Rajkot,તા.24
સૌરાષ્ટ્ર યુનિ.દ્વારા અંતે નવા સ્ટેચ્યુટ મુજબ યુનિ.ની 14માંથી 13 ફેકલ્ટીના ડીનની નિયુકિત કરી દેવામાં આવી છે.જેમાં એજયુકેશન ફેરલ્ટીમાં ડો.નિદિત બારોટ લો ફેકલ્ટીમાં ડો.મયુરસિંહ જાડેજા, આર્ટસમાં ડો.નયનાબેન પટેલ, લાયન્સમાં ડો.કલ્પેશ ગણાત્રા મેડીલીનમાં ડો.જતીન ભટ્ટ, કોમર્સમાં ડો.પ્રિતીબેન ગણાત્રા મેનેજમેન્ટમાં ડો. સંજયભાઈ ભાપાણી,આર્કીટેકચરમાં દેવાંગભાઈ પારેખ હ્યુમેનીટીસ અને સોશ્યલ સાયન્સમાં ડો.પુરોહિત કોમ્પ્યુટર લાયન્સમાં ચંદ્રેશ કુંભારાણા, રૂરલ સ્ટડીગેમાં ડો.નટવરલાલ ઝાટકીયા અને હોમ લાયન્સમાં ડો.દક્ષાબેન મહેતા અને લાઈફ લાયન્સમાં રાહુલ કુંડૂની ડીન તરીકે નિયુકિત કરવામાં આવી છે.હવે તબકકાવાર અલગ-અલગ બોર્ડની રચના માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Trending
- Jasdan: વડાપ્રધાન નરેન્દ્રભાઈના જન્મદિને ભરચક કાર્યક્રમોના આયોજનો
- Jasdan: સરધારા ઓર્થોપેડિક હોસ્પિટલનો 13માં વર્ષમાં પ્રવેશ
- સૂર્યમંદિર પરિસરમાં તા.18 ના દરિયાઈ છીપ, હેન્ડીક્રાફ્ટ તાલીમ શિબિર નું ઉદઘાટન
- Gir somnath મહિલા મોરચા દ્વારા PMના જન્મદિવસ નિમિત્તે રકતદાન કર્યું
- Una કોર્ટમાં કેસ ચાલતો હોવા છતા કબ્જો મેળવવા હુમલો: ત્રણ સામે ફરિયાદ
- Gondal ઘાંસચારાના નામે પણ છેતરપીંડી,ગઠીયાએ રૂા.1000 પડાવી લીધા
- Gondal ની પાર્થસ્કૂલનો હેન્ડબોલ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ
- Somnath મંદિરે PM મોદીના જન્મદિન નિમિતે પંડિતો દ્વારા પૂજાપાઠ-સેવાકીય કાર્યક્રમો