Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વર્ષો સુધી અલગ રહ્યા બાદ હવે વૃદ્ધાવસ્થા સાથે વિતાવતા Randhir Kapoor and Babita

    July 1, 2025

    મુંબઈનાં જગવિખ્યાત Siddhi Vinayak Temple નું રૂા. 100 કરોડના ખર્ચે નવનિર્માણ થશે

    July 1, 2025

    Telangana High Court: વકીલો અંગ્રેજી બરાબર ન બોલે તો દંડ ફટકારી દે છે

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વર્ષો સુધી અલગ રહ્યા બાદ હવે વૃદ્ધાવસ્થા સાથે વિતાવતા Randhir Kapoor and Babita
    • મુંબઈનાં જગવિખ્યાત Siddhi Vinayak Temple નું રૂા. 100 કરોડના ખર્ચે નવનિર્માણ થશે
    • Telangana High Court: વકીલો અંગ્રેજી બરાબર ન બોલે તો દંડ ફટકારી દે છે
    • WhatsApp પર એક સાથે ઘણાં મેસેજ વાંચી શકાશે
    • Karnataka માં CM સિદ્ધરમૈયા સામે બળવો! નિરીક્ષક દોડી ગયા
    • Ahmedabad plane crash: એરઈન્ડિયા સામે હવે વિદેશી લો કંપનીઓ પણ ઝુકાવશે
    • Online સુનાવણીમાં સીનીયર એડવોકેટ ‘બિયર મગ’માં પીણુ પીતા દેખાયા
    • Vadodara: લાલબાગ ટાંકીના અંડર ગ્રાઉન્ડ સંપમાં પાણીનું લેવલ નહીં જળવાતા પાણીની તંગી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Ranveer Singh નું શુટીંગમાં કમબેક, લાંબા વાળ સાથેનો લુક રીવીલ
    મનોરંજન

    Ranveer Singh નું શુટીંગમાં કમબેક, લાંબા વાળ સાથેનો લુક રીવીલ

    Vikram RavalBy Vikram RavalJanuary 3, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વાયરલ થઈ રહેલી તસવીરોમાં રણવીર સિંહ લાંબી દાઢી, સૂટ-બૂટ અને માથા પર પાઘડી પહેરેલો જોવા મળી રહ્યો છે

    Mumbai તા.૩

    રણવીર હવે શુટિંગ માટે પરત ફર્યો છે અને આગામી ફિલ્મની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરો જોયા પછી લોકોને ‘એનિમલ’ના રણબીર કપૂર અને ‘પઠાણ’ના શાહરૂખ ખાનની યાદ આવી ગઈ છે.બોક્સ ઓફિસ પર ચાલી રહેલા તગડી જંગ વચ્ચે રણવીર સિંહની આગામી ફિલ્મની લાંબી રાહ જોવાઈ રહી છે. રણવીર સિંહ પાસે ઘણી બધી ફિલ્મો છે, પરંતુ અંગત જીવનના કારણે તે થોડો વ્યસ્ત હતો. જો કે, હવે રણવીર સિંહ ફરીથી શૂટિંગમાં પાછો ફર્યો છે. દરમિયાન, તેની આગામી ફિલ્મ ‘ધુરંધર’ના સેટ પરથી અભિનેતાનો લુક લીક થઈ ગયો છે.રણવીર સિંહ વર્ષ ૨૦૨૪માં અજય દેવગન અને રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેન’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં રણવીર સિંહનો કેમિયો હતો. વર્ષ ૨૦૨૪માં મુખ્ય હીરો તરીકે રણવીર સાથેની કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી. આવી સ્થિતિમાં ચાહકો તેની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. રણવીર હાલમાં ‘ધુરંધર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. શૂટિંગ દરમિયાન તેની કેટલીક તસવીરો લીક થઈ છે.વાયરલ થઈ રહેલી તસવીરોમાં રણવીર સિંહ લાંબી દાઢી, સૂટ-બૂટ અને માથા પર પાઘડી પહેરેલો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસવીર ‘ધુરંધર’ના સેટની છે. આ પહેલીવાર હશે જ્યારે રણવીર સિંહ સરદાર ગેટઅપમાં જોવા મળશે. એટલું જ નહીં, ૨૪ સેકન્ડનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં રણવીર સિંહ ખુલ્લા લાંબા વાળ સાથે જોવા મળી શકે છે. તેના હાથમાં સિગારેટ પણ દેખાઈ રહી છે.વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જેમાં રણવીર સિંહ સિગારેટ પીતો ફરતો જોવા મળે છે. એક માણસ બાળકને લઈને આવે છે અને તેને વાનમાં બેસાડે છે. દ્રશ્ય જોઈને લાગે છે કે બાળકનું અપહરણ થઈ રહ્યું છે. આ વીડિયો અને તસવીરો જોયા બાદ ચાહકોનું કહેવું છે કે રણવીરનો સરદાર લૂક ‘એનિમલ’ના રણબીર કપૂર સાથે મેચ થાય છે. ખુલ્લા લાંબા વાળ સાથે તેને જોઈને ‘પઠાણ’ના શાહરૂખ ખાનની પણ યાદ અપાવે છે. આ સિવાય રણવીર સિંહના લાંબા વાળનો લુક પણ તેના ખિલજી પાત્રને દર્શાવે છે

