Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ફિલ્મ ‘મા’થી Kajol ફરી મોટા પડદા પર આસન જમાવશે

    June 13, 2025

    Priyanka Chopra વ્યસ્તતાને લીધે રામાયણમાં શૂર્પણખા ન બની

    June 13, 2025

    ‘Mahabharata’ મારી આખરી ફિલ્મ નહી હોયઃ આમિર ખાન

    June 13, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ફિલ્મ ‘મા’થી Kajol ફરી મોટા પડદા પર આસન જમાવશે
    • Priyanka Chopra વ્યસ્તતાને લીધે રામાયણમાં શૂર્પણખા ન બની
    • ‘Mahabharata’ મારી આખરી ફિલ્મ નહી હોયઃ આમિર ખાન
    • હું દર મહીને પ્રેન્ગનન્ટ બની જતીઃ Vidya Balan કર્યો કટાક્ષ
    • અમદાવાદ પ્લેન ક્રેશમાં Actor Vikrant Masseyના નજીકની વ્યક્તિનું નિધન
    • Karisma Kapoor ના Ex-હસબન્ડ સંજય કપૂરનું નિધન થયું
    • Bangladesh ભારત સાથે સારા સંબંધો ઇચ્છે છે,વડાપ્રધાન મોહમ્મદ યુનુસ
    • Air India ના વિમાનમાં અમેરિકન કંપનીનું એન્જિન હતું, તપાસમાં સહકાર આપવા તૈયાર,પ્રવક્તા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Hubli માં નદી તોફાની બની, સ્કૂલોમાં રજા જાહેર
    અન્ય રાજ્યો

    Hubli માં નદી તોફાની બની, સ્કૂલોમાં રજા જાહેર

    Vikram RavalBy Vikram RavalJune 12, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ધારવાડના હુબલી વિસ્તારમાં સવારે મુશળધાર વરસાદ પડ્યો હતો, જેના કારણે હુબલીમાં નદી તોફાની બની છે

    Bengaluru, તા.૧૨

    ભારતીય હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ)એ કર્ણાટકમાં વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. કર્ણાટકના ધારવાડ જિલ્લાના ડેપ્યુટી કમિશનર દિવ્યા પ્રભુએ ગુરુવારે તમામ આંગણવાડીઓ, પ્રાથમિક અને માધ્યમિક શાળા, પીયુ અને ડિગ્રી કોલેજોમાં એક દિવસની રજા જાહેર કરી છે.

    એ કર્ણાટક માટે ૭ દિવસનું એલર્ટ જારી કર્યું છે, જેમાં ૧૭ જૂન સુધી લગભગ તમામ જિલ્લામાં મૂશળધાર વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ધારવાડના હુબલી વિસ્તારમાં ગુરુવારે સવારે મુશળધાર વરસાદ પડ્યો હતો, જેના કારણે હુબલીમાં નદી તોફાની બની છે અને જિલ્લાના ઘણા હિસ્સામાં ખાસ કરીને હનાશી ગામમાં ખૂબ પાણી ભરાયા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ૧૭ જૂન સુધી દરિયાકાંઠા અને ઉત્તર આતંરિક કર્ણાટકમાં ધોધમાર વરસાદ પડશે. તો બીજી તરફ ૧૪ જૂન સુધી દક્ષિણ આતંરિક કર્ણાટકના જિલ્લામાં મૂશળધાર વરસાદ પડવાની સંભાવના છે. ૈંસ્ડ્ઢએ કર્ણાટકના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ૩૦થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે ઉત્તર કર્ણાટકમાં કેટલાક સ્થળોએ ૫૦થી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

    એ પોતાના અહેવાલમાં કહ્યું છે કે, કોપ્પલ, હાવેરી, બાગલકોટ, વિજયપુરા, કાલાબુર્ગી અને રાયચુર જિલ્લામાં એક કે બે સ્થળોએ ૪૦થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે સતત ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. બીદર અને યાદગીર જિલ્લામાં મોટાભાગના સ્થળોએ ૪૦-૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે મધ્યમ વરસાદની આગાહી છે.

