Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vijaybhai Rupani ના જીવનની જેમ અંતિમયાત્રામાં પણ સેવા અને ફુલોની મહેક પ્રસરી

    June 16, 2025

    સીવીલ હોસ્પીટલમાં પ્લેન દુર્ઘટનાના અસરગ્રસ્તોને મળતા CM પટેલ

    June 16, 2025

    જો Israel તેહરાન પર બોમ્બમારો કરશે તો પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vijaybhai Rupani ના જીવનની જેમ અંતિમયાત્રામાં પણ સેવા અને ફુલોની મહેક પ્રસરી
    • સીવીલ હોસ્પીટલમાં પ્લેન દુર્ઘટનાના અસરગ્રસ્તોને મળતા CM પટેલ
    • જો Israel તેહરાન પર બોમ્બમારો કરશે તો પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે
    • મુંબઈમાં વરસાદનાં પગલે Rajkot air service ને અસર : બપોરની ફલાઈટ બે કલાક ડીલે
    • Congress સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબીયત બગડી
    • Ayurveda માં હળદરને ખૂબ જ ફાયદાકારક ગણાવ્યું છે
    • Vadodara: બે દિવસ ઉકળાટ વચ્ચે રાત્રે અને વહેલી સવારે વરસાદી ઝાપટા
    • Jamnagar: ત્રણ મોટરસાયકલની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»International Cricket માં ગલી ક્રિકેટના નિયમ; સિક્સર પર પ્રતિબંધ, બેટ્સમેન OUT ગણાશે
    ખેલ જગત

    International Cricket માં ગલી ક્રિકેટના નિયમ; સિક્સર પર પ્રતિબંધ, બેટ્સમેન OUT ગણાશે

    Vikram RavalBy Vikram RavalJuly 23, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.23

    બદલાતા જતા સમય સાથે ક્રિકેટમાં પણ નવા નિયમો અમલી બની રહ્યાં છે. બે ઓવર વચ્ચેના સમયથી લઈને, બેટ્સમેનને ક્રિઝ પર પહોંચી દડો રમવા માટે તૈયાર રહેવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે પરંતુ તમને કહેવામાં આવે કે ક્રિકેટમાં હવે Maximum Runs એટલેકે સિક્સર પર જ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, તો તમે કહેશો કે અમે ખોટું બોલી રહ્યાં છીએ. આગળ તમને કહીશું કે જો બેટ્સમેન સિક્સર મારશે, તો તેને આઉટ આપવામાં આવશે તો તો ચોક્કસથી તમે કહેશો કે આ બીજી દુનિયામાં જ જીવી રહ્યાં છે પરંતુ આ હવામાં થતી વાતો નથી. ક્રિકેટના મેદાનમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યા છે અને તે ભૂમિ પર જ જ્યાં ક્રિકેટનો જન્મ થયો હતો, જ્યાં ક્રિકેટનો ઉદય થયો હતો.

    વાત થઈ રહી છે ઈંગ્લેન્ડની. ઇંગ્લેન્ડ સ્થિત સાઉથવિક અને શોરહેમ ક્રિકેટ ક્લબે ખેલાડીઓને સિક્સ મારવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ પાછળ એક ખૂબ જ રસપ્રદ કહાની છુપાયેલી છે. મેદાનની આસપાસ રહેતા લોકોએ તેમની સંપત્તિને નુકસાન થવાની ફરિયાદ નોંધાવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય મેચ જોવા આવેલા લોકોને ઈજા થવાના અને વાહનોને નુકસાન થવાના કિસ્સાઓ પણ અહિં વધી રહ્યા છે તેથી સિક્સર પર જ પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવાયો છે.

    પહેલા Warning, પછી OUT 

    આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે આ ક્રિકેટ ક્લબે આ એક વિચિત્ર નિયમ બનાવ્યો છે. કોઈ ખેલાડી પ્રથમ છગ્ગો ફટકારે છે ત્યારે તેને ચેતવણી આપવામાં આવશે. માત્ર આટલું જ નહિ બેટ્સમેનની ટીમને આ સિક્સરના કોઈ રન પણ નહીં મળે. હવે જો બીજી વાર એ જ ખેલાડી સિક્સર મારશે તો ખેલાડીઓને આઉટ જાહેર કરવામાં આવશે.

