Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: 50થી વધુ કાર ભાડે મેળવી બારોબાર વેચી નાખવાના ગુના ના શખ્સને ક્રાઈમ બ્રાન્ચે જેલમા ધકેલ્યો

    May 12, 2025

    Rajkot: બે ચેક રિટર્ન કેસમાં આરોપીને દોઢ-દોઢ વર્ષની સજા

    May 12, 2025

    Tankara ના વીરપર નજીક માલવાહક વાહન પલટી મારી ગયું, મહિલાઓ સહીત ૧૫ થી વધુને ઈજા પહોંચી

    May 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: 50થી વધુ કાર ભાડે મેળવી બારોબાર વેચી નાખવાના ગુના ના શખ્સને ક્રાઈમ બ્રાન્ચે જેલમા ધકેલ્યો
    • Rajkot: બે ચેક રિટર્ન કેસમાં આરોપીને દોઢ-દોઢ વર્ષની સજા
    • Tankara ના વીરપર નજીક માલવાહક વાહન પલટી મારી ગયું, મહિલાઓ સહીત ૧૫ થી વધુને ઈજા પહોંચી
    • Wankaner ના વઘાસીયા ટોલનાકા નજીક ટ્રકની ઠોકરે મોપેડ ચાલક સગીર સહીત બેના મોત
    • Wankaner ના વૃદ્ધે વોટ્સએપમાં આવેલી લીંક ઓપન કરી અને બેંક ખાતામાંથી ૭૭ હજાર ગાયબ
    • Morbi ના પોલીસકર્મીને સાથે ૯.૫૧ લાખની છેતરપીંડી
    • E paper Dt 11-05-2025
    • Una: કારમાંથી દારૂ – બિયરના જથ્થા સાથે બે ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Upleta: ઉચાપતના ગુનામાં પોસ્ટ માસ્તરના આગોતરા જામીન રદ
    સૌરાષ્ટ્ર

    Upleta: ઉચાપતના ગુનામાં પોસ્ટ માસ્તરના આગોતરા જામીન રદ

    Vikram RavalBy Vikram RavalMarch 31, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    પોસ્ટ ઓફિસમાં ગરીબ લાભાર્થીઓના બોગસ ખાતા ખોલી સરકારી નાણાં ચાઉ કરી ગયા તો
    Upleta,તા.31
    ઉપલેટાની પોસ્ટ ઓફિસમાં ગરીબ લાભાર્થીઓના બોગસ ખાતા ખોલી સરકારી નાણાંની ઉચાપત કરી જવાના ગુનામાં પોસ્ટ માસ્તર બલદેવ મનોજભાઈ ગામોટની આગોતરા જામીન અરજી ધોરાજી એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.
    આ અંગેની હકીકત મુજબ, ઉપલેટા પોસ્ટ ઓફિસમાં સરકારી સહાયના લાભાર્થીઓના બોગસ બચત ખાતા ખોલી બલદેવ મનોજભાઈ ગામોટે મોટી રકમની ઉચાપત કરી હોવાનો  ગુનો નોંધાયો હતો. જેમાં ઉપલેટા પીએસઆઇ ભટ્ટની તપાસ દરમિયાન  કલમ ઉમેરો થતા, આગળની તપાસ ધોરાજીના એએસપી સિમરન ભારદ્વાજ દ્વારા કરવામાં આવી હતી. જે તપાસ હજુ પણ  ચાલુ છે. દરમિયાન મનોજ બલદેવભાઈ ગામોટે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી
    તે જામીન અરજી નામંજૂર કરવા માટે સરકાર પક્ષે એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય મનોજભાઈ પારેખએ દલીલ કરીને જણાવેલું હતું કે બે અરજદારના તદ્દન ખોટા નામ સાથે ખાતા ખોલેલા છે, બલદેવ  મનોજભાઈ ગામોટે તમને સરકારી સહાય મળશે તેમ કહી અને તેમના આધારકાર્ડની નકલ મેળવી અને તે ખાતાનો દુરુપયોગ કરી નાણાંની ઉચાપત કરેલી છે અને તે નાણા અંગત ઉપયોગમાં વાપરેલા છે.તે તમામ હકીકત સાથે જોવામાં આવે તો હાલના અરજદારનો ગુનો સામાન્ય નથી.  ગુનાના મૂળ સુધી પહોંચવા માટે કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી છે.  આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને આગોતરા જામીન ન આપવા દલીલ કરી હતી. જે ધ્યાને લઈ  સેશન્સ જજ અલી હુસેન મોહીબુલ્લા શેખે ગરીબો માટેના સરકારી નાણાના ભ્રષ્ટાચારને હળવાશથી લઈ શકાય નહીં તેવા મુદ્દાને ધ્યાને લઇ અને  આરોપી બલદેવ મનોજભાઈ ગામોટના આગોતરા જામીન અરજી રદ કરી છે. આ કામમાં સરકાર પક્ષે મદદની સરકારી વકીલ કાર્તિકેય પારેખ રોકાયા હતા.
    Upleta Upleta NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Una: કારમાંથી દારૂ – બિયરના જથ્થા સાથે બે ઝડપાયા

