Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bollywood ના સેલીબ્રીટી મેનેજર દિશા સાલીયાનના મોતની CBI તપાસના આદેશ

    September 2, 2026

    Russia છૂપી રીતે ઈરાનને સુપરસોનિક મિસાઈલ બનાવવામાં મદદ કરી રહ્યું છે

    September 2, 2026

    રાજીનામાના એક વર્ષ પછી પણ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ Jagdeep Dhankhar સરકારી આવાસથી વંચિત

    September 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bollywood ના સેલીબ્રીટી મેનેજર દિશા સાલીયાનના મોતની CBI તપાસના આદેશ
    • Russia છૂપી રીતે ઈરાનને સુપરસોનિક મિસાઈલ બનાવવામાં મદદ કરી રહ્યું છે
    • રાજીનામાના એક વર્ષ પછી પણ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ Jagdeep Dhankhar સરકારી આવાસથી વંચિત
    • 15મી સપ્ટેમ્બરથી સરકારે ખાંડના ડીલરો માટેની સ્ટોક મર્યાદા ઘટાડીને 2000 ક્વિન્ટલ કરી
    • Tamil Nadu ના મુખ્યમંત્રી વિજયે 40 હજારના સન ગ્લાસીસ ઉતારી વૃદ્ધાને પહેરાવી દીધા!
    • Uddhav Thackeray જૂથમાં ફરી ભંગાણ : 14 ધારાસભ્યો ખડવાનું જોખમ
    • જુલાઈમાં Electric car વેચાણમાં 83 ટકા અને ટુ-વ્હીલર વેચાણમાં 88 ટકાનો વધારો
    • Khambhaliya: દાગીના સાફ કરવાના બહાને સોનું કાઢી લેતી બિહારી ગેંગના ચાર સાગરિતો ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 2
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: ડેટિંગ એપની એજન્સીના નામે રૂા.17 લાખનું ફ્રોડ કરનાર રાજસ્થાનથી ઝડપાયો
    રાજકોટ

    Rajkot: ડેટિંગ એપની એજન્સીના નામે રૂા.17 લાખનું ફ્રોડ કરનાર રાજસ્થાનથી ઝડપાયો

    Vikram RavalBy Vikram RavalSeptember 2, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.02

    ટોકી નામની ડેટિંગ એપની ‘એજન્સી’ અપાવી દેવાના નામે રૂા.૧૭ લાખની ઓનલાઇન છેતરપિંડી કરનાર રાજસ્થાનના ચુરૂ જિલ્લાના મોલીસર બાડા ગામના સુરેન્દ્ર હિરાલાલ સિહાગને રાજકોટ રેન્જની સાયબર ક્રાઇમ પોલીસે રાજસ્થાનથી ઝડપી લઇ ત્રણ દિવસના રિમાન્ડ પર મેળવ્યો છે.
    ટોકી એપમાં ચેટ કરવા માટે કોઇન મેળવવા પડે છે. ત્યાર બાદ જ મહિલાઓ સાથે ચેટ થઇ શકે છે. ભોગ બનનાર યુવાન ખૂબ જ કોઇનની ખરીદી કરતો હોવાથી આરોપીએ તેનો સંપર્ક કરી એજન્સી અપાવી દેવાની લાલચ આપી કહ્યું કે, તેમ કરવાથી કોઇનની ખરીદી ઉપર ૨૫ ટકા કમિશન અને અન્ય લાભો મળશે.
    જેથી ભોગ બનનાર યુવાન આરોપીની વાતમાં આવી ગયો હતો અને તેણે આપેલા બેંક એકાઉન્ટમાં રૂા.૧૭.૮૧ લાખ મોકલી આપ્યા હતા. ત્યારબાદ તેની પાસેથી વધુ રકમની માગણી કરાઇ હતી. એજન્સી પણ નહીં મળતાં છેતરાઇ ગયાનો અહેસાસ થતાં સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

    પીઆઇ આર.જે. ગોધમે તપાસ આગળ ધપાવી રૂા.પાંચેક લાખ જેવી રકમ ફ્રીઝ કરાવી હતી. તપાસ કરતા આરોપીના પિતાના નામે બેંક એકાઉન્ટમાં ફ્રોડની રકમ જમા થયાની માહિતી મળી હતી. જેના આધારે આરોપીની માહિતી મેળવી ધરપકડ કરી હતી. બીજા કોઇની સાથે છેતરપિંડી કરી છે કે કેમ તે અંગે હવે તપાસ કરાશે.
    જોકે ટોકી એપનું હેડ ક્વાર્ટર હોંગકોંગમાં હોવાથી કેટલી માહિતી મળશે તેની ઉપર આગળની તપાસનો આધાર રહેશે તેમ પણ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: ચુનારાવાડમાં વેપારીની દુકાનમાંથી રૂા.2.11 લાખનો ચેક ચોરી લીધો
    Next Article Rajkot: બે સ્થળે લૂંટ ચલાવનાર ચાર લુખ્ખા ઝડપાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: બે સ્થળે લૂંટ ચલાવનાર ચાર લુખ્ખા ઝડપાયા

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: ચુનારાવાડમાં વેપારીની દુકાનમાંથી રૂા.2.11 લાખનો ચેક ચોરી લીધો

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: રિક્ષા પાછળ એક્ટિવા ઘુસી જતાં બે મિત્રોના મોત, ત્રીજાને ઇજા

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: વૃદ્ધાનો ચેઇન સેરવી લેનાર હિસ્ટ્રીશીટર મહિલાઓ ઝડપાઈ

    September 1, 2026
    રાજકોટ

    Rajkot: ગાંજાના જથ્થા સાથે ગીતા મકવાણા ઝડપાઈ

    September 1, 2026
    રાજકોટ

    Rajkot: જય દ્વારકાધીશ ગોડાઉનમાં રૂ.1.44 લાખનો વાયર ચોરીમા શખ્સ સકંજામાં

    September 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,390
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,780
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,220
    લાઈવ રેટ્સ • અપડેટ: 02-09-2026 15:32
    Categories
    Latest News

    Bollywood ના સેલીબ્રીટી મેનેજર દિશા સાલીયાનના મોતની CBI તપાસના આદેશ

    September 2, 2026

    Russia છૂપી રીતે ઈરાનને સુપરસોનિક મિસાઈલ બનાવવામાં મદદ કરી રહ્યું છે

    September 2, 2026

    રાજીનામાના એક વર્ષ પછી પણ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ Jagdeep Dhankhar સરકારી આવાસથી વંચિત

    September 2, 2026

    15મી સપ્ટેમ્બરથી સરકારે ખાંડના ડીલરો માટેની સ્ટોક મર્યાદા ઘટાડીને 2000 ક્વિન્ટલ કરી

    September 2, 2026

    Tamil Nadu ના મુખ્યમંત્રી વિજયે 40 હજારના સન ગ્લાસીસ ઉતારી વૃદ્ધાને પહેરાવી દીધા!

    September 2, 2026

    Uddhav Thackeray જૂથમાં ફરી ભંગાણ : 14 ધારાસભ્યો ખડવાનું જોખમ

    September 2, 2026
    Search
    Main News

    Russia છૂપી રીતે ઈરાનને સુપરસોનિક મિસાઈલ બનાવવામાં મદદ કરી રહ્યું છે

    September 2, 2026

    રાજીનામાના એક વર્ષ પછી પણ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ Jagdeep Dhankhar સરકારી આવાસથી વંચિત

    September 2, 2026

    15મી સપ્ટેમ્બરથી સરકારે ખાંડના ડીલરો માટેની સ્ટોક મર્યાદા ઘટાડીને 2000 ક્વિન્ટલ કરી

    September 2, 2026

    Tamil Nadu ના મુખ્યમંત્રી વિજયે 40 હજારના સન ગ્લાસીસ ઉતારી વૃદ્ધાને પહેરાવી દીધા!

    September 2, 2026

    Uddhav Thackeray જૂથમાં ફરી ભંગાણ : 14 ધારાસભ્યો ખડવાનું જોખમ

    September 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bollywood ના સેલીબ્રીટી મેનેજર દિશા સાલીયાનના મોતની CBI તપાસના આદેશ

    September 2, 2026

    Russia છૂપી રીતે ઈરાનને સુપરસોનિક મિસાઈલ બનાવવામાં મદદ કરી રહ્યું છે

    September 2, 2026

    રાજીનામાના એક વર્ષ પછી પણ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ Jagdeep Dhankhar સરકારી આવાસથી વંચિત

    September 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.