Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘Bollywood માં અન્ય મૂવી બનાવવી ખૂબ જ મુશ્કેલ’

    October 22, 2026

    ‘Ramayan’નું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ધમાકો!

    October 22, 2026

    ‘Baahubali’ હીરો પ્રભાસે પાકિસ્તાની અભિનેત્રીને આપ્યું સરપ્રાઇઝ ગિફ્ટ

    October 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘Bollywood માં અન્ય મૂવી બનાવવી ખૂબ જ મુશ્કેલ’
    • ‘Ramayan’નું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ધમાકો!
    • ‘Baahubali’ હીરો પ્રભાસે પાકિસ્તાની અભિનેત્રીને આપ્યું સરપ્રાઇઝ ગિફ્ટ
    • માત્ર બે દિવસમાં સાજો થઈ ગયો Tiger Shroff?
    • સિંગર Daler મહેંદીએ પહેલાં પણ આવું કર્યું હતું?
    • ‘હું મુસ્લિમ છું, પરંતુ નમાઝ અદા નથી કરતી’ : Shabana
    • માત્ર ૬ દિવસના ટૂંકા ગાળામાં ‘Jailer 2’ એ વૈશ્વિક સ્તરે ૫૦૦ કરોડથી વધુની જંગી કમાણી કરી રેકોર્ડ બનાવ્યો
    • Jailer 2 Box Office Collection Day 7: રજનીકાંત 7 દિવસમાં 300 કરોડ પાર, જાણો કમાણી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 23
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જૂનાગઢ»આયુર્વેદિક પંચકર્મનું પરિણામઃ બેસી પણ ન શકતા Junagadhના કિશનભાઇ ટાંકની આજે ૨૦ કિ.મી. ચાલવાની ક્ષમતા
    જૂનાગઢ

    આયુર્વેદિક પંચકર્મનું પરિણામઃ બેસી પણ ન શકતા Junagadhના કિશનભાઇ ટાંકની આજે ૨૦ કિ.મી. ચાલવાની ક્ષમતા

    Vikram RavalBy Vikram RavalOctober 21, 2026Updated:October 22, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જૂનાગઢ ખાતેની સરકારી આયુર્વેદિક હોસ્પિટલની અદભુત આરોગ્ય સેવાઓ  આયુર્વેદિક ઉપચારથી હિપ જોઈન્ટ રિપ્લેસમેન્ટની સર્જરી ન કરવી પડી !

    ઋતુચર્યા અને પંચકર્મથી સ્વસ્થ જીવનશૈલી જૂનાગઢ આયુર્વેદ હોસ્પિટલની નિષ્ઠાપૂર્વકની આરોગ્ય સેવાઓ

    Junagadh,તા. ૨૧ઃ

    Junagadhની સરકારી આયુર્વેદિક મહાવિદ્યાલયની પંચકર્મ સારવારથી દર્દીના જીવનમાં હકારાત્મક પરિવર્તન આવ્યું  છે.  જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતા ૫૨ વર્ષીય કિશનભાઈ ટાંકને  ત્રણ વર્ષ પહેલાં ગોાળા  (હિપ જોઈન્ટ)ની ગંભીર તકલીફથી પીડાતા હતા. તેમના જણાવ્યા અનુસાર, હિપના સાંધામાં ઘસારો વધતાં ઊભા રહેવું, ચાલવું, સીડી ચડવી તેમજ પલાંઠી વાળીને બેસવું પણ મુશ્કેલ બન્યું હતું. ખાનગી હોસ્પિટલના તબીબોએ તેમને હિપ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવવાની સલાહ આપી હતી.આ પરિસ્થિતિમાં કિશનભાઈએ સૌપ્રથમ ઉના આયુર્વેદિક હોસ્પિટલમાં સારવાર માટે સંપર્ક કર્યો હતો.

    ત્યાંથી તેમને વધુ સારવાર માટે જૂનાગઢની સરકારી આયુર્વેદિક મહાવિદ્યાલયના પંચકર્મ વિભાગમાં જવા માટે માર્ગદર્શન મળ્યું હતું. ત્યારબાદ તેમણે પંચકર્મ વિભાગમાં ડૉ. વૈધ ક્રિષ્ના  થાનકીના માર્ગદર્શન હેઠળ સારવાર લીધી હતી.કિશનભાઈના જણાવ્યા અનુસાર, તેમણે  સારવાર દરમિયાન તેલમાલિશ, વિરેચન અને બસ્તી જેવી પંચકર્મ પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેઓ ૨૮ દિવસ હોસ્પિટલમાં દાખલ રહી સારવાર મેળવી હતી. આ સમગ્ર સારવાર તેમને નિઃશુલ્ક આપવામાં આવી હતી.કિશનભાઈ ટાંકના જણાવ્યા અનુસાર, સારવાર પહેલાં તેમની શારીરિક હલનચલન ખૂબ જ મર્યાદિત થઈ ગઈ હતી અને રોજિંદાં સામાન્ય કામકાજ કરવામાં પણ મુશ્કેલી પડતી હતી. જ્યારે આજે તેઓ આશરે ૨૦ કિલોમીટર સુધી ચાલી શકે છે, સીડી ચડી શકે છે અને પાંચ કલાક સુધી પલાંઠી વાળીને બેસી શકે છે. તેમના જણાવ્યા મુજબ, હવે તેમને ઊભા રહેવામાં પણ તકલીફ પડતી નથી અને હાલમાં તેઓ કોઈ દવા પણ લઈ રહ્યા નથી.

