Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રિક્ષા ચોરીના આરોપીને Junagadh બી ડિવીઝન પોલીસે પકડી પાડી, રિક્ષા ચોરીનો ગુન્હો ડિરેકટ કરી

    November 22, 2025

    Lodhika and Dhoraji માં વિદેશી દારૂના દરોડા: બે ઝડપાયા

    November 22, 2025

    Amreli: નાની કુંડળ ગામે દાદા એ ઠપકો આપતા તરુણીએ એસિડ પીધું

    November 22, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રિક્ષા ચોરીના આરોપીને Junagadh બી ડિવીઝન પોલીસે પકડી પાડી, રિક્ષા ચોરીનો ગુન્હો ડિરેકટ કરી
    • Lodhika and Dhoraji માં વિદેશી દારૂના દરોડા: બે ઝડપાયા
    • Amreli: નાની કુંડળ ગામે દાદા એ ઠપકો આપતા તરુણીએ એસિડ પીધું
    • Amreli: થાવડી ગામે આખલાએ વૃદ્ધાને ઢીંક મારી
    • Kutch: ભચાઉના વાંઢીયા ગામે તળાવમાં ડૂબી જવાથી બે બાળકોના મોત
    • Gondal: ભાજપ અગ્રણીઓ દ્વારા વેપારીને વિશ્વાસમાં લઈ ઠગાઈ કરી હોવાનો આરોપ
    • Junagadh: કારમાં પોલીસનો બોર્ડ મારી ફરતા ગોંડલના એક શખ્સને પકડી પાડતી બી ડિવિઝન પોલીસ
    • Junagadh: પોલીસ એકશન મોડમાં : રોફ જમાવતા વાહન ચાલકોની હવે ખેર નથી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, November 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»PMએ ભવિષ્યમાં વધુ કર ઘટાડાનો સંકેત આપતાં હજુ મોટા સુધારાઓ કરવાની ખાતરી આપી
    રાષ્ટ્રીય

    PMએ ભવિષ્યમાં વધુ કર ઘટાડાનો સંકેત આપતાં હજુ મોટા સુધારાઓ કરવાની ખાતરી આપી

    Vikram RavalBy Vikram RavalSeptember 25, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.25

    નવરાત્રિના પહેલા દિવસે (22 સપ્ટેમ્બર) ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં નોંધપાત્ર ઘટાડાની જાહેરાત કર્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક સારા સમાચાર આપ્યા છે. તેમણે ભવિષ્યમાં વધુ કર ઘટાડાનો સંકેત આપતાં હજુ મોટા સુધારાઓ કરવાની ખાતરી આપી છે. તેમણે કહ્યું હતું કે, 2014માં 1 લાખ રૂપિયાની ખરીદી પરનો કર લગભગ રૂ. 25,000 હતો, જે હવે ઘટાડી રૂ. 5000-6000 કરવામાં આવ્યો છે.

