Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Panchmahal: નવરાત્રિમાં દર્શન કરવા પાવાગઢ પહોંચેલો યુવક ખીણમાં ખાબક્યો

    October 15, 2026

    Rajkot: પાંચમાં માળેથી ફેંકી દીકરીને મારનાર કળયુગી માતા પકડાઈ

    October 15, 2026

    Ahmedabad: મામાએ જેને દીકરાની જેમ ઉછેર્યો, તે જ ભાણિયાનું કાસળ કાઢી નાખ્યું

    October 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Panchmahal: નવરાત્રિમાં દર્શન કરવા પાવાગઢ પહોંચેલો યુવક ખીણમાં ખાબક્યો
    • Rajkot: પાંચમાં માળેથી ફેંકી દીકરીને મારનાર કળયુગી માતા પકડાઈ
    • Ahmedabad: મામાએ જેને દીકરાની જેમ ઉછેર્યો, તે જ ભાણિયાનું કાસળ કાઢી નાખ્યું
    • Rajkot ચકચારી લૂંટ અને હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો
    • Mirzapur: વંદે માતરમ અને જયશ્રી રામ બોલનારા જ મને વોટ આપે
    • Peshawar: ખાનગી સ્કૂલની છત ધરાશાયી થતાં ૨૮થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષિકાના મોત
    • સાઉદીમાં હુમલા કરનાર હુથીઓ પર ભડક્યા Donald Trump
    • Imran Khan ૨૮ ઓક્ટોબર સુધીમાં છોડવું પડશે ભારત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Peshawar: ખાનગી સ્કૂલની છત ધરાશાયી થતાં ૨૮થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષિકાના મોત
    આંતરરાષ્ટ્રીય

    Peshawar: ખાનગી સ્કૂલની છત ધરાશાયી થતાં ૨૮થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષિકાના મોત

    Vikram RavalBy Vikram RavalOctober 15, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Peshawar, તા.૧૫

    પાકિસ્તાનના Peshawar શહેરની દીર કોલોની વિસ્તારમાં આવેલી એક ખાનગી સ્કૂલમાં ગુરુવારે અત્યંત દુઃખદ અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે.

    સ્કૂલની છત અચાનક ધરાશાયી થઈ જતાં ૧૩ વર્ષથી ઓછી વયના ૨૮ જેટલા માસૂમ બાળકો અને એક મહિલા ટીચરનું કરુણ મોત નિપજ્યું છે. આ અકસ્માતમાં ૪૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને અરેરાટી વ્યાપી ગઈ છે.

    સ્થાનિક તંત્ર અને લેડી રીડિંગ હોસ્પિટલ (ન્ઇૐ) દ્વારા મળતી વિગતો મુજબ, અકસ્માત સમયે શાળામાં મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે જ અચાનક છત તૂટી પડી હતી. બિલ્ડિંગનો કાટમાળ પડતાં જ અનેક માસૂમ બાળકો અને શાળાનો સ્ટાફ નીચે દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને રેસ્ક્યૂ ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી અને કાટમાળ હટાવીને બાળકોને બહાર કાઢવાની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી હતી.

    શરૂઆતમાં મૃત્યુઆંક ઓછો દર્શાવાયો હતો, પરંતુ જેમ જેમ કાટમાળ હટાવવામાં આવ્યો અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા તેમ તેમ મૃત્યુઆંક ઝડપથી વધતો ગયો હતો. લાવી લાવવામાં આવેલા દર્દીઓની ગંભીર સ્થિતિને જોતાં પેશાવરની લેડી રીડિંગ હોસ્પિટલમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. પોલીસ અધિકારી કેપિટલ સિટી પોલીસ ઓફિસર (ઝ્રઝ્રર્ઁં) ડો. મિયાં સઈદે જણાવ્યું કે ૪૦થી વધુ ઘાયલોની સારવાર ચાલી રહી છે, જેમાંથી કેટલાકની હાલત અત્યંત નાજુક છે.