    કિશનભાઈએ જૂનાગઢની સરકારી આયુર્વેદિક મહાવિદ્યાલયના પંચકર્મ વિભાગના ડૉ. વૈધ ક્રિષ્ના  થાનકીના તથા સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો છે. યોગ્ય માર્ગદર્શન, સારવાર દરમિયાન મળેલી સંભાળ અને નિઃશુલ્ક સારવારથી તેમને ખૂબ મદદ મળી હોવાનું તેમણે જણાવ્યું હતું.નિયામકશ્રી આયુષની કચેરીના માર્ગદર્શન હેઠળ અને પ્રિન્સિપલ સિદ્ધેશ પંડ્યાના નેતૃત્વમાં જૂનાગઢ સ્થિત સરકારી આયુર્વેદિક મહાવિદ્યાલયના પંચકર્મ વિભાગ દ્વારા દર્દીઓને  શ્રેષ્ઠ  સેવા સુરૃષા  નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. વિભાગના અધ્યક્ષ ડૉ. પવન શર્માના જણાવ્યા મુજબ, આ સેન્ટરમાં દર્દીઓની આયુર્વેદિક પદ્ધતિથી ગુણવત્તાસભર સારવાર કરવાની સાથે વિદ્યાર્થીઓને વ્યવહારુ (પ્રેક્ટિકલ) તાલીમ પણ આપવામા આવે છે. આયુર્વેદમાં પંચકર્મ એ મુખ્યત્વે શરીરની અંદરથી સફાઈ કરતી પશોધન થેરેપીથ ગણાય છે, જેમાં વમન, વિરેચન, બસ્તી, નશ્ય અને રક્તમોક્ષણ જેવા પાંચ મુખ્ય કર્મોનો સમાવેશ થાય છે.

    આયુર્વેદમાં વાત (દુખાવો), પિત્ત (બળતરા) અને કફની સમતુલાને સ્વાસ્થ્યનો આધાર માનવામાં આવે છે. પંચકર્મ માત્ર રોગીઓ માટે જ નહીં પરંતુ સ્વસ્થ વ્યક્તિઓ પણ નિરોગી રહેવા માટે ઋતુ અનુસાર કરાવી શકે છે. જેમાં વસંત ઋતુમાં કફ નિવારણ માટે વમન, શરદ ઋતુમાં પિત્ત શમન માટે વિરેચન અને વર્ષા ઋતુમાં વાત દોષ દૂર કરવા બસ્તીકર્મ કરવામાં આવે છે.

    આ પંચકર્મ વિભાગમાં પક્ષાઘાત (પેરાલિસિસ), ન્યુરો-મસ્ક્યુલર બીમારીઓ, સોરાયસીસ, ખરજવું તથા દાદર જેવા ચામડીના રોગો, આમવાત (છઅ), સંધિવા અને સાંધાના દુખાવાની સફળ સારવાર કરાય છે. તેમજ દક્ષિણ ભારતની સુપ્રસિદ્ધ થેરેપીઓ જેવી કે પત્રપિંડ સ્વેદ, શિરોધારા અને બસ્તી પણ ઉપલબ્ધ છે.

    ખાસ કરીને, અદફતભીહફિ ગયભજ્ઞિતશત (અટગ – થાપાના સાંધાનો ઘસારો કે હાડકું સુકાઈ જવું) જેવી જટિલ બીમારીમાં આ વિભાગે અદ્ભુત પરિણામો મેળવ્યા છે. છેલ્લા ૩-૪ વર્ષથી દર વર્ષે ૪૦ થી ૫૦ દર્દીઓ અટગ ની સારવારનો લાભ લઈ રહ્યા છે. જ્યાં ક્ષીર બસ્તિ, માત્રા બસ્તિ, અભ્યંગ અને વિરેચનથી લોહીનું પરિભ્રમણ સુધારીને દર્દીઓનું લંગડાપણું દૂર કરવામાં આવ્યું છે અને ઘણા દર્દીઓને ટોટલ હિપ રિપ્લેસમેન્ટ જેવી મોંઘી સર્જરીમાંથી મુક્તિ મળી છે. હાલમાં દર વર્ષે આશરે ૩૦,૦૦૦ જેટલા દર્દીઓ આ ઓપીડીનો લાભ લે છે.પંચકર્મ વિભાગના અધ્યક્ષ વૈધ  પવન શર્મા, વૈધ જયેશ ઓડેદરા, વૈધ ક્રિષ્ના થાનકી,વૈધ અભીન અગ્રાવત અને  વૈધ બીના વંશ સહિતના  નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા દર્દીઓને પક્ષાઘાત, ચામડીના રોગો અને લાઈફસ્ટાઈલ સંબંધિત જટિલ બીમારીઓમાં સંપૂર્ણ નિઃશુલ્ક પંચકર્મ સારવાર પૂરી પાડવામાં આવે છે.

