Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Saudi Arabia માં હેલિકોપ્ટર અને France માં વિમાન ક્રેશ : કુલ 25 લોકોનાં મોત

    June 29, 2026

    હિન્દુ નામથી ડોક્ટર બની યુવતીઓને ફસાવનાર મુસ્લિમ યુવકની Arrested

    June 29, 2026

    CM શુભેન્દુ અધિકારી બંગાળ વિધાનસભામાં UCC બિલ રજૂ કરે તેવી શક્યતા

    June 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Saudi Arabia માં હેલિકોપ્ટર અને France માં વિમાન ક્રેશ : કુલ 25 લોકોનાં મોત
    • હિન્દુ નામથી ડોક્ટર બની યુવતીઓને ફસાવનાર મુસ્લિમ યુવકની Arrested
    • CM શુભેન્દુ અધિકારી બંગાળ વિધાનસભામાં UCC બિલ રજૂ કરે તેવી શક્યતા
    • NEET Paper Leak : દિલ્હીમાં સોનમ વાંગચુકના ઉપવાસ શરૂ, ખેડૂત નેતાઓનું પણ સમર્થન
    • Ketan Murder Case: સિયાને લઈને લોહગઢ કિલ્લા પર પહોંચી પોલીસ,ડમી બોડી સાથે કરાવાયું ક્રાઈમ સીન રી-ક્રિએશન
    • Maharashtra : તેજ રફતાર કાર ટ્રક પાછળ ઘૂસી જતાં એક જ પરિવારના 5 સભ્યો ના મોત
    • South India માં ભાજપ મુશ્કેલીમાં? કોંગ્રેસે વધારી ચિંતા, 2028ની ચૂંટણી પલટશે આખો ખેલ
    • Kailash Mansarovar Yatra માં ક્યારેય ન કરતાં આ ભૂલ!, એડવાઈઝરી જાહેર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Ketan Murder Case: સિયાને લઈને લોહગઢ કિલ્લા પર પહોંચી પોલીસ,ડમી બોડી સાથે કરાવાયું ક્રાઈમ સીન રી-ક્રિએશન
    અન્ય રાજ્યો

    Ketan Murder Case: સિયાને લઈને લોહગઢ કિલ્લા પર પહોંચી પોલીસ,ડમી બોડી સાથે કરાવાયું ક્રાઈમ સીન રી-ક્રિએશન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Pune,તા.29

    પુણેના ચર્ચાસ્પદ કેતન અગ્રવાલ હત્યાકાંડની તપાસ કરી રહેલી પોલીસે ઘટનાનું સત્ય જાણવા અને ઘટનાક્રમથી વાકેફ થવા માટે મહત્ત્વની કાર્યવાહી કરી છે. આ માટે પોલીસ મંગેતર કેતનની હત્યારી રિયા ગોયલને લઈને લોહગઢ કિલ્લા પર પહોંચી હતી, જ્યાં ક્રાઈમ સીન રીક્રિએશન કરવામાં આવ્યું હતું.લોણાવાલા પોલીસ લોહગઢમાં એક ડમી બૉડી લઈને પણ ગઈ હતી અને અહીં આખા ઘટનાક્રમનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું. કેતનની હત્યા કેવી રીતે કરી, તેની રિયા ગોયલ પાસેથી પોલીસ અધિકારીઓએ માહિતી લીધી હતી અને તે મુજબ સ્થળ પર ઘટનાઓને ક્રમ મુજબ સમજવાનો પ્રયાસ કર્યો હતો. ક્રાઈમ સીનના પુનરાવર્તનનો હેતુ અત્યાર સુધી એકઠા કરાયેલા પુરાવાઓને ચકાસવાનો અને તપાસને મજબૂત કરવાનો હતો.

