Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad બાઈક સવાર સાથે ઘર્ષણ બાદ ૧૫ના ટોળાએ વિદ્યાર્થીની ગાડીમાં તોડફોડ કરી

    November 22, 2025

    Ahmedabad માં રખડતા શ્વાનના હુમલા વધ્યાં

    November 22, 2025

    Jamnagar માં રીક્ષા ચાલકે આર્થિક સંકળામણના કારણે આપઘાત કર્યો

    November 22, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad બાઈક સવાર સાથે ઘર્ષણ બાદ ૧૫ના ટોળાએ વિદ્યાર્થીની ગાડીમાં તોડફોડ કરી
    • Ahmedabad માં રખડતા શ્વાનના હુમલા વધ્યાં
    • Jamnagar માં રીક્ષા ચાલકે આર્થિક સંકળામણના કારણે આપઘાત કર્યો
    • Vadodara કોર્પોરેશનનું દબાણો પર મેગા ઓપરેશન
    • Rajkot માં મહિલા ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે આવી
    • ભારતે ચીની નાગરિકો માટે ફરી શરૂ કર્યા ‘Tourist VISA’
    • Kashmirની હૉસ્પિટલોને હથિયારોનું ભંડાર કેન્દ્ર બનાવવા માટેનું ષડયંત્ર
    • Super Over માં ભારતીય ટીમનો સ્કોર ૦, બાંગ્લાદેશ જીત્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Rahul ઓપનિંગમાં અને રોહિતને નંબર – 3 પર આવવું જોઈએ : Cheteshwar Pujara
    ખેલ જગત

    Rahul ઓપનિંગમાં અને રોહિતને નંબર – 3 પર આવવું જોઈએ : Cheteshwar Pujara

    Vikram RavalBy Vikram RavalNovember 30, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Canberra,તા.30

    ભારતનાં ટેસ્ટ નિષ્ણાત ચેતેશ્વર પૂજારાએ સલાહ આપી છે કે, કેએલ રાહુલે ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગની શરૂઆત કરવી જોઈએ અને રોહિત શર્માને નંબર 3 પર આવવું જોઈએ.

    રોહિતની ગેરહાજરીમાં પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં મિડલ ઓર્ડરને બદલે રાહુલે ઓપનિંગ કર્યું હતું. ઓસ્ટ્રેલિયાનાં છેલ્લાં બે પ્રવાસમાં ભારતીય બેટ્સમેનોની કરોડરજ્જુ બની રહેલાં પુજારાનું માનવું છે કે, પ્રથમ ટેસ્ટમાં 295 રનની જીત બાદ ઓપનિંગ જોડીમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. જયસ્વાલે પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી હતી જ્યારે રાહુલે 26 અને 77 રનની ઇનિંગ્સ રમી હતી.

    પૂજારાએ એક ક્રિકેટ વેબસાઈટને કહ્યું, ’મને લાગે છે કે બેટિંગ ક્રમમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. કેએલ અને યશસ્વી ઇનિંગની શરૂઆત કરે છે અને રોહિત ત્રીજા અને શુભમન ગિલ પાંચમા ક્રમે આવે છે. તેણે કહ્યું, ’જો રોહિત ઇનિંગ્સની શરૂઆત કરવા માંગે છે, તો રાહુલ ત્રીજા નંબર પર આવવો જોઈએ.

    પરંતુ તેનાથી નીચે નહીં. મને લાગે છે કે, રાહુલે ટોપ ઓર્ડરમાં રમવું જોઈએ કારણ કે તે તેની શૈલીને અનુકૂળ છે. પૂજારાએ કહ્યું, ’ગિલને 5માં નંબર પર આવવું જોઈએ કારણ કે તે તેને સમય આપશે. જો બે વિકેટ વહેલી પડી જાય તો પણ તે નવી બોલને સારી રીતે રમી શકે છે.  

    બોલિંગ લાઇન અપમાં કોઈ ફેરફાર ન થવો જોઈએ
    પૂજારા એડિલેડમાં બોલિંગ લાઈનમાં કોઈ ફેરફાર કરવા ઈચ્છતો નથી. અર્થાત, આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજાને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવા માટે વધુ રાહ જોવી પડશે અને હર્ષિત રાણાના સ્થાને આકાશ દીપ કે પ્રસિદ્ધ કૃષ્ણને સામેલ કરવાની કોઈ શક્યતા નથી.

    પૂજારાએ કહ્યું, ’તેમાં કોઈ શંકા નથી. આ બોલરોએ આપણે સફળતા આપાવી છે. બુમરાહ સારાં ફોર્મમાં દેખાઈ રહ્યો હતો, સિરાજે પણ સારી બોલિંગ કરી અને તેને હર્ષિતનો સાથ મળ્યો હતો. તેણે ઘણી સારી બોલિંગ કરી હતી. તમારે સમજવું પડશે કે તે તેની પ્રથમ મેચ રમી રહ્યો હતો, તેમ છતાં તે બોલને ઉંચે પિચ કરી રહ્યો હતો.  

    Cheteshwar Pujara Rahul Rohit
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Super Over માં ભારતીય ટીમનો સ્કોર ૦, બાંગ્લાદેશ જીત્યું

    November 22, 2025
    ખેલ જગત

    Multan Sultan ના માલિકે પીસીબી પર ગંભીર આરોપ લગાવ્યા, કાનૂની કાર્યવાહીની ધમકી આપી

    November 22, 2025
    ખેલ જગત

    Ness Wadiaએ ઐયર અને પોન્ટિંગના યોગદાનની પ્રશંસા કરી

    November 22, 2025
    ખેલ જગત

    ફ્રેન્ચાઇઝી હરાજી દરમિયાન ભારતીય ફિનિશરને નિશાન બનાવી શકે છે,Mohammad Kaif

    November 22, 2025
    ખેલ જગત

    Shubman Gill બીજી ટેસ્ટમાંથી બહાર, ગુવાહાટીથી અચાનક મુંબઈ પહોંચ્યો

    November 21, 2025
    ખેલ જગત

    West Indies ના વિકેટકીપર શાઈ હોપે ઈન્ટરનેશનલ ક્રિકેટ રચ્યો નવો ઇતિહાસ

    November 21, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabad બાઈક સવાર સાથે ઘર્ષણ બાદ ૧૫ના ટોળાએ વિદ્યાર્થીની ગાડીમાં તોડફોડ કરી

    November 22, 2025

    Ahmedabad માં રખડતા શ્વાનના હુમલા વધ્યાં

    November 22, 2025

    Jamnagar માં રીક્ષા ચાલકે આર્થિક સંકળામણના કારણે આપઘાત કર્યો

    November 22, 2025

    Vadodara કોર્પોરેશનનું દબાણો પર મેગા ઓપરેશન

    November 22, 2025

    Rajkot માં મહિલા ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે આવી

    November 22, 2025

    ભારતે ચીની નાગરિકો માટે ફરી શરૂ કર્યા ‘Tourist VISA’

    November 22, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad બાઈક સવાર સાથે ઘર્ષણ બાદ ૧૫ના ટોળાએ વિદ્યાર્થીની ગાડીમાં તોડફોડ કરી

    November 22, 2025

    Ahmedabad માં રખડતા શ્વાનના હુમલા વધ્યાં

    November 22, 2025

    Jamnagar માં રીક્ષા ચાલકે આર્થિક સંકળામણના કારણે આપઘાત કર્યો

    November 22, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.