    Junagadh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagarમાં એક જ રાતમાં ચોરીના બે બનાવઃ ફ્રૂટની દુકાન અને બંધ મકાનમાંથી રૂ. ૨.૬૯ લાખનો મુદ્દામાલ ચોરાયો
    Next Article Junagadhના શિક્ષિકા મીરા વૈષ્ણવને રાજ્યકક્ષાનો પ્રકૃતિ મિત્ર એવોર્ડ એનાયત
    Vikram Raval
    • Website

    Related Posts

    જૂનાગઢ

    Junagadhના શિક્ષિકા મીરા વૈષ્ણવને રાજ્યકક્ષાનો પ્રકૃતિ મિત્ર એવોર્ડ એનાયત

    October 21, 2026
    જૂનાગઢ

    Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપ, જી.આર.ડી. મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી

    October 17, 2026
    જૂનાગઢ

    Junagadhમાં ૬૦૦ સ્થળે રાસ-ગરબાની રમઝટ, મંદિરોમાં અનુષ્ઠાન અને માતાજીની આરાધના

    October 13, 2026
    જૂનાગઢ

    PM MODIના નેતૃત્વમાં જનસેવાના ૨૫ વર્ષ- સેવા સંકલ્પ અભિયાન

    October 13, 2026
    જૂનાગઢ

    Junagadhની સિવિલ હોસ્પિટલ મનોરોગ દર્દીઓ માટે એક શાંતિમય સ્વાસ્થ્ય કેન્દ્ર બન્યું

    October 12, 2026
    જૂનાગઢ

    Junagadh પોલીસે ૯૬ લાખથી વધુના દારૂ પર ફેરવ્યું બુલડોઝર, તો ડ્રગ્સની હેરાફેરીમાં ફરાર ૨ને પણ દબોચ્યા

    September 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,910
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹129,160
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹191,500
    લાઈવ રેટ્સ • અપડેટ: 23-10-2026 00:50
    Categories
    Latest News

    ‘Bollywood માં અન્ય મૂવી બનાવવી ખૂબ જ મુશ્કેલ’

    October 22, 2026

    ‘Ramayan’નું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ધમાકો!

    October 22, 2026

    ‘Baahubali’ હીરો પ્રભાસે પાકિસ્તાની અભિનેત્રીને આપ્યું સરપ્રાઇઝ ગિફ્ટ

    October 22, 2026

    માત્ર બે દિવસમાં સાજો થઈ ગયો Tiger Shroff?

    October 22, 2026

    સિંગર Daler મહેંદીએ પહેલાં પણ આવું કર્યું હતું?

    October 22, 2026

    ‘હું મુસ્લિમ છું, પરંતુ નમાઝ અદા નથી કરતી’ : Shabana

    October 22, 2026
    Search
    Main News

    માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો

    October 21, 2026

    સાઉદીમાં મસ્જિદમાં કિસ કરવા બદલ બાંગ્લાદેશના મુસ્લિમ કપલને Death Penalty

    October 21, 2026

    ભારત ઓઇલ અને હથિયારો અમેરિકા પાસેથી ખરીદે: Marco Rubio

    October 21, 2026

    Sudanમાં ગૃહ યુદ્ધ ભયાનક સ્તરે, બજારમાં ભીષણ ડ્રોન હુમલામાં ૧૫૦ લોકોના મોત

    October 21, 2026

    હું ચિત્તા (ડ્રગ્સ) થી પીડિત લોકો સાથે મળ્યો, અમે અંડરવર્લ્ડમાંથી ડ્રગ માફિયાઓને શોધીને ખતમ કરીશું: ગૃહમંત્રી Amit Shah

    October 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘Bollywood માં અન્ય મૂવી બનાવવી ખૂબ જ મુશ્કેલ’

    October 22, 2026

    ‘Ramayan’નું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ધમાકો!

    October 22, 2026

    ‘Baahubali’ હીરો પ્રભાસે પાકિસ્તાની અભિનેત્રીને આપ્યું સરપ્રાઇઝ ગિફ્ટ

    October 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.