    ઘટનાની તપાસ કરી રહેલા અધિકારી અને પોલીસ અધિક્ષક (DSP) ગજાનન ટોંપેએ કહ્યું કે, સિયા ગોયલે પૂછપરછમાં આપેલી માહિતીના આધારે ઘટનાસ્થળ પર હત્યાની ઘટનાને રી-ક્રિએટ કરવામાં આવી હતી. આ દરમિયાન વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને પોલીસ અધિક્ષક પણ હાજર હતા. સિયાએ કેતનની હત્યા કેવી રીતે કરી, તે વાસ્તવિક પરિસ્થિતિ જાણવા ડમી બૉડીનો ઉપયોગ કરાયો હતો. હાલ ઘટનાની ઊંડાણપૂર્વ તપાસ ચાલુ છે.ઉલ્લેખનીય છે કે, 20 વર્ષિય સિયા ગોયલની પુણેના રિયલ એસ્ટેટ બિઝનેસમેન કેતન અગ્રવાલ સાથે સગાઈ થઈ હતી, જોકે તેણીને લગ્ન કરવા ન હતા, કારણ કે તે 22 વર્ષિય ચેતન ચૌધરીને પ્રેમ કરતી હતી. આરોપ છે કે, સિયા અને ચેતને મળીને કેતનની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું.પોલીસના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન સિયાએ કહ્યું હતું કે, જો તેણે એરેન્જ મેરેજથી ઈન્કાર કરી દીધો હોત તો તેનો પરિવાર બદનામ થાત. આ કારણે તેણે અને ચેતને કથિતરીતે કેતનને મારવાનો પ્લાન બનાવ્યો હતો. 18 જૂને કેતનને લોહગઢ કિલ્લા પર બોલાવાયો હતો. આ દરમિયાન સિયાએ સુમસામ જગ્યાનો લાભ ઉઠાવીને કેતનને ઊંડી ખીણમાં ધક્કો મારી દીધો હતો, જેમાં તેનું મોત થઈ ગયું હતું. હાલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસ ક્રાઈમ સીન રીક્રિએશન અને ફોરેન્સિક પુરાવાના આધારે હત્યાની ઘટનાની કડીઓ જોડી રહી છે.

    Ketan Murder Case Pune
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Saudi Arabia માં હેલિકોપ્ટર અને France માં વિમાન ક્રેશ : કુલ 25 લોકોનાં મોત

    June 29, 2026
    અન્ય રાજ્યો

    હિન્દુ નામથી ડોક્ટર બની યુવતીઓને ફસાવનાર મુસ્લિમ યુવકની Arrested

    June 29, 2026
    અન્ય રાજ્યો

    CM શુભેન્દુ અધિકારી બંગાળ વિધાનસભામાં UCC બિલ રજૂ કરે તેવી શક્યતા

    June 29, 2026
    રાષ્ટ્રીય

    NEET Paper Leak : દિલ્હીમાં સોનમ વાંગચુકના ઉપવાસ શરૂ, ખેડૂત નેતાઓનું પણ સમર્થન

    June 29, 2026
    અન્ય રાજ્યો

    Maharashtra : તેજ રફતાર કાર ટ્રક પાછળ ઘૂસી જતાં એક જ પરિવારના 5 સભ્યો ના મોત

    June 29, 2026
    રાષ્ટ્રીય

    South India માં ભાજપ મુશ્કેલીમાં? કોંગ્રેસે વધારી ચિંતા, 2028ની ચૂંટણી પલટશે આખો ખેલ

    June 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Saudi Arabia માં હેલિકોપ્ટર અને France માં વિમાન ક્રેશ : કુલ 25 લોકોનાં મોત

    June 29, 2026

    હિન્દુ નામથી ડોક્ટર બની યુવતીઓને ફસાવનાર મુસ્લિમ યુવકની Arrested

    June 29, 2026

    CM શુભેન્દુ અધિકારી બંગાળ વિધાનસભામાં UCC બિલ રજૂ કરે તેવી શક્યતા

    June 29, 2026

    NEET Paper Leak : દિલ્હીમાં સોનમ વાંગચુકના ઉપવાસ શરૂ, ખેડૂત નેતાઓનું પણ સમર્થન

    June 29, 2026

    Maharashtra : તેજ રફતાર કાર ટ્રક પાછળ ઘૂસી જતાં એક જ પરિવારના 5 સભ્યો ના મોત

    June 29, 2026

    South India માં ભાજપ મુશ્કેલીમાં? કોંગ્રેસે વધારી ચિંતા, 2028ની ચૂંટણી પલટશે આખો ખેલ

    June 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Saudi Arabia માં હેલિકોપ્ટર અને France માં વિમાન ક્રેશ : કુલ 25 લોકોનાં મોત

    June 29, 2026

    હિન્દુ નામથી ડોક્ટર બની યુવતીઓને ફસાવનાર મુસ્લિમ યુવકની Arrested

    June 29, 2026

    CM શુભેન્દુ અધિકારી બંગાળ વિધાનસભામાં UCC બિલ રજૂ કરે તેવી શક્યતા

    June 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.