Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઘરેણાં કરતા Gold ETF પર રોકાણકારોનો વધ્યો વિશ્વાસ

    April 28, 2026

    `Umrao Jaan’ હવે 4K ટેકનોલોજીમાં: યુરોપમાં પ્રીમિયર થશે!!

    April 28, 2026

    Morbi મહાપાલિકામાં BJPની ઐતિહાસિક જીત

    April 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઘરેણાં કરતા Gold ETF પર રોકાણકારોનો વધ્યો વિશ્વાસ
    • `Umrao Jaan’ હવે 4K ટેકનોલોજીમાં: યુરોપમાં પ્રીમિયર થશે!!
    • Morbi મહાપાલિકામાં BJPની ઐતિહાસિક જીત
    • Chardham Yatraના યાત્રિકોને વધુ સુગમતા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ
    • SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને શાંતિનો આપ્યો મંત્ર
    • ઓવરસ્માર્ટ ન બનો..: જસ્ટિસ સૂર્યકાંત વકીલ પર કેમ ભડક્યા?
    • ભારતનો સૌથી મોટો ડિજિટલ હાઈવે બનશે ગંગા એક્સપ્રેસ વે: અકસ્માત થતા જ AI સિસ્ટમ એમ્બ્યુલન્સ બોલાવશે
    • 15 વર્ષ સાથે રહ્યા, સંતાન પણ છે; તો હવે દુષ્કર્મનો આરોપ કેમ?: લિવ-ઈન રિલેશન પર Supreme Court
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Ranbir Kapoor સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મમાં કેમિયો કરે તેવી શક્યતા
    મનોરંજન

    Ranbir Kapoor સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મમાં કેમિયો કરે તેવી શક્યતા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraNovember 27, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સ્પિરિટ ફિલ્મનું મુહ્રત ચિરંજીવીએ કર્યું હતું. જેની તસવીરો સોશયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી

    Mumbai, તા.૨૭

    દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગાની આગામી ફિલ્મ સ્પિરીટ ફરી ચર્ચામાં છે. આ ફિલ્મને લઇને હવે અપડેટ છે કે, દિગ્દર્શકે પોતાની ફિલ્મમાં કેમિયો કરવા માટે રણબીર કપૂરનો સંપર્ક કર્યો છે.એક રિપોર્ટના અનુસાર, રણબીર કપૂર સ્પિરીટ ફિલ્મમાં કેમિયો કરતા જોવા મળી શકશે. તેનો રોલ ફિલ્મમાં એક નવો વળાંક લઇને આવશે, જે દર્શકોને વાર્તા સાથે જકડી રાખશે તેવો દાવો સૂત્ર દ્વારા કરવામાં આવ્યો હતો.રિપોર્ટમાં વધુમાં જણાવામાં આવ્યું છે કે, રણબીરનો રોલ આ ફિલ્મમાં  એક ઇતિહાસ બની જશે. રિપોર્ટમાં એણ પણ જણાવામાં આવ્યું છે કે, રણબીર ફિલ્મની વાર્તાના એક મહત્વના વળાંકમાં જોવા મળશે.ફિલ્મમાં રણબીરની એન્ટ્રી રિલ્મની વાર્તામાંએક ટર્નિંગ પોઇન્ટ હશે અને ઇન્ડિયન સિનેમામાં એક હિસ્ટોરિક પળ હશે. સ્પિરિટ ફિલ્મનું મુહ્રત ચિરંજીવીએ કર્યું હતું. જેની તસવીરો સોશયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સંદીપ રેડી વાંગાની સ્પિરિટ ફિલ્મ લાંબા ઘણા કારણોસર ચર્ચામાં છે. જેમ કે સેટ પરના વિવાદ, ફિલ્મનું બજેટ વધી જવું. દીપિકા પદુકોણને ફિલ્મમાંથી હાંકી કાઢવી અને પછી તેના સ્થાને તૃપ્તિ ડિમરી સાથે પ્રભાસની જોડી જમાવવા જેવા સમચાાર વાયરલ થયા હતા.

    Ranbir Kapoor Sandeep Reddy Vanga's film
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    `Umrao Jaan’ હવે 4K ટેકનોલોજીમાં: યુરોપમાં પ્રીમિયર થશે!!

    April 28, 2026
    મનોરંજન

    બોલિવૂડના પીઢ અભિનેતા Bharat Kapoor નું 80 વર્ષની વયે નિધન

    April 28, 2026
    મનોરંજન

    Amrita Shergillની બાયોપિકમાં Priyanka Chopraનો કેમિયો હશે

    April 28, 2026
    મનોરંજન

    Bobby Deolની બંદર Yashની ટોક્સિક સાથે Box Office પર ટકરાશેે

    April 28, 2026
    મનોરંજન

    Awarapan-2નાં થાઈલેન્ડ શૂટિંગનું પેમેન્ટ બાકી રહેતાં વિવાદ

    April 28, 2026
    મનોરંજન

    ‘સરકે ચુનર તેરી સરકે’ ગીતમાં અશ્લીલતા મામલે Sanjay Dutt પહોંચ્યો મહિલા આયોગ

    April 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઘરેણાં કરતા Gold ETF પર રોકાણકારોનો વધ્યો વિશ્વાસ

    April 28, 2026

    `Umrao Jaan’ હવે 4K ટેકનોલોજીમાં: યુરોપમાં પ્રીમિયર થશે!!

    April 28, 2026

    Morbi મહાપાલિકામાં BJPની ઐતિહાસિક જીત

    April 28, 2026

    Chardham Yatraના યાત્રિકોને વધુ સુગમતા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

    April 28, 2026

    SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને શાંતિનો આપ્યો મંત્ર

    April 28, 2026

    ઓવરસ્માર્ટ ન બનો..: જસ્ટિસ સૂર્યકાંત વકીલ પર કેમ ભડક્યા?

    April 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઘરેણાં કરતા Gold ETF પર રોકાણકારોનો વધ્યો વિશ્વાસ

    April 28, 2026

    `Umrao Jaan’ હવે 4K ટેકનોલોજીમાં: યુરોપમાં પ્રીમિયર થશે!!

    April 28, 2026

    Morbi મહાપાલિકામાં BJPની ઐતિહાસિક જીત

    April 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.