Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દિગ્ગજ અભિનેત્રી-સિંગર Sulakshana Pandit નું નિધન, 71 વર્ષની વયે દુનિયાને કહી અલવિદા

    November 7, 2025

    રોમાન્ટિક હિરો Harshvardhan Rane હવે એક્શન ફિલ્મ ફોર્સ થ્રીમાં

    November 7, 2025

    Kamal Haasan તથા રજનીકાંતની વધુ એક ફિલ્મની જાહેરાત

    November 7, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દિગ્ગજ અભિનેત્રી-સિંગર Sulakshana Pandit નું નિધન, 71 વર્ષની વયે દુનિયાને કહી અલવિદા
    • રોમાન્ટિક હિરો Harshvardhan Rane હવે એક્શન ફિલ્મ ફોર્સ થ્રીમાં
    • Kamal Haasan તથા રજનીકાંતની વધુ એક ફિલ્મની જાહેરાત
    • Rashmika and Vijay Deverakonda ઉદયપુરમાં લગ્ન કરશે તેવી અટકળો
    • Vicky Kaushal પરશુરામના રોલ માટે નોનવેજ-દારૂ છોડશે
    • John Abraham ની ‘ફોર્સ’ સાથે જોડાયો હર્ષવર્ધન
    • ઈન્ફ્લુએન્સર અને ફોટોગ્રાફર Anunay Sood નું નિધન
    • Ahaanની નવી ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ યુરોપમાં
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજયના 81 તાલુકામાં વરસાદ,Jambughoda માં 8 ઇંચ,કાલથી જોર વધશે-એલર્ટ
    ગુજરાત

    રાજયના 81 તાલુકામાં વરસાદ,Jambughoda માં 8 ઇંચ,કાલથી જોર વધશે-એલર્ટ

    Vikram RavalBy Vikram RavalJune 21, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad, તા. 21
    સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી બદલાયેલા હવામાનને પગલે ચોમાસાની મોસમનો પૂર્ણરૂપે પ્રારંભ ચોમાસાની ઋતુ શરુ થતાંની સાથે જ આજે સવારે 6 વાગ્યાથી સુધીમાં 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

    જેમાં સૌથી વધુ વરસાદ પંચમહાલના જાંબુઘોડામાં પડ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ છોટાઉદેપુરના પાવીજેતપુરમાં 5 ઈંચ, આણંદના પેટલાદમાં સાડા 3 ઈંચ અને હાલોલમાં 2.7 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત વલસાડના કપરાડામાં 3.0 ઇંચ તેમજ આણંદના તારાપુરમાં પણ 2.7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

    રાજ્યના અન્ય તાલુકાઓમાં, છેલ્લા 24 કલાકમાં આણંદ શહેરમાં 2.0 ઇંચ, તારાપુરમાં 2.7 ઇંચ અને બોરસદમાં 2.5 જ્યારે ભરૂચના જઘડિયામાં 2.4 ઇંચ, પંચમહાલના હાલોલમાં 2.7 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના 9 તાલુકામાં એક ઇંચથી વધુ જ્યારે 51 તાલુકામાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.

    આમ, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે શનિવારે કચ્છ, પાટણ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જયારે આગામી 22 જૂનથી રાજ્યમાં વરસાદનું જોર વધશે.

    22 જૂને નવસારી, વલસાડ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, મહીસાગર, ખેડા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, આણંદ, તાપી, ડાંગ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

    રાજ્યમાં 23 જૂને 21થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં સાબરકાંઠા, મહેસાણા, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, ગીર સોમનાથ, મહીસાગર, ખેડા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, તાપી, ડાંગ જિલ્લામાં યલો ઍલર્ટ હોવાથી ભારે વરસાદની શક્યતા છે.

    24 જૂને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ રહેવાની શક્યતા છે. આ દિવસે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

    25 જૂને નવસારી, વલસાડ અને દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદ અને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    ટ્રેનની બારીમાંથી ભારત ભૂમિની સૌંદર્યતા નિહાળીને રચાયેલું ગીત એટલે `Vande Mataram’

    November 7, 2025
    સુરત

    Surat ના કુખ્યાત સલમાન લસ્સી પર ફાયરીંગ કરી ધરપકડ

    November 6, 2025
    અમદાવાદ

    ગર્લફ્રેન્ડ એ `રીલેટીવ’ નથી : કાનૂન 498A હેઠળ કામ ચલાવી શકાય નહી : High Court

    November 6, 2025
    રાજકોટ

    Rajkot : DCB એ જાહેર કરેલ નંબરની અસર : લોકો નિડર બન્યા

    November 5, 2025
    રાજકોટ

    Rajkot : રાતે 11 ના ટકોરે ન્યુસન્સ પોઇન્ટ બંધ થવા લાગ્યાં : સુરક્ષાનો માહોલ

    November 5, 2025
    રાજકોટ

    Rajkot : કાલથી કોંગ્રેસની ‘કિસાન આક્રોશ યાત્રા’નું સોમનાથથી પ્રસ્થાન

    November 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    દિગ્ગજ અભિનેત્રી-સિંગર Sulakshana Pandit નું નિધન, 71 વર્ષની વયે દુનિયાને કહી અલવિદા

    November 7, 2025

    રોમાન્ટિક હિરો Harshvardhan Rane હવે એક્શન ફિલ્મ ફોર્સ થ્રીમાં

    November 7, 2025

    Kamal Haasan તથા રજનીકાંતની વધુ એક ફિલ્મની જાહેરાત

    November 7, 2025

    Rashmika and Vijay Deverakonda ઉદયપુરમાં લગ્ન કરશે તેવી અટકળો

    November 7, 2025

    Vicky Kaushal પરશુરામના રોલ માટે નોનવેજ-દારૂ છોડશે

    November 7, 2025

    John Abraham ની ‘ફોર્સ’ સાથે જોડાયો હર્ષવર્ધન

    November 7, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દિગ્ગજ અભિનેત્રી-સિંગર Sulakshana Pandit નું નિધન, 71 વર્ષની વયે દુનિયાને કહી અલવિદા

    November 7, 2025

    રોમાન્ટિક હિરો Harshvardhan Rane હવે એક્શન ફિલ્મ ફોર્સ થ્રીમાં

    November 7, 2025

    Kamal Haasan તથા રજનીકાંતની વધુ એક ફિલ્મની જાહેરાત

    November 7, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.