Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…મહિલા શક્તિને સલામ

    April 17, 2026

    હવે Young Sherlock Seriesની Season 2 પણ આવશે

    April 17, 2026

    Boby Deol Isha અને અહાનાથી વધુ નજીક આવ્યો

    April 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…મહિલા શક્તિને સલામ
    • હવે Young Sherlock Seriesની Season 2 પણ આવશે
    • Boby Deol Isha અને અહાનાથી વધુ નજીક આવ્યો
    • Ahsaas Channaની ‘Gudgudi’ Cannes 2026 Film Festival માટે પસંદગી પામી
    • Akshay and Vamikaની ભૂત બંગલાની ૧૧,૦૦૦ ટિકિટ એડવાન્સમાં બૂક થઈ
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • ભારતીય શેરબજારમાં મિશ્ર સંકેતો વચ્ચે બજારમાં વોલેટાઇલ તેજી…!!!
    • અબ તેરા ક્યા હોગા, Blake Lively?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Rashmika and Vijay Deverakonda ઉદયપુરમાં લગ્ન કરશે તેવી અટકળો
    મનોરંજન

    Rashmika and Vijay Deverakonda ઉદયપુરમાં લગ્ન કરશે તેવી અટકળો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraNovember 7, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.07

    રશ્મિકા  મંદાના અને વિજય  દેવરકોંડા આગામી ફેબુ્રઆરીમાં રાજસ્થાનના ઉદયપુર ખાતે ડેસ્ટિનેશન વેડિંગ કરી રહ્યાં હોવાની ચર્ચા થઈ છે. લગ્ન માટે ૨૬મી ફેબુ્રઆરીની તારીખ પણ નક્કી  થઈ ગઈ હોવાનું ચર્ચાય છે.

    રશ્મિકા અને વિજયે લગ્ન માટે અનેક બોલીવૂડ સેલિબ્રિટીની જેમ રાજસ્થાન પસંદ કર્યું છે. પરિણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ પણ ઉદયપુરમાં લગ્ન કર્યાં હતાં. કેટરિના કૈફ  અને વિક્કી  કૌશલે ફોર્ટ બરવાળા ખાતે લગ્ન કર્યાં હતાં. પ્રિયંકા ચોપરાએ પોતાનાં ડેસ્ટિનેશન વેડિંગ માટે જોધપુર પર પસંદગી ઉતારી હતી. કિયારા અડવાણી તથા સિદ્ધાર્થ મલ્હોત્રાનાં  લગ્ન પણ જેસલમેરમા થયાં  હતાં.

    રશ્મિકા અને વિજયે તાજેતરમાં સગાઈ કરી લીધી હોવાની માન્યતા છે. રશ્મિકા અને વિજય  બંને એંગેજમેન્ટ રિંગ અવારનવાર ફલોન્ટ કરી ચૂક્યાં છે. જોકે, તેમણે સગાઈની ઓફિશિયલ ઘોષણા હજુ સુધી  કરી નથી.

    હાલમાં એક ઇવેન્ટમાં રશ્મિકાને તેના એન્ગેજમેન્ટ વિશે પુછવામાં આવ્યું હતું. ત્યારે તેણે બધાને બધી ખબર જ છે એવો  સૂચક જવાબ આપ્યો હતો.

    getting married Rashmika rumored Udaipur Vijay Deverakonda
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    હવે Young Sherlock Seriesની Season 2 પણ આવશે

    April 17, 2026
    મનોરંજન

    Boby Deol Isha અને અહાનાથી વધુ નજીક આવ્યો

    April 17, 2026
    મનોરંજન

    Ahsaas Channaની ‘Gudgudi’ Cannes 2026 Film Festival માટે પસંદગી પામી

    April 17, 2026
    મનોરંજન

    Akshay and Vamikaની ભૂત બંગલાની ૧૧,૦૦૦ ટિકિટ એડવાન્સમાં બૂક થઈ

    April 17, 2026
    મનોરંજન

    અબ તેરા ક્યા હોગા, Blake Lively?

    April 17, 2026
    મનોરંજન

    Sara Arjun હવે દક્ષિણના SuperStar Dhanush સાથે ‘D-56’માં જોવા મળી શકે છે

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તંત્રી લેખ…મહિલા શક્તિને સલામ

    April 17, 2026

    હવે Young Sherlock Seriesની Season 2 પણ આવશે

    April 17, 2026

    Boby Deol Isha અને અહાનાથી વધુ નજીક આવ્યો

    April 17, 2026

    Ahsaas Channaની ‘Gudgudi’ Cannes 2026 Film Festival માટે પસંદગી પામી

    April 17, 2026

    Akshay and Vamikaની ભૂત બંગલાની ૧૧,૦૦૦ ટિકિટ એડવાન્સમાં બૂક થઈ

    April 17, 2026

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    April 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…મહિલા શક્તિને સલામ

    April 17, 2026

    હવે Young Sherlock Seriesની Season 2 પણ આવશે

    April 17, 2026

    Boby Deol Isha અને અહાનાથી વધુ નજીક આવ્યો

    April 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.