    Ranveer Singh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    વર્ષો સુધી અલગ રહ્યા બાદ હવે વૃદ્ધાવસ્થા સાથે વિતાવતા Randhir Kapoor and Babita

    July 1, 2025
    મનોરંજન

    Diljit Dosanjh પછી, હવે Priyanka Chopra એ ’પાકિસ્તાની’ ફિલ્મ નિર્માતા સાથે તસવીર શેર કરી

    June 30, 2025
    મનોરંજન

    Priyanka’ના પરિવારે ઘરે ’હેડ્‌સ ઓફ સ્ટેટ’નું સ્ક્રીનિંગ રાખ્યું, અભિનેત્રીએ સુંદર પ્રતિક્રિયાઓ આપી

    June 30, 2025
    મનોરંજન

    Sara ’Metro in Dino’ ના પ્રમોશન માટે અલગ અલગ યુક્તિઓ અપનાવી રહી છે

    June 30, 2025
    મનોરંજન

    Actress Deepika Padukone બ્રેડ પિટની ફિલ્મ એફ-૧’ ના વખાણ કર્યા

    June 30, 2025
    મનોરંજન

    મેં New York માં ગુરુના પ્રીમિયર પછી ઐશ્વર્યા રાયને પ્રપોઝ કર્યું હતું,અભિષેક બચ્ચન

    June 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વર્ષો સુધી અલગ રહ્યા બાદ હવે વૃદ્ધાવસ્થા સાથે વિતાવતા Randhir Kapoor and Babita

    July 1, 2025

    મુંબઈનાં જગવિખ્યાત Siddhi Vinayak Temple નું રૂા. 100 કરોડના ખર્ચે નવનિર્માણ થશે

    July 1, 2025

    Telangana High Court: વકીલો અંગ્રેજી બરાબર ન બોલે તો દંડ ફટકારી દે છે

    July 1, 2025

    WhatsApp પર એક સાથે ઘણાં મેસેજ વાંચી શકાશે

    July 1, 2025

    Karnataka માં CM સિદ્ધરમૈયા સામે બળવો! નિરીક્ષક દોડી ગયા

    July 1, 2025

    Ahmedabad plane crash: એરઈન્ડિયા સામે હવે વિદેશી લો કંપનીઓ પણ ઝુકાવશે

    July 1, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વર્ષો સુધી અલગ રહ્યા બાદ હવે વૃદ્ધાવસ્થા સાથે વિતાવતા Randhir Kapoor and Babita

    July 1, 2025

    મુંબઈનાં જગવિખ્યાત Siddhi Vinayak Temple નું રૂા. 100 કરોડના ખર્ચે નવનિર્માણ થશે

    July 1, 2025

    Telangana High Court: વકીલો અંગ્રેજી બરાબર ન બોલે તો દંડ ફટકારી દે છે

    July 1, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.