Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પીએમના કાર્યક્રમમાં Bhavnagar વિભાગની 100 મળી 1200 એસ.ટી. બસ ફાળવાઈ

    September 18, 2025

    Junagadh: માંગરોળમાં કાર હડફેટે એકટીવા ચાલક વૃધ્ધનું મોત

    September 18, 2025

    Junagadh: માણાવદર વંથલી રોડ પર ટ્રક-બાઈક વચ્ચે અકસ્માતઃએકનું મોત

    September 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પીએમના કાર્યક્રમમાં Bhavnagar વિભાગની 100 મળી 1200 એસ.ટી. બસ ફાળવાઈ
    • Junagadh: માંગરોળમાં કાર હડફેટે એકટીવા ચાલક વૃધ્ધનું મોત
    • Junagadh: માણાવદર વંથલી રોડ પર ટ્રક-બાઈક વચ્ચે અકસ્માતઃએકનું મોત
    • Junagadh: આપઘાત કરનાર માલધારીનો મૃતદેહ પરિવારે ન સ્વીકાર્યો
    • Junagadh:જિલ્લાના શિષ્યવૃત્તિ કૌભાંડમાં ચાર સંચાલકોની ધરપકડ
    • Junagadh:જિલ્લામાં અપમૃત્યુનાં ત્રણ બનાવ
    • Junagadh: ગૌચરની જમીનમાંથી માટી ઉપાડવા બાબતે હુમલો કર્યો
    • Surendranagar: લખતર પંથકમાં એલસીબીએ દારૂ ઝડપી લીધો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Olympics-2024 : જોકોવિચે ઈતિહાસ રચ્યો, અલ્કરાજને હરાવી પેરિસમાં જીત્યો પહેલો ગોલ્ડ મેડલ
    ખેલ જગત

    Olympics-2024 : જોકોવિચે ઈતિહાસ રચ્યો, અલ્કરાજને હરાવી પેરિસમાં જીત્યો પહેલો ગોલ્ડ મેડલ

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Paris,તા.05

    દિગ્ગજ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચનું અધૂરું સપનું પૂરું થયું છે. તેણે કારકિર્દીમાં પ્રથમ વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો છે. જોકોવિચે રવિવારે પેરિસ ઓલિમ્પિક 2024માં મેન્સ સિંગલ્સની ફાઇનલમાં 37 વર્ષીય સર્બિયન ખેલાડી કાર્લોસ અલ્કારાઝને હરાવીને ઇતિહાસ રચ્યો હતો. તેણે અલ્કારાઝને 7-6(3), 7-6(2)થી હરાવ્યો હતો. જોકોવિચ 1988 પછી ઓલિમ્પિક ટેનિસ ઈવેન્ટમાં ગોલ્ડ જીતનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો છે.

    જોકોવિચે કુલ 24 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા

    જોકોવિચે અત્યાર સુધીમાં કુલ 24 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે, જોકે તેણે અત્યાર સુધી એક પણ ઓલિમ્પિક મેડલ મેળવ્યો ન હતો, જોકે હવે તેનું સ્વપ્ન પુરુ થયું છે. તેણે ઇટાલીના લોરેન્ઝો મુસેટ્ટીને હરાવીને તેની પ્રથમ ઓલિમ્પિક ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

    અગાઉ જોકોવિચ ત્રણ વખત ઓલિમ્પિકની સેમિફાઈનલમાં હાર્યો હતો

    ટોચનો ક્રમાંકિત જોકોવિચ (Novak Djokovic) તેની અગાઉની ત્રણ ઓલિમ્પિક સેમિફાઇનલ હારી ગયો હતો. જોકોવિચે બેઇજિંગ-2008માં રાફેલ નડાલ સામે, 2012માં લંડનમાં એન્ડી મરે સામે અને 2021માં ટોક્યોમાં એલેક્ઝાન્ડર ઝવેરેવે સામે સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેણે 2008 ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીત્યો હતો.