    દક્ષિણ આંતરિક કર્ણાટકમાં હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદ સાથે ૫૦-૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે, જે કેટલાક સ્થળો પર થવાની શક્યતા છે અને શિવમોગા, ચિક્કમગલુરુ અને કોડાગુ જિલ્લામાં એક કે બે સ્થળોએ સમાન ગતિએ સતત પવન સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે.

    આ સાથે જ આખી રાત પડેલા ભારે વરસાદના કારણે તુપરી ઝીલમાં પૂર આવવાથી નવલગુંડ તાલુકાના યમનૂર ગામ નજીક ચાર લોકોનો એક પરિવાર પોતાના ફાર્મહાઉસમાં ફસાઈ ગયો. પૂરના વધી રહેલા પાણીએ ઘરને ઘેરી લીધુ, જેના કારણે તેનો સંપૂર્ણ સંપર્ક તૂટી ગયો હતો. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.

    ગડગ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે યાવગલ ગામ નજીક રોન તાલુકામાં બેન્ને હલ્લા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પુલ પર પાણી ભરાઈ જવાના કારણે રોન-નારગુંડ-યાવગલ રસ્તો બંધ કરવો પડ્યો, જેના કારણે સ્થાનિકો, મુસાફરો અને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

    બીજી તરફ અંબિકા નગર ઉંકલ વિસ્તારમાં મૂશળધાર વરસાદના કારણે એક મોટું વૃક્ષ ધરાશાયી થયું. આ ઘટનાથી નજીકના રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો છે. ભારે વરસાદ પછી હુબલીના ઘણા ભાગોમાં પાણી ભરાયા છે.

    Bengaluru holiday declared Hubli River becomes turbulent schools
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Bangladesh ભારત સાથે સારા સંબંધો ઇચ્છે છે,વડાપ્રધાન મોહમ્મદ યુનુસ

    June 13, 2025
    આંતરરાષ્ટ્રીય

    Air India ના વિમાનમાં અમેરિકન કંપનીનું એન્જિન હતું, તપાસમાં સહકાર આપવા તૈયાર,પ્રવક્તા

    June 13, 2025
    આંતરરાષ્ટ્રીય

    Israeli attack માં ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ્‌સના ચીફ હુસૈન સલામીનું મોત

    June 13, 2025
    આંતરરાષ્ટ્રીય

    Trump અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું,ભારતને શક્ય તમામ મદદ કરવા તૈયાર

    June 13, 2025
    આંતરરાષ્ટ્રીય

    Trump પ્રશાસને ૪ દેશોના પાંચ લાખ ઇમિગ્રન્ટ્‌સને અમેરિકા છોડવાનો આદેશ આપ્યો

    June 13, 2025
    રાજકોટ

    Rajkot માં 6 વર્ષની બાળકી સહિત કોરોનાનાકુલ કેસનો આંકડો 144 પર પહોંચ્યો

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ફિલ્મ ‘મા’થી Kajol ફરી મોટા પડદા પર આસન જમાવશે

    June 13, 2025

    Priyanka Chopra વ્યસ્તતાને લીધે રામાયણમાં શૂર્પણખા ન બની

    June 13, 2025

    ‘Mahabharata’ મારી આખરી ફિલ્મ નહી હોયઃ આમિર ખાન

    June 13, 2025

    હું દર મહીને પ્રેન્ગનન્ટ બની જતીઃ Vidya Balan કર્યો કટાક્ષ

    June 13, 2025

    અમદાવાદ પ્લેન ક્રેશમાં Actor Vikrant Masseyના નજીકની વ્યક્તિનું નિધન

    June 13, 2025

    Karisma Kapoor ના Ex-હસબન્ડ સંજય કપૂરનું નિધન થયું

    June 13, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ફિલ્મ ‘મા’થી Kajol ફરી મોટા પડદા પર આસન જમાવશે

    June 13, 2025

    Priyanka Chopra વ્યસ્તતાને લીધે રામાયણમાં શૂર્પણખા ન બની

    June 13, 2025

    ‘Mahabharata’ મારી આખરી ફિલ્મ નહી હોયઃ આમિર ખાન

    June 13, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.