાણી પોર્ટ્સ( ૧૩૮૮ ):-રૂ.૧૩૭૦ નોપ્રથમ તેમજ રૂ.૧૩૫૫ બીજા સપોર્ટથીપોર્ટ એન્ડ પોર્ટ સર્વિસસેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોકરૂ.૧૪૦૪ થી રૂ.૧૪૧૪ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!
    • એક્સિસ બેન્ક( ૧૧૭૫ ):- પ્રાઇવેટ બેન્કસેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૯૪ થીરૂ.૧૨૦૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ઈન્ડસઈન્ડ બેન્ક( ૧૦૬૩ ) :- રૂ.૧૦ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૩૦ સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયકપ્રાઇવેટ બેન્કસેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૭૮ થીરૂ.૧૦૯૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
    • ઈન્ફોસિસ લિ.( ૧૭૭૧ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગસેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૯૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૫૫ થીરૂ.૧૭૪૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૦૮ નોસ્ટોપલોસ ધ્યાને લેવો..!!
    • ગ્લેનમાર્ક ફાર્મા ( ૧૭૦૧ ):-રૂ.૧૭૩૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોકરૂ.૧૭૪૭ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૬૮૬ થીરૂ.૧૬૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૭૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ટેક મહિન્દ્રા( ૧૬૨૩ ) :-કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગસેકટરનો આ સ્ટોકછેતરામણા ઉછાળે રૂ.૧૬૬૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડેરૂ.૧૬૦૦ થીરૂ.૧૫૮૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!
    • મહાનગર ગેસ( ૧૪૫૦ ) :-ટેકનીકલ ચાર્ટ મુજબLPG/CNG/PNG/LNGસપ્લાયરસેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૭૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૪૩૩ થીરૂ.૧૪૧૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૦૦ નોસ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • આઈસીઆઈસીઆઈ બેન્ક( ૧૩૦૩ ):- રૂ.૧૩૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોકરૂ.૧૩૪૦ નાસ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૧૨૮૮ થીરૂ.૧૨૭૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૪૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    Past Performance is not an Indicator of Future Returns.The securities quoted are for illustration only and are not recommendatory.Investment in securities market are subject to market risks.Read all the related documents carefully before investing.

    ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

    Stock market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    Nifty Futures ૨૫૬૦૬ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 9, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 9, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: વરસાદા બાદ શાકભાજીમાં સરેરાશ ૧૫થી ૪૦ ટકા સુધીનો ભાવ વધારો

    July 9, 2025
    વ્યાપાર

    નિફટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    July 8, 2025
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    July 8, 2025
    ગુજરાત

    Gujaratમાં જીએસટી કરદાતાઓની સંખ્યામાં 145 ટકાનો વધારો

    July 8, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    હાલમાં ૫૦ રૂપિયાનો સિક્કો રજૂ કરવાની કોઈ યોજના નથી

    July 9, 2025

    Israel-US ના સંબંધો પહેલા કરતા વધુ મજબૂત અને ગાઢ બન્યા છે,નેતન્યાહૂ

    July 9, 2025

    Vadodara માં સિટી એન્જિનિયર અને ભાજપના કોર્પોરેટર વચ્ચે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો

    July 9, 2025

    10 જુલાઈનું રાશિફળ

    July 9, 2025

    10 જુલાઈનું પંચાંગ

    July 9, 2025

    Amreliમાં જન્માષ્ટમી અને શ્રાવણ માસની તૈયારીઓ શરૂ, બજારમાં ખરીદીનો ધમધમાટ

    July 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હાલમાં ૫૦ રૂપિયાનો સિક્કો રજૂ કરવાની કોઈ યોજના નથી

    July 9, 2025

    Israel-US ના સંબંધો પહેલા કરતા વધુ મજબૂત અને ગાઢ બન્યા છે,નેતન્યાહૂ

    July 9, 2025

    Vadodara માં સિટી એન્જિનિયર અને ભાજપના કોર્પોરેટર વચ્ચે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો

    July 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.