Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હવે હાઇવે નિર્માણમાં AI-smart મશીનનો યુગ

    September 2, 2026

    Bollywood ના સેલીબ્રીટી મેનેજર દિશા સાલીયાનના મોતની CBI તપાસના આદેશ

    September 2, 2026

    Russia છૂપી રીતે ઈરાનને સુપરસોનિક મિસાઈલ બનાવવામાં મદદ કરી રહ્યું છે

    September 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હવે હાઇવે નિર્માણમાં AI-smart મશીનનો યુગ
    • Bollywood ના સેલીબ્રીટી મેનેજર દિશા સાલીયાનના મોતની CBI તપાસના આદેશ
    • Russia છૂપી રીતે ઈરાનને સુપરસોનિક મિસાઈલ બનાવવામાં મદદ કરી રહ્યું છે
    • રાજીનામાના એક વર્ષ પછી પણ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ Jagdeep Dhankhar સરકારી આવાસથી વંચિત
    • 15મી સપ્ટેમ્બરથી સરકારે ખાંડના ડીલરો માટેની સ્ટોક મર્યાદા ઘટાડીને 2000 ક્વિન્ટલ કરી
    • Tamil Nadu ના મુખ્યમંત્રી વિજયે 40 હજારના સન ગ્લાસીસ ઉતારી વૃદ્ધાને પહેરાવી દીધા!
    • Uddhav Thackeray જૂથમાં ફરી ભંગાણ : 14 ધારાસભ્યો ખડવાનું જોખમ
    • જુલાઈમાં Electric car વેચાણમાં 83 ટકા અને ટુ-વ્હીલર વેચાણમાં 88 ટકાનો વધારો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 2
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: બે સ્થળે લૂંટ ચલાવનાર ચાર લુખ્ખા ઝડપાયા
    રાજકોટ

    Rajkot: બે સ્થળે લૂંટ ચલાવનાર ચાર લુખ્ખા ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalSeptember 2, 2026Updated:September 2, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.02

    કાલાવડ રોડ પર દેવજી જખાનીયાને છરી બતાવી રૂા.૯૨ હજારના દાગીનાની અને અટલ સરોવર પાસે પુનાભાઇ બાંભવાને ડરાવી-ધમકાવી સોનાના ઠોળીયા અને મોબાઇલની લૂંટ ચલાવનાર ચાર લુખ્ખાઓની બનેલી ટોળકીને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધી છે.
    જેમાં ગૌતમ ઉર્ફે કાનો મકવાણા (રહે. રાધે ક્રિષ્ના એપાર્ટમેન્ટ, હનુમાન મઢી), હિતેન ઉર્ફે હત્તો ગોહેલ (રહે. કણકોટ), નિલેશ ઉર્ફે ભુરો વાઘેલા (રહે. કોઠારીયા સોલવન્ટ) અને ભરત ઉર્ફે ભરતો પરમાર (રહે. કોઠારીયા સોલવન્ટ)નો સમાવેશ થાય છે.
    શહેરમાં સીસીટીવી કેમેરાને કારણે હવે રસ્તા ઉપર ગુના આચરી પોલીસથી બચવું લગભગ અશક્ય છે. પરંતુ આ બાબત લુખ્ખાઓ, રીઢા અને અભણ ગુનેગારો જાણતા ન હોવાથી છાશવારે ગુના કરી પકડાઇ જાય છે. આ કિસ્સામાં પણ તેમ જ થયું છે.
    બંને લૂંટ બાદ ક્રાઇમ બ્રાંચે તપાસમાં ઝુકાવ્યું હતું. પીઆઇ એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એન.પરમારે સીસીટીવી વગેરેના આધારે ચારેય લુખ્ખાઓની ઓળખ મેળવી ઝડપી લીધા હતા. ક્રાઇમ બ્રાંચે લૂંટી લીધેલો મુદ્દામાલ, ગુનામાં વપરાયેલા વાહનો, છરી, મોબાઇલ ફોન વગેરે મળી કુલ રૂા.૨.૮૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
    ચારેય લુખ્ખાઓ લાંબો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. વારંવાર ગુના કરવાની ટેવવાળા છે. આરોપી ગૌતમ સામે ખૂન, મારામારી, ચોરી સહિતના દસ, આરોપી હિતેન સામે પણ ખૂન, ચોરી સહિતના ત્રણ, આરોપી નિલેશ સામે ચોરી, મારામારી સહિતના આઠ અને આરોપી ભરત સામે પણ લૂંટ, ચોરી સહિતના દસ ગુના નોંધાયેલા છે.
    આ રીતે આ પ્રકારના લુખ્ખાઓ વારંવાર પકડાવા છતાં ગુના આચરતા રહે તે બાબત પોલીસની સરીયામ નિષ્ફળતા સૂચવે છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: ડેટિંગ એપની એજન્સીના નામે રૂા.17 લાખનું ફ્રોડ કરનાર રાજસ્થાનથી ઝડપાયો
    Next Article Khambhaliya: દાગીના સાફ કરવાના બહાને સોનું કાઢી લેતી બિહારી ગેંગના ચાર સાગરિતો ઝડપાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ડેટિંગ એપની એજન્સીના નામે રૂા.17 લાખનું ફ્રોડ કરનાર રાજસ્થાનથી ઝડપાયો