    ગુરુવારે ઉત્તર પ્રદેશ ઇન્ટરનેશનલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ GST ઘટાડો અને તેનાથી થતી બચત અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે ભવિષ્યમાં ઘટાડાનો સંકેત આપતા કહ્યું, ‘આજે દેશ GST બચત મહોત્સવ ઉજવી રહ્યું છે. હું તમને કહેવા માંગુ છું કે આપણે અહીં અટકવાના નથી. 2017માં અમે GST રજૂ કર્યું અને આર્થિક મજબૂતી સાથે કામગીરી કરી. અમે 2025માં તેને ફરીથી સ્થાપિત કરીશું અને અર્થતંત્રને વધુ મજબૂત બનાવીશું. જેમ જેમ અર્થતંત્ર મજબૂત થશે તેમ તેમ કરનો બોજ ઘટશે. દેશવાસીઓના આશીર્વાદથી, GST સુધારાની પ્રક્રિયા ચાલુ રહેશે.’પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, 2014 પહેલાં ઘણા બધા ટેક્સ લાગુ હતા. તે દેશની ટેક્સ પ્રણાલીને મૂંઝવણભરી બનાવતા હતા. જેના કારણે વ્યવસાયિક ખર્ચ અને કૌટુંબિક બજેટ ક્યારેય સંતુલિત થઈ શક્યા નહીં. રૂ. 1,000ની કિંમતના શર્ટ પર રૂ. 117  ટેક્સ લાગતો હતો. 2017માં GST લાગુ થયા બાદ આ ટેક્સ રૂ. 170થી ઘટી રૂ. 50 થયો છે. જે હવે 22 સપ્ટેમ્બર પછી, તે જ શર્ટ પર ફક્ત રૂ. 35 જીએસટી લાગુ થશે. 2014માં જો કોઈ ટૂથપેસ્ટ, તેલ, શેમ્પૂ વગેરે પર રૂ. 100 ખર્ચ કરે છે, તો તેના પર 31 રૂપિયા ટેક્સ ચૂકવતો હતો. 2017માં ટેક્સ ઘટી રૂ. 18 થયો હતો.  હવે તે જ વસ્તુની કિંમત રૂ. 131થી ઘટી રૂ. 105 થઈ છે.પીએમ મોદીએ કહ્યું કે 2014 પહેલાં ટ્રેક્ટર ખરીદવા પર રૂ. 70,000થી વધુ ટેક્સ લાગતો હતો. હવે તે જ ટ્રેક્ટર પર ફક્ત રૂ. 30,000 ટેક્સ લાગુ થાય છે. ખેડૂતો ટ્રેક્ટર પર રૂ. 40,000 બચાવી રહ્યા છે. થ્રી-વ્હીલર વાહનો પર પહેલા રૂ. 55,000નો ટેક્સ લાગતો હતો, પરંતુ હવે તે જ ટ્રેક્ટર પર GST ઘટી રૂ. 35,000 થયો છે. જેનાથી સીધી રૂ. 20,000ની બચત થાય છે. GST ઓછા થવાને કારણે, સ્કૂટર રૂ. 8,000 અને મોટરસાયકલ રૂ. 9,000 સસ્તી થઈ છે. ગરીબ અને મધ્યમ વર્ગ તમામને લાભ થયો છે.પીએમ મોદીએ કર મુક્તિઓનું વિગતવાર વર્ણન કરતા કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું કે, કેટલાક રાજકીય પક્ષો દેશના લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 2014 પહેલાં સરકારની નિષ્ફળતાઓને છુપાવવા માટે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો જનતા સમક્ષ જૂઠું બોલી રહ્યા છે. સત્ય એ છે કે કોંગ્રેસ સરકાર દરમિયાન, ટેક્સ લૂંટ થઈ હતી. સામાન્ય નાગરિક ટેક્સના બોજા હેઠળ દબાયો હતો. અમારી સરકારે ટેક્સ અને મોંઘવારીમાં ઘટાડો કર્યો છે. અમે દેશના લોકોની આવક અને બચતમાં વધારો કર્યો છે. કોંગ્રેસ સરકાર દરમિયાન, 2 લાખ રૂપિયા સુધીની આવક પર કરમુક્તિ હતી, પરંતુ આજે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કરમુક્તિ છે. આવકવેરા અને GST મુક્તિથી લોકોને 2.5 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે.

    more tax cuts in future PM Narendra Modi promises
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Bengalની ખાડીથી સેન્યાર વાવાઝોડું લાવશે તબાહી!

    November 22, 2025
    રાષ્ટ્રીય

    Delhi માં શ્વાસ લેવામાં પણ તકલીફ, AQI 439 પર પહોંચ્યો

    November 22, 2025
    રાષ્ટ્રીય

    ભારતે ચીની નાગરિકો માટે ફરી શરૂ કર્યા ‘Tourist VISA’

    November 22, 2025
    મુખ્ય સમાચાર

    Kashmirની હૉસ્પિટલોને હથિયારોનું ભંડાર કેન્દ્ર બનાવવા માટેનું ષડયંત્ર

    November 22, 2025
    રાષ્ટ્રીય

    Kerala and UP માં એસઆઇઆર પર વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, કોર્ટે નોટિસ જારી કરી

    November 22, 2025
    રાષ્ટ્રીય

    Ammonium Nitrate ખરીદનારા અને વેચનારાઓનો ડિજિટલ રેકોર્ડ જાળવવો જોઈએ, ઉપ રાજયપાલ

    November 22, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રિક્ષા ચોરીના આરોપીને Junagadh બી ડિવીઝન પોલીસે પકડી પાડી, રિક્ષા ચોરીનો ગુન્હો ડિરેકટ કરી

    November 22, 2025

    Lodhika and Dhoraji માં વિદેશી દારૂના દરોડા: બે ઝડપાયા

    November 22, 2025

    Amreli: નાની કુંડળ ગામે દાદા એ ઠપકો આપતા તરુણીએ એસિડ પીધું

    November 22, 2025

    Amreli: થાવડી ગામે આખલાએ વૃદ્ધાને ઢીંક મારી

    November 22, 2025

    Kutch: ભચાઉના વાંઢીયા ગામે તળાવમાં ડૂબી જવાથી બે બાળકોના મોત

    November 22, 2025

    Gondal: ભાજપ અગ્રણીઓ દ્વારા વેપારીને વિશ્વાસમાં લઈ ઠગાઈ કરી હોવાનો આરોપ

    November 22, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રિક્ષા ચોરીના આરોપીને Junagadh બી ડિવીઝન પોલીસે પકડી પાડી, રિક્ષા ચોરીનો ગુન્હો ડિરેકટ કરી

    November 22, 2025

    Lodhika and Dhoraji માં વિદેશી દારૂના દરોડા: બે ઝડપાયા

    November 22, 2025

    Amreli: નાની કુંડળ ગામે દાદા એ ઠપકો આપતા તરુણીએ એસિડ પીધું

    November 22, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.