    આ હૃદયદ્રાવક ઘટનાને પગલે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે મૃતક બાળકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને અધિકારીઓને સૂચના આપી હતી કે ઘાયલ થયેલા માસૂમ બાળકોને શક્ય તેટલી શ્રેષ્ઠ અને તાત્કાલિક તબીબી સારવાર પૂરી પાડવામાં આવે તથા બચાવ કામગીરીમાં કોઈ ખામી ન રહે. બીજી તરફ, ખૈબર પખ્તૂનખ્વાના ગવર્નર ફૈસલ કરીમ કુંડીએ પણ આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને તેને અત્યંત દુઃખદ ગણાવી છે. ગવર્નરે આ ગંભીર બેદરકારી અંગે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તેમણે સંબંધિત અધિકારીઓ પાસે શાળાની ઇમારતની સ્થિતિ અને છત ધરાશાયી થવાના મુખ્ય કારણો અંગેનો વિગતવાર રિપોર્ટ પણ માંગ્યો છે.

    Peshawar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleસાઉદીમાં હુમલા કરનાર હુથીઓ પર ભડક્યા Donald Trump
    Next Article Mirzapur: વંદે માતરમ અને જયશ્રી રામ બોલનારા જ મને વોટ આપે
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    સાઉદીમાં હુમલા કરનાર હુથીઓ પર ભડક્યા Donald Trump

    October 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Azerbaijanમાં ૯૬% મુસ્લિમો છતાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ

    October 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Ladakh ભારતનો અખંડ ભાગ, ચીનના ઇનકારથી હકીકત નહીં બદલાય

    October 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Germanyમાં રહેણાક ઈમારતમાં આગ લાગતા ૩ ભારતીય વિદ્યાર્થીના મોત

    October 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Americaમાં હિન્દુઓનો નરસંહાર કરવા માગતો ૧૯ વર્ષનો યુવક ઝડપાયો

    October 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Saudiમાં એરપોર્ટ બાદ ઓઈલ કંપની પર મિલાઈલ હુમલા

    October 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,370
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,170
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹201,580
    લાઈવ રેટ્સ • અપડેટ: 15-10-2026 20:36
    Categories
    Latest News

    Panchmahal: નવરાત્રિમાં દર્શન કરવા પાવાગઢ પહોંચેલો યુવક ખીણમાં ખાબક્યો

    October 15, 2026

    Rajkot: પાંચમાં માળેથી ફેંકી દીકરીને મારનાર કળયુગી માતા પકડાઈ

    October 15, 2026

    Ahmedabad: મામાએ જેને દીકરાની જેમ ઉછેર્યો, તે જ ભાણિયાનું કાસળ કાઢી નાખ્યું

    October 15, 2026

    Rajkot ચકચારી લૂંટ અને હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો

    October 15, 2026

    Mirzapur: વંદે માતરમ અને જયશ્રી રામ બોલનારા જ મને વોટ આપે

    October 15, 2026

    સાઉદીમાં હુમલા કરનાર હુથીઓ પર ભડક્યા Donald Trump

    October 15, 2026
    Search
    Main News

    Imran Khan ૨૮ ઓક્ટોબર સુધીમાં છોડવું પડશે ભારત

    October 15, 2026

    Germanyમાં રહેણાક ઈમારતમાં આગ લાગતા ૩ ભારતીય વિદ્યાર્થીના મોત

    October 15, 2026

    CJPના સૌરવ દાસ, આશુતોષ રંકાને તિહાડ જેલ મોકલી દેવાયા

    October 14, 2026

    વિશ્વમાં, વેપાર, ઊર્જા, ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ દબાણ લાવવા માટે થઈ રહ્યો છે: Pm Modi

    October 13, 2026

    ભારતના GDP વૃદ્ધિ દર માટે આઇએમએફનો મોટો અંદાજ, ૨૦૨૬ અને ૨૦૨૭ માં અર્થતંત્ર ૭ ટકાના દરે વૃદ્ધિ પામશે

    October 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Panchmahal: નવરાત્રિમાં દર્શન કરવા પાવાગઢ પહોંચેલો યુવક ખીણમાં ખાબક્યો

    October 15, 2026

    Rajkot: પાંચમાં માળેથી ફેંકી દીકરીને મારનાર કળયુગી માતા પકડાઈ

    October 15, 2026

    Ahmedabad: મામાએ જેને દીકરાની જેમ ઉછેર્યો, તે જ ભાણિયાનું કાસળ કાઢી નાખ્યું

    October 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.