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: ચુનારાવાડમાં વેપારીની દુકાનમાંથી રૂા.2.11 લાખનો ચેક ચોરી લીધો

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: રિક્ષા પાછળ એક્ટિવા ઘુસી જતાં બે મિત્રોના મોત, ત્રીજાને ઇજા

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: વૃદ્ધાનો ચેઇન સેરવી લેનાર હિસ્ટ્રીશીટર મહિલાઓ ઝડપાઈ

    September 1, 2026
    રાજકોટ

    Rajkot: ગાંજાના જથ્થા સાથે ગીતા મકવાણા ઝડપાઈ

    September 1, 2026
    રાજકોટ

    Rajkot: જય દ્વારકાધીશ ગોડાઉનમાં રૂ.1.44 લાખનો વાયર ચોરીમા શખ્સ સકંજામાં

    September 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,260
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,650
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,080
    લાઈવ રેટ્સ • અપડેટ: 02-09-2026 15:36
    Categories
    Latest News

    હવે હાઇવે નિર્માણમાં AI-smart મશીનનો યુગ

    September 2, 2026

    Bollywood ના સેલીબ્રીટી મેનેજર દિશા સાલીયાનના મોતની CBI તપાસના આદેશ

    September 2, 2026

    Russia છૂપી રીતે ઈરાનને સુપરસોનિક મિસાઈલ બનાવવામાં મદદ કરી રહ્યું છે

    September 2, 2026

    રાજીનામાના એક વર્ષ પછી પણ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ Jagdeep Dhankhar સરકારી આવાસથી વંચિત

    September 2, 2026

    15મી સપ્ટેમ્બરથી સરકારે ખાંડના ડીલરો માટેની સ્ટોક મર્યાદા ઘટાડીને 2000 ક્વિન્ટલ કરી

    September 2, 2026

    Tamil Nadu ના મુખ્યમંત્રી વિજયે 40 હજારના સન ગ્લાસીસ ઉતારી વૃદ્ધાને પહેરાવી દીધા!

    September 2, 2026
    Search
    Main News

    Russia છૂપી રીતે ઈરાનને સુપરસોનિક મિસાઈલ બનાવવામાં મદદ કરી રહ્યું છે

    September 2, 2026

    રાજીનામાના એક વર્ષ પછી પણ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ Jagdeep Dhankhar સરકારી આવાસથી વંચિત

    September 2, 2026

    15મી સપ્ટેમ્બરથી સરકારે ખાંડના ડીલરો માટેની સ્ટોક મર્યાદા ઘટાડીને 2000 ક્વિન્ટલ કરી

    September 2, 2026

    Tamil Nadu ના મુખ્યમંત્રી વિજયે 40 હજારના સન ગ્લાસીસ ઉતારી વૃદ્ધાને પહેરાવી દીધા!

    September 2, 2026

    Uddhav Thackeray જૂથમાં ફરી ભંગાણ : 14 ધારાસભ્યો ખડવાનું જોખમ

    September 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હવે હાઇવે નિર્માણમાં AI-smart મશીનનો યુગ

    September 2, 2026

    Bollywood ના સેલીબ્રીટી મેનેજર દિશા સાલીયાનના મોતની CBI તપાસના આદેશ

    September 2, 2026

    Russia છૂપી રીતે ઈરાનને સુપરસોનિક મિસાઈલ બનાવવામાં મદદ કરી રહ્યું છે

    September 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.