Mangrol ,તા.18
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણ વિભાગમાંથી “ઉચ્ચ પ્રાથમિક શિક્ષણના ભાષા વિષયોનાં પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ મૂલ્યો અને તેની અસરકારકતા ” વિષય પર નિર્મળાબેન રાજેશકુમાર મેસવાણીયા (નિર્મળાબેન દસરથભાઈ દેસાણી)એ ડો.ચંદ્રકાન્ત રામાનુજના માર્ગદર્શન હેઠળ મહાશોધ નિબંધ રજુ કરી પી.એચ.ડી. ની પદવી મેળવી સાધુ સમાજનું અને પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું છે તે હાલ માંગરોળની સુજતન શાળામાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવે છે.
Trending
- Vice President ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા શરૂ, પંચે જાહેરનામું બહાર પાડ્યું
- ખેડુતોના ભોગે Trump ને તાબે નહીં જ થવાય : Modi નો સાફ સંદેશ
- 07 ઓગસ્ટ નું રાશિફળ
- 07 ઓગસ્ટ નું પંચાંગ
- Jetalsar ગોદામમાં નાફેડની મગફળી ચોરીમાં ૪ ઝડપાયા
- Nifty Futures ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
- MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગલવાન અથડામણ બાદ પહેલીવાર જશે ચીન