    જોકોવિચે વિમ્બલ્ડનનો બદલો લીધો

    ફાઈનલને લઈને જોકોવિચનો આત્મવિશ્વાસ ઘણો વધારે હતો. તેણે પહેલેથી જ જીતની આશા વ્યક્ત કરી હતી. જોકોવિચે કહ્યું હતું કે, ‘હું ફાઈનલ માટે વધુ આત્મવિશ્વાસ અનુભવી રહ્યો છું’ આ પહેલા વિમ્બલ્ડનમાં અલકારાઝે જોકોવિચને હરાવ્યો હતો, તો હવે તેણે બદલો પણ લીધો છે. વિમ્બલ્ડન ટાઈટલ મેચ પણ જોકોવિચ અને અલ્કારાઝ (Carlos Alcaraz) વચ્ચે રમાઈ હતી, જેમાં સર્બિયન ખેલાડીને હારનો સામનો કરવો પડ્યો હતો. અલ્કારાઝે આ વર્ષે ફ્રેન્ચ ઓપનનો ખિતાબ પણ જીત્યો હતો.

    Carlos-Alcaraz Gold-Medal Novak-Djokovic Olympics 2024 Tennis
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Rohit Sharma એ પાછા ફરતા પહેલા મ્હાત્રે અને સરફરાઝ ખાન સાથે પ્રેક્ટિસ કરી

    September 17, 2025
    ખેલ જગત

    Rashid Khan ઇતિહાસ રચ્યો, ભારતના ઘાતક બોલરનો રેકોર્ડ તોડ્યો

    September 17, 2025
    ખેલ જગત

    Indian Women’s Team પાકિસ્તાનનો સામનો કરતી વખતે વિરોધી ટીમ સાથે હાથ નહીં મિલાવે

    September 17, 2025
    ખેલ જગત

    Afghanistan ની હારથી સુપર ફોર માટેની દોડ રોમાંચક બની ગઈ છે

    September 17, 2025
    ખેલ જગત

    ભારતીય ટીમની પસંદગી સમિતિમાં બે ભૂતપૂર્વ ખેલાડીઓ ઉમેરવામાં આવશે, જે અજિત અગરકર સાથે નજીકથી કામ કરશે

    September 17, 2025
    મનોરંજન

    હવે હું લગ્ન નહીં કરું, એકલી જ ખુશ છું… ચહલ સાથે છૂટાછેડા બાદ Dhanashree ભાવુક

    September 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    પીએમના કાર્યક્રમમાં Bhavnagar વિભાગની 100 મળી 1200 એસ.ટી. બસ ફાળવાઈ

    September 18, 2025

    Junagadh: માંગરોળમાં કાર હડફેટે એકટીવા ચાલક વૃધ્ધનું મોત

    September 18, 2025

    Junagadh: માણાવદર વંથલી રોડ પર ટ્રક-બાઈક વચ્ચે અકસ્માતઃએકનું મોત

    September 18, 2025

    Junagadh: આપઘાત કરનાર માલધારીનો મૃતદેહ પરિવારે ન સ્વીકાર્યો

    September 18, 2025

    Junagadh:જિલ્લાના શિષ્યવૃત્તિ કૌભાંડમાં ચાર સંચાલકોની ધરપકડ

    September 18, 2025

    Junagadh:જિલ્લામાં અપમૃત્યુનાં ત્રણ બનાવ

    September 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પીએમના કાર્યક્રમમાં Bhavnagar વિભાગની 100 મળી 1200 એસ.ટી. બસ ફાળવાઈ

    September 18, 2025

    Junagadh: માંગરોળમાં કાર હડફેટે એકટીવા ચાલક વૃધ્ધનું મોત

    September 18, 2025

    Junagadh: માણાવદર વંથલી રોડ પર ટ્રક-બાઈક વચ્ચે અકસ્માતઃએકનું મોત

    September 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.