    આ નિર્ણય વિશે માહિતી આપતાં સાઉથવિક અને શોરહેમ ક્રિકેટ ક્લબના ટ્રેઝરર માર્ક બ્રોક્સઅપે જણાવ્યું કે ઈન્શ્યોરન્સ ક્લેમ અને કાયદાકીય કાર્યવાહીનો ખર્ચ ટાળવા માટે આ નિયમ બનાવવાની ફરજ પડી છે. તેમણે કહ્યું, “જૂના સમયમાં ક્રિકેટ શાંત વાતાવરણમાં રમાતી હતી પરંતુ લિમિટેડ ઓવરો અને ખાસ કરીને T20-T10 ક્રિકેટના આગમન પછી આ રમતમાં વધુ આક્રમકતા દેખાવા લાગી છે. સ્ટેડિયમની નજીક રહેતા એક 80 વર્ષીય વ્યક્તિએ કહ્યું કે આજકાલ ખેલાડીઓ એટલા ઉત્સાહી થઈ ગયા છે કે સિક્સરની સામે સ્ટેડિયમ પણ નાનું થઈ રહ્યું છે.

    ખેલાડીઓમાં આક્રોશ :

    આ નવો અને વિચિત્ર નિયમ સામે આવ્યા બાદ ખેલાડીઓ સતત વિરોધ કરી રહ્યાં છે. એક બેટ્સમેને કહ્યું કે સિક્સર મારવી એ જ તો ક્રિકેટની ઓળખ છે, તેના પર કેવી રીતે પ્રતિબંધ લગાવી શકાય ? એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ક્રિકેટ મેચોમાંથી રોમાંચ દૂર કરવા આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ એક ખેલાડીએ કહ્યું કે આજકાલ દરેક વ્યક્તિ માત્ર સ્વાસ્થ્યની જ ચિંતા કરે છે. ઈન્સ્યોરન્સ કંપનીઓ સ્ટેડિયમોને થતા નુકસાનથી સ્પોર્ટ્સ ક્લબમાંથી જંગી નફો કમાઈ રહી છે.

    Britains-oldest-cricket-club Cricket-Rule Sixes-Ban-in-Cricket
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    20 જુનથી ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ

    June 16, 2025
    ખેલ જગત

    બેંગ્લોર ભાગદોડ કાંડ: BCCI નવી ગાઇડલાઇન તૈયાર કરશે

    June 16, 2025
    ખેલ જગત

    ક્રિકેટ બોર્ડના સ્ટાફને દૈનિક ભથ્થા માટે નવી નીતિ

    June 16, 2025
    ખેલ જગત

    World Test Championship:ત્રણ વર્ષમાં 27 સિરીઝમાં 9 દેશો 71 ટેસ્ટ મેચ રમશે

    June 16, 2025
    ખેલ જગત

    ચેમ્પિયન બનતાની સાથે જ દક્ષિણ આફ્રિકા અમીર બન્યું, ઓસ્ટ્રેલિયા અને ભારતને પણ કરોડો રૂપિયા મળ્યા

    June 15, 2025
    ખેલ જગત

    બોલરો ચોથી ઇનિંગમાં વિકેટ લેવામાં સફળ થયા હોત, તો તેનો તેમની ટીમને ઘણો ફાયદો થયો હોત,Cummins

    June 15, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Vijaybhai Rupani ના જીવનની જેમ અંતિમયાત્રામાં પણ સેવા અને ફુલોની મહેક પ્રસરી

    June 16, 2025

    સીવીલ હોસ્પીટલમાં પ્લેન દુર્ઘટનાના અસરગ્રસ્તોને મળતા CM પટેલ

    June 16, 2025

    જો Israel તેહરાન પર બોમ્બમારો કરશે તો પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે

    June 16, 2025

    મુંબઈમાં વરસાદનાં પગલે Rajkot air service ને અસર : બપોરની ફલાઈટ બે કલાક ડીલે

    June 16, 2025

    Congress સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબીયત બગડી

    June 16, 2025

    Ayurveda માં હળદરને ખૂબ જ ફાયદાકારક ગણાવ્યું છે

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vijaybhai Rupani ના જીવનની જેમ અંતિમયાત્રામાં પણ સેવા અને ફુલોની મહેક પ્રસરી

    June 16, 2025

    સીવીલ હોસ્પીટલમાં પ્લેન દુર્ઘટનાના અસરગ્રસ્તોને મળતા CM પટેલ

    June 16, 2025

    જો Israel તેહરાન પર બોમ્બમારો કરશે તો પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.