    May 10, 2025
    સૌરાષ્ટ્ર

    દીવના નાગવા બીચ પર થતી એક્ટિવિટી બંધ કરાઈ

    May 10, 2025
    સૌરાષ્ટ્ર

    પાકિસ્તાનની નાપાક હરકતોને લઈ Kutchમાં હાઈ એલર્ટ જારી કરાયું

    May 9, 2025
    સૌરાષ્ટ્ર

    Okha ના દરિયા વિસ્તારની સુરક્ષામાં વધારો, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડનું સંયુક્ત પેટ્રોલિંગ

    May 9, 2025
    સૌરાષ્ટ્ર

    Amreli માં વરસાદની બેટિંગ યથાવત્, ખેડૂતો ચિંતિત

    May 9, 2025
    સૌરાષ્ટ્ર

    Gondal: શ્રી દાસી જીવણ વિદ્યામંદિરમાં શ્રેષ્ઠ પરિણામની પરંપરાને જાળવી રાખી

    May 9, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: 50થી વધુ કાર ભાડે મેળવી બારોબાર વેચી નાખવાના ગુના ના શખ્સને ક્રાઈમ બ્રાન્ચે જેલમા ધકેલ્યો

    May 12, 2025

    Rajkot: બે ચેક રિટર્ન કેસમાં આરોપીને દોઢ-દોઢ વર્ષની સજા

    May 12, 2025

    Tankara ના વીરપર નજીક માલવાહક વાહન પલટી મારી ગયું, મહિલાઓ સહીત ૧૫ થી વધુને ઈજા પહોંચી

    May 12, 2025

    Wankaner ના વઘાસીયા ટોલનાકા નજીક ટ્રકની ઠોકરે મોપેડ ચાલક સગીર સહીત બેના મોત

    May 12, 2025

    Wankaner ના વૃદ્ધે વોટ્સએપમાં આવેલી લીંક ઓપન કરી અને બેંક ખાતામાંથી ૭૭ હજાર ગાયબ

    May 12, 2025

    Morbi ના પોલીસકર્મીને સાથે ૯.૫૧ લાખની છેતરપીંડી

    May 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: 50થી વધુ કાર ભાડે મેળવી બારોબાર વેચી નાખવાના ગુના ના શખ્સને ક્રાઈમ બ્રાન્ચે જેલમા ધકેલ્યો

    May 12, 2025

    Rajkot: બે ચેક રિટર્ન કેસમાં આરોપીને દોઢ-દોઢ વર્ષની સજા

    May 12, 2025

    Tankara ના વીરપર નજીક માલવાહક વાહન પલટી મારી ગયું, મહિલાઓ સહીત ૧૫ થી વધુને ઈજા પહોંચી

    May 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.