Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
    • Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
    • ઓક્ટોબર ૧૬ – World Food Day
    • Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ , રૂ. ૧૦ હજારનો દંડ
    • પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»સાઉદીમાં હુમલા કરનાર હુથીઓ પર ભડક્યા Donald Trump
    આંતરરાષ્ટ્રીય

    સાઉદીમાં હુમલા કરનાર હુથીઓ પર ભડક્યા Donald Trump

    Vikram RavalBy Vikram RavalOctober 15, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington, તા.૧૫

    અમેરિકાના રાષ્ટ્રપતિએ હવે સાઉદી અરબમાં ચાલી રહેલા હુથી વિદ્રોહીઓના હુમલા પર ચેતવણી આપી દીધી છે. સાઉદી અરબ પર હુમલો કરતાં હુથીઓ મામલે પુછાયેલા પ્રશ્નના જવાબમાં ટ્રંપ એ કહ્યું છે કે જો તુર્કી તેમને મદદ માટે કહેશે તો તુર્કીના રાષ્ટ્રપતિ એદ્રોગન એ જ કરશે જે Donald Trump કહેશે.

    હાલ પશ્ચિમ એશિયામાં ટેન્શન વધી રહ્યું છે. તેને જોતાં ટ્રંપને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે હુથી વિદ્રોહીઓ વિરુદ્ધ તેઓ એકશન લેશે ? તો આ વાતના જવાબમાં ટ્રંપએ કહ્યું કે હુથીઓ ખૂબ જ ખરાબ કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે જો અમેરિકાની મદદ માંગવામાં આવશે તો તુર્કીના રાષ્ટ્રપતિ એદ્રોગન અમેરિકા કહેશે એ જ કરશે. જો કે ટ્રંપએ સ્પષ્ટ શબ્દોમાં નથી કહ્યું કે તે હુથી વિદ્રોહીઓ વિરુદ્ધ મિલિટ્રી એકશન લેશે.

    ટ્રંપ એ વધુમાં કહ્યું કે તુર્કીના રાષ્ટ્રપતિનું તેઓ સન્માન કરે છે, તેમની સાથે સારા રિલેશન છે. ટ્રંપને પુછવામાં આવ્યું હતું કે શું તે યમનના હુથી વિદ્રોહીઓ વિરુદ્ધ ચાલતા ઓપરેશનમાં તુર્કીને સામેલ કરવા ઈચ્છે છે તો ટ્રંપએ જવાબમાં કહ્યું કે મને લાગે છે એદ્રોગન એ જ કરશે જે હું કહીશ.

    આ તકે ટ્રંપ એ ફરીવાર ઈરાનની વાત પણ કહી હતી. તેમણે કહ્યું કે ઈરાન બરબાદ દેશ છે, ઈરાનનું અર્થતંત્ર પડી ભાંગ્યું છે. ત્યારે મોંઘવારી દર વધી રહ્યો છે અને ઈરાન પાસે પૈસા પણ બચ્યા નથી. ઈરાન મામલે તેઓ ઝડપથી નિર્ણય કરશે. આ તકે ટ્રંપ એ એવી વાત પણ કરી કે હોર્મુધ સ્ટ્રેટ તેમના કંટ્રોલમાં છે અને હોર્મુઝથી તેમને ઓઈલ પણ મળી રહ્યું છે.

    મહત્વનું છે કે સાઉદી અરબમાં હુથી વિદ્રોહીના હુમલા વધી રહ્યા છે. પહેલા રિયાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો ત્યારબાદ સાઉદીની સૌથી મોટી ઓઈલ કંપની પર મિસાઈલ એટેક કરવામાં આવ્યો. હુથી વિદ્રોહીઓના વધતા હુમલા વચ્ચે રાષ્ટ્રપતિ ટ્રંપએ હુથીઓને લઈને જે ચેતવણી આપી છે તેના પર હવે સૌની નજર છે.

    Donald Trump
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleImran Khan ૨૮ ઓક્ટોબર સુધીમાં છોડવું પડશે ભારત
    Next Article Peshawar: ખાનગી સ્કૂલની છત ધરાશાયી થતાં ૨૮થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષિકાના મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Peshawar: ખાનગી સ્કૂલની છત ધરાશાયી થતાં ૨૮થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષિકાના મોત

    October 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Azerbaijanમાં ૯૬% મુસ્લિમો છતાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ

    October 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Ladakh ભારતનો અખંડ ભાગ, ચીનના ઇનકારથી હકીકત નહીં બદલાય

    October 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Germanyમાં રહેણાક ઈમારતમાં આગ લાગતા ૩ ભારતીય વિદ્યાર્થીના મોત

    October 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Americaમાં હિન્દુઓનો નરસંહાર કરવા માગતો ૧૯ વર્ષનો યુવક ઝડપાયો

    October 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Saudiમાં એરપોર્ટ બાદ ઓઈલ કંપની પર મિલાઈલ હુમલા

    October 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,470
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,270
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹201,500
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-10-2026 00:19
    Categories
    Latest News

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026

    Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો

    October 15, 2026

    Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો

    October 15, 2026

    ઓક્ટોબર ૧૬ – World Food Day

    October 15, 2026
    Search
    Main News

    Pm Modiએ લદ્દાખમાં આશરે ૩,૩૫૦ કરોડના પાંચ મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યું

    October 15, 2026

    Pm Modiએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનના સહભાગીઓ સાથે મુલાકાત કરી

    October 15, 2026

    કોર્ટે મુખ્ય Election Commissioner જ્ઞાનેશ કુમાર અને બંને ચૂંટણી કમિશનરોને નોટિસ જારી કરી,કોઈ પણ કોર્ટને ડરાવી શકે નહીં

    October 15, 2026

    Imran Khan ૨૮ ઓક્ટોબર સુધીમાં છોડવું પડશે ભારત

    October 15, 2026

    Germanyમાં રહેણાક ઈમારતમાં આગ લાગતા ૩ ભારતીય વિદ્યાર્થીના મોત

    October 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.