Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દૂષિત ખોરાક દરરોજ 150,000 થી વધુ લોકોને બીમાર કરે છે

    June 7, 2025

    Andhra Pradesh સરકારનો નિર્ણય,હવે 9 ને બદલે 10 કલાક ફરજીયાત કામ

    June 7, 2025

    ‘Cooling Fan’ નવો સ્માર્ટ ફોન લોન્ચ,મોબાઇલ હવે ‘ગરમી’થી પણ બચાવશે!

    June 7, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દૂષિત ખોરાક દરરોજ 150,000 થી વધુ લોકોને બીમાર કરે છે
    • Andhra Pradesh સરકારનો નિર્ણય,હવે 9 ને બદલે 10 કલાક ફરજીયાત કામ
    • ‘Cooling Fan’ નવો સ્માર્ટ ફોન લોન્ચ,મોબાઇલ હવે ‘ગરમી’થી પણ બચાવશે!
    • Jamnagar માં 430 કરોડના વિકાસ કામોનું ઇ-ખાતમુર્હુત અને લોકાપર્ણ કરતા CM ભૂપેન્દ્ર પટેલ
    • ભારત પાંચમા નંબરનું અર્થતંત્ર; અવગણી શકાય નહી! Canada PM
    • The American Party! મસ્ક હવે રાજકીય સાહસ કરશે
    • Tejashwi Yadav ની ગાડીઓના કાફલામાં બેકાબૂ ટ્રક ઘૂસી જતાં અકસ્માત
    • Rajkot: નામચીન શખ્સને પાસાના પિંજરે પુર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, June 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: નામચીન શખ્સને પાસાના પિંજરે પુર્યો
    રાજકોટ

    Rajkot: નામચીન શખ્સને પાસાના પિંજરે પુર્યો

    Vikram RavalBy Vikram RavalJune 6, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    વોરંટની બજવણી કરી થોરાળા પોલીસે માથાભારે શખ્સને દબોચી સુરત જેલમાં ધકેલયો
    Rajkot,તા.06
    શહેર પોલીસ કમિશનરે સપાટો બોલાવી નામચીન  શખ્સને  પાસા તળે જેલ હવાલે  કર્યો છે. શહેરમાં હત્યા સહિત ગુનામાં 10 પોલીસ ચોપડે ચડી ચૂકેલા કેવલ કિશોર સોંદરવા આરોપી નામના શખ્સ સામે પોલીસ કમિશનરે પાસાનુ શસ્ત્ર ઉગામી સુરતની જેલમાં ધકેલવાનો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને આર્થિક ગુનાઓ અટકાવવા સામે કડક હાથે કામગીરી કરવા  પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા એ આપેલી સૂચનાને પગલે  શહેરના નવા છોરાડા મેઇન રોડ ગુરુ બાલક સાહેબની જગ્યા સામે રહેતો કેવલ કિશોર સોંદરવા નામના સામે યુનિવર્સિટી અને થોરાળા  પોલીસ મથકના ચોપડે હત્યા, જીવલેણ હુમલો, મારામારી, લુટ, અપહરણ અને દુષ્કર્મ સહિત 10 ગુનામાં ગુનામાં ચડી ચુક્યો હોવાથી તેની સામે પીસીબી શાખા દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી જે દરખાસ્ત પર પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ મંજૂરીની મહોર મારતા થોરાળા પોલીસ મથકના સ્ટાફ  દ્વારા વોરંટ ની બજવણી  કરી કેવલ કિશોર સોંદરવા  ની અટકાયત કરી સુરત  જેલમાં ધકેલવામાં આવ્યો છે. થોરાળા પોલીસ ઇન્સ્પેકટર એન.જી.વાઘેલા ,પો.સબ.ઇન્સ.એમ.એસ.મહેશ્વરી , એચ.ટી.જીજાળા.હેડ.કોન્સ. ભરતસિંહ પરમાર, ભરતભાઇ ડાભી , પો.કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા પી.સી.બી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.જે.હુણ,  પો.સબ.ઇન્સ. પી.બી.ત્રાજીયા , એ.એસ.આઇ. રાજુભાઇ દહેકવાલ તથા પો.હેડ.કોન્સ. ઇન્દ્રજીતસિંહ સીસોદીયા સહિત સ્ટાફે કામગીરી બજાવી હતી
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: એસ્ટ્રોન ચોક નજીક સાર્થક સ્કવેર બિલ્ડીંગમાંથી રૂ. 54 હજારની મતાની ચોરી

    June 6, 2025
    રાજકોટ

    નટેશ્વર મહાદેવ મંદિરમાં મહાદેવજીના પુન:પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે આજથી મહાયજ્ઞનો પ્રારંભ

    June 6, 2025
    રાજકોટ

    Rajkot સિવિલમાં કોરાનાની એન્ટ્રી, વાયરલ શરદી-તાવના કેસોમાં પણ બમણા થઈ ગયા

    June 6, 2025
    સૌરાષ્ટ્ર

    Rajkot, Jamnagar and Bhavnagar માં કોરોના સંક્રમણ યથાવત : વધુ 18 કેસ નોંધાયા

    June 5, 2025
    રાજકોટ

    CM ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે રાજકોટ, રૂા.557 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુર્હૂત કરશે

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: મીડિયા હાઉસમાં થયેલી રૂ. 76.90 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

    June 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    દૂષિત ખોરાક દરરોજ 150,000 થી વધુ લોકોને બીમાર કરે છે

    June 7, 2025

    Andhra Pradesh સરકારનો નિર્ણય,હવે 9 ને બદલે 10 કલાક ફરજીયાત કામ

    June 7, 2025

    ‘Cooling Fan’ નવો સ્માર્ટ ફોન લોન્ચ,મોબાઇલ હવે ‘ગરમી’થી પણ બચાવશે!

    June 7, 2025

    Jamnagar માં 430 કરોડના વિકાસ કામોનું ઇ-ખાતમુર્હુત અને લોકાપર્ણ કરતા CM ભૂપેન્દ્ર પટેલ

    June 7, 2025

    ભારત પાંચમા નંબરનું અર્થતંત્ર; અવગણી શકાય નહી! Canada PM

    June 7, 2025

    The American Party! મસ્ક હવે રાજકીય સાહસ કરશે

    June 7, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દૂષિત ખોરાક દરરોજ 150,000 થી વધુ લોકોને બીમાર કરે છે

    June 7, 2025

    Andhra Pradesh સરકારનો નિર્ણય,હવે 9 ને બદલે 10 કલાક ફરજીયાત કામ

    June 7, 2025

    ‘Cooling Fan’ નવો સ્માર્ટ ફોન લોન્ચ,મોબાઇલ હવે ‘ગરમી’થી પણ બચાવશે!